<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નબીન સૌથી યુવા અધ્‍યક્ષઃ સામે છે અનેક પડકારો : અત્‍યાર સુધી સૌથી યુવા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હતા અમીત શાહ ૪૯ વર્ષ અને હવે બન્‍યા નીતિનજી ૪૫ વર્ષ, સૌથી વયોવૃદ્ધ અધ્‍યક્ષ હતા કુશાભાઉ ઠાકરે...૭૫ વર્ષ : ૧૯૮૦થી ૨૦૨૬ સુધીની એટલે કે વાજપેયીજીથી લઈને નિતિનજી સુધીની સફર, બીજેપીના ‘શિલ્‍પકાર' રહ્યા અટલ બિહારી વાજપેયીજી, ત્રણ ટર્મ અધ્‍યક્ષ રહ્યા લાલક્રુષ્ણ અડવાણી, સંગઠનના સંરક્ષક અધ્‍યક્ષ રહ્યા કુશાભાઉ ઠાકરે, શાસન કેન્‍દ્રિત અધ્‍યક્ષ રહ્યા વૈંકેયા નાયડુ, પાર્ટીનું આંતરિક પુનર્ગઠન કર્યું રાજનાથ સિંહે, નીતિન ગડકરીએ પક્ષ અને આર.આર.એસ. સાથે જાળવ્‍યું સંકલન : નરેન્‍દ્રભાઈને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવાયાઃ અમીભાઇ શાહે તો પાર્ટીને બનાવી ‘ચૂંટણી મશીન' સ્‍થિરતા અને સેવા આધારિત અધ્‍યક્ષ રહ્યા જે. પી. નડ્ડાજી 3:25 PM IST

ભોગવાદ એ સાધન છે, ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે ,પુરાતન જ્ઞાનને પામવાનો માર્ગ સંસ્કૃતમાંથી પસાર થાય છે,જે વસ્તુનું અસ્તિત્વ ન હતું તેનો સાક્ષાત્કાર ઋષિમુનીઓએ અગાઉથી જ કરી લીધો હતો ,વિદ્યાર્થીઓ મેળવેલા જ્ઞાનનો દીપક બની સમાજમાં પ્રસાર કરે : આચાર્ય દેવવ્રતજી :રાજ્યપાલની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ યોજાયો : ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૬ અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ એનાયત : શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કાર એનાયત : પદવીદાનમાં ૨૫ ગોલ્ડ મેડલ અને ૦૬ સિલ્વર મેડલ સાથે કુલ ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરાયા : રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું4:17 PM IST