<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. વિજયકુમાર ખરાડીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન લિ.ના મેનેજીંગ ડીરેકટર શ્રી વિજયકુમાર ખરાડીનો જન્‍મ તા.૧૭ એપ્રિલ ૧૯૮૩ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર, છોટા ઉદેપુરમાં જિલ્લા કલેકટર, સરદાર પટેલ ઇન્‍સ્‍ટીયુટ ઓફ પબ્‍લીક એડમીનીસ્‍ટ્રેશનમાં નાયબ મહાનિયામક વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં.૦૭૯- ૨૩૨૪૦૨૭૮, મો.૯૯૭૮૪ ૦૭૭૦૬, ગાંધીનગર.

(1:41 PM IST)