<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અટલ આશ્રમના મહંત પૂ. બટુકગીરી બાપુનો જન્‍મદિવસ

(મનિષ દવે) ભાવનગર : સુરત, જાગધાર (મહુવા)ના શંભુ પંચાયત અટલ અખાડાના સચિવ પૂ. બટુકગીરી બાપુ (સદ્દગુરૂ ફકડાબાપુ)નો આજે જન્‍મદિવસ છે. તેઓનેતેમના
મો. ૯૪ર૭૭૦૮૪૧૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(10:25 AM IST)