<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

કાયદા વિભાગના નાયબ સચિવ નરેન્‍દ્ર વાઘેલાનો જન્‍મદિન

રાજકોટ : રાજયના કાયદા વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી નરેન્‍દ્ર કે. વાઘેલાનો જન્‍મ તા. ર૩ એપ્રિલ ૧૯૭૦ ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્‍નાતક છે. આ અગાઉ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા હતા. મો. ૯૪ર૬૩ ૮ર૪૪૮ ગાંધીનગર.  

(11:56 AM IST)