યુપી - બિહારમાં વાવાઝોડા, વરસાદ, વીજળી પડવાથી ભારે વિનાશઃ ૪૪ના મોત : એક ભયંકર વાવાઝોડા, વરસાદ, કરા અને વીજળી પડવાથી ભારે તબાહી મચી ગઈઃ ઉત્તર પ્રદેશમાં ચોવીસ અને બિહારમાં ૨૦ લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક લોકો ઘાયલ થયા : વાવાઝોડાને કારણે વીજળી ગુલ થઈ ગઈઃ વીજળીના થાંભલા પડી ગયા અને વાયર તૂટી ગયા, જેના કારણે સેંકડો ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયોઃ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું અને પાકને નોંધપાત્ર નુકસાન 10:04 AM IST
કાચા માલના ભાવમાં ભડકોઃ બાંધકામ ઉદ્યોગની માઠીઃ પ્રોજેક્ટમાં વિલંબ : અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધને પરિણામે સિમેન્ટ, સ્ટીલ, ટાઈલ્સ, ડીઝલ, ગેસ, લ્યુબ્રિકન્ટ્સ, સ્લાઈડિંગ વિન્ડો બનાવવામાં વપરાતા એલ્યુમિનિયમ, પેઈન્ટ્સ, પીવીસી પાઈપ્સ, વોટર પ્રુફિંગ મટિરિયલ્સ, સિમેન્ટના બ્લોક્સ સહિતની બાંધકામમાં વપરાતી સામગ્રીના ભાવ વધી ગયો : યુદ્ધ ખેંચાઈ જાય તો રેરાને આપેલી ડેડલાઈન પ્રમાણે પ્રોજેક્ટ સમયસર પૂરા કરવા મુશ્કેલઃ કાચા માલના ભાવમાં થયેલો વધારો અને સપ્લાયમાં થતા વિલંબથી દંડ થવાની વકીઃ મોરબીનો ટાઈલ્સ ઉદ્યોગ ઠપ થઈ જતાં ટાઈલ્સનો સપ્લાય પણ અટકી ગયો હતો તેમ જ તેનો સપ્લાય પણ વિલંબથી મળી રહ્યો છે. પરિણામે પ્રોજેક્ટના કામકાજ સમયસર પૂરા કરવામાં કઠણાઈ10:10 AM IST
૯ ભાઈઓએ પોતાની જ ૯ બહેનો સાથે કરી લીધા લગ્નઃ કયારેક હતાં ‘‘બીવી''ઓનાં ભાઇ જાન : સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાનના મુલ્તાનમાં થયેલી એક અનોખા લગ્નની ખૂબ ચર્ચાઃ પાકિસ્તાનનો આ કિસ્સો સાંભળીને હેરાન રહી જશો : ૯ ભાઈઓએ ૯ બહેનો સાથે એક જ મંડપમાં નિકાહ કર્યા હતાઃ પાકિસ્તાનમાં કઝિન મેરેજની પરંપરા10:03 AM IST
YouTube થી કમાણી: શું રસોઈ કે હસ્તકલાનો શોખ છે? પોતાની ચેનલ શરૂ કરવા માટે 3 સરળ સ્ટેપ :જાણો પહેલી ચુકવણી કેવી રીતે મળશે : શું તમારી પાસે રસોઈ કરવાની કુશળતા છે અથવા તમે ખાલી કેન અને બોટલમાંથી અદ્ભુત DIY રચનાઓ બનાવી શકો છો? જો એમ હોય, તો તમે આ કુશળતાનો ઉપયોગ કરીને ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો 1:08 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે12:56 AM IST
યુદ્ધ ઢૂંકડું આવતું જાય છે: ગમે તે ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા: અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેશે : યુદ્ધવિરામ તૂટવાની અણી પર: અમેરિકી સેનાના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે છેલ્લા ૨૪ કલાકમાં પરિસ્થિતિ વધુ વણસી છે: અમેરિકા ઈરાન સામે ફરીથી મોટા પાયે સૈન્ય ઓપરેશન શરૂ કરવા તરફ દોટ મૂકી રહ્યું છે12:46 AM IST
બેઇજિંગમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પના ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના મુક્તકંઠે વખાણ - "તેઓ એક અદભૂત વ્યક્તિ છે" : અમેરિકા અને ચીન વચ્ચેના આર્થિક સંબંધોથી અબજો ડોલરની કમાણી થઈ રહી હોવાનો ટ્રમ્પનો એકરાર : ૧૪-૧૫ મેના રોજ મળનારી બેઠકમાં વેપાર અને ઈરાન સહિતના વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર થશે ચર્ચા11:49 PM IST
વિશ્વમાં ભારતીયોનો ડંકો: અમેરિકા અને UAE બન્યા સ્થળાંતર કરનારાઓનું સૌથી મોટું સરનામું, UN રિપોર્ટમાં મોટો ખુલાસો : વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026: ભારત-UAE અને ભારત-US વચ્ચેના કોરિડોર વિશ્વના ટોચના 10માં સામેલ : 3.2 મિલિયનથી વધુ ભારતીયોના અમેરિકામાં વસવાટ સાથે મેક્સિકો પછી ભારત બીજા ક્રમે11:26 PM IST
જમીન પચાવી પાડવાના કેસમાં કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સિંહા બિસ્વાસ સામે ઈડીની લુકઆઉટ નોટિસ : દેશ છોડવા પર પ્રતિબંધ : પાંચ વખત સમન્સ પાઠવવા છતાં તપાસમાં અસહકાર દાખવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કડક કાર્યવાહી : એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર : રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ અને મની લોન્ડરિંગના આક્ષેપો11:02 PM IST
