News of Wednesday, 15th April 2026
સામાન્ય વહીવટના ઉપસચિવ આદિત્ય દેસાઇનો જન્મદિન

રાજકોટઃ.. ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવતા શ્રી આદિત્ય આર. દેસાઇનો જન્મ તા. ૧પ એપ્રિલ ૧૯૮ર ના દિવસે થયેલ આજે ગૌરવ જીવનના ૪પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. ઇલેકટ્રીકલની પદવી ધરાવે છે આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.
ફોન નં.૦૭૯-ર૩રપ૦૩પ૯ મો. ૯૮રપ૪ ૦૩૧૪૬ ગાંધીનગર.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
