તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 21st April 2026
નિવૃત નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત વહીવટી સેવા વર્ગના નિવૃત અધિકારીશ્રી રામદેવસિંહ ગોહિલનો જન્મ તા. ર૧ એપ્રિલ ૧૯૬ર ના દિવસે થયેલ આજે યશસ્વી જીવનનાં ૬પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ ભૂતકાળમાં જસદણ, પડધરી, કાલાવડ, ભાણવડમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજકોટ અને મોરબીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાન પર ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ છે. હાલ સુખમય નિવૃત જીવન પસાર કરી રહયા છે. ૯૪૨૬૯ ૦૦૦૨૫ રાજકોટ.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
