<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જાહેર જીવનમાં સેવાનો પ્રકાશ પાથરનાર સૂરજ ડેરનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના યુવા અગ્રણી અને જાણીતા યુવા બિલ્‍ડર શ્રી સૂરજ વાજસુરભાઇ ડેરનો આજે જન્‍મદિન છે. તેમના યશસ્‍વી જીવનમાં ૩૬માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુભેચ્‍છા વરસી રહી છે. તેઓ સમુહલગ્ન, રકતદાન શિબિર, ગરીબ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્‍તુઓનું વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. તેમના સંબંધોનું વર્તુળ વ્‍યાપક છે. વિવિધ ક્ષેત્રે તેમનું મહત્‍વનું યોગદાન છે. મો. ૯૪ર૮૬ ૪૪૪૪૪ રાજકોટ. 

(3:47 PM IST)