<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભૂતપૂર્વ આરોગ્‍ય પ્રધાન જયનારાયણ વ્‍યાસનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના આરોગ્‍ય અને નર્મદા વિકાસ વિભાગના ભૂતપૂર્વ મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસનો જન્‍મ તા. ૧૪ એપ્રિલ ૧૯૪૭ના દિવસે થયેલ. આજે ૮૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી હતી. ધારાસભામાં સિધ્‍ધપુર મતક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. રાજકીય, આર્થિક, સામાજીક વગેરે વિષયોમાં વિદ્વાન વિશ્‍લેષક છે. મો. ૯૮રપ૦ ૦પ૩૩પ અમદાવાદ.

(4:26 PM IST)