તાળું તૂટેલું, ચેન ખુલેલી, અને વસ્તુઓ ગાયબ,,,, ઇન્દોરમાં ફ્લાઇટમાંથી ઉતરેલા એક વેપારીની સુટકેસ તૂટેલી અને કિંમતી વસ્તુઓ ગાયબ હતી : ઇન્દોર એરપોર્ટ પર સામાન સાથે છેડછાડ અને ચોરીની ઘટના :મુંબઈથી ઇન્દોર પહોંચેલા એક વેપારીની બેગનું તાળું તૂટેલી અને કિંમતી વસ્તુઓ ગાયબ:પોલીસે FIR નોંધી છે અને તપાસ શરૂ કરી10:56 PM IST
દારૂ પીધા પછી પત્નીને મારકૂટ કરી : પત્ની માવતરે ચાલી ગઈ તો 150 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો: પાછા ફરવાની શરતે નીચે ઉતર્યો : કોરબામાં તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગયા પછી, પતિ 150 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો. લાંબા સમય સુધી, તે વ્યક્તિએ હોબાળો મચાવ્યો અને આત્મહત્યાની ધમકી આપી. તેની પત્ની ઘરે પરત ફરવાની શરતે તે નીચે ઉતર્યો.10:51 PM IST
ભારતનું પ્રથમ ભૂગર્ભ સુપર કંટ્રોલ રૂમ: ઈરાન યુદ્ધમાંથી બોધપાઠ લઈ સેના, નૌકાદળ અને વાયુસેના હવે એક જ અભેદ્ય કિલ્લામાંથી દુશ્મનનો ખાતમો કરશે : દિલ્હીના કર્તવ્ય ભવન નીચે મે 2026 સુધીમાં કાર્યરત થશે હાઈટેક ટ્રાઇ-સર્વિસ સંયુક્ત કામગીરી કેન્દ્ર : જે મિસાઈલ હુમલાઓ વચ્ચે પણ ભારતની સંરક્ષણ પ્રણાલીને રાખશે અજેય9:56 PM IST
ખેડૂતોની કમાણીમાં થશે ધરખમ વધારો: કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં ૧૦ રૂપિયાનો કર્યો વધારો; વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે ૩૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ FRP મંજૂર : મોદી સરકારનો અન્નદાતાઓ માટે મોટો નિર્ણય: ખાંડના મિલ માલિકોએ હવે ખેડૂતોને ચૂકવવા પડશે વધુ ભાવ - ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને ખેતમજૂરોની આવકમાં પણ થશે સુધારો9:09 PM IST
ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: 'ઓપરેશન સિંદૂર' બાદ આ મહિને દિલ્હીમાં શરૂ થશે હાઈટેક 'ટ્રાઈ-સર્વિસ JOCC'; ત્રણેય પાંખ હવે એક જ છત નીચેથી દુશ્મનો પર રાખશે નજર : જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવાની તૈયારી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજૂ કરાયો બ્લુપ્રિન્ટ; દેશની સુરક્ષા વ્યવસ્થામાં થશે ઐતિહાસિક ફેરફાર9:09 PM IST
સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો વિશ્વભરમાં ડંકો: દુનિયાના બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે ભારતનું સ્થાન બરકરાર; ૨૦૪૭ સુધીમાં ૫૦૦ મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક : વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને ૭.૯% થયો: વપરાશમાં પણ ભારત બીજા ક્રમે - ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન સાથે ગ્રીન સ્ટીલ ઉત્પાદન તરફ મક્કમ ડગલાં9:08 PM IST
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર યથાવત: ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રાઉન્ડ ટેબલે ધાર્મિક ભેદભાવ અને ઈશનિંદા કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યો અવાજ : હિન્દુ, શીખ અને ખ્રિસ્તી યુવતીઓના જબરદસ્તી ધર્મ પરિવર્તન અને અપહરણની ઘટનાઓ પર વૈશ્વિક ચિંતા: કાયદા કાગળ પર રહી ગયા હોવાનો માનવાધિકાર કાર્યકર્તાઓનો ગંભીર આક્ષેપ9:07 PM IST
ગુજરાતના વાડીનારમાં આકાર પામશે દેશનું સૌથી મોટું હાઈટેક 'શિપ રિપેર હબ': ૧૫૭૦ કરોડના પ્રોજેક્ટને મોદી કેબિનેટની લીલી ઝંડી; દરિયાઈ સીમામાં ભારત બનશે વધુ શક્તિશાળી : હવે ૩૦૦ મીટર લાંબા જહાજોના સમારકામ માટે વિદેશ જવાની જરૂર નહીં: હજારો લોકોને મળશે રોજગારી - મુન્દ્રા અને કંડલા પોર્ટ નજીક હોવાથી વાડીનાર બનશે વૈશ્વિક શિપિંગ સેન્ટર9:07 PM IST
અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની વિરાસત 'માતાની પછેડી'એ દુનિયા જીતી: ૮ પેઢીથી કળાને જીવંત રાