<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જુનાગઢના 'અકિલા'ના પત્રકાર વિનુભાઈ જોશીના પુત્ર મૈત્રય જોશીનો જન્મદિવસ

 જુનાગઢ તા.૧૭ : જુનાગઢના 'અકિલા'ના પત્રકાર વિનુભાઈ એસ. જોશીના પુત્ર મૈત્રય જોશીનો આજે જન્મદિવસ છે.

તા.૧૭-૪-૨૦૦૮ ના રોજ વિનુભાઈ જોશી તથા શ્રીમતી મીતાબેન જોશીને ત્યાં જન્મેલ મૈત્રય હાલ ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ નો કોર્સ કરી રહ્યા છે તેઓએ આજે 19 માં વર્ષના પ્રવેશ કર્યો છે તેમના મોબાઈલ નંબર 93131 47150 ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(1:41 PM IST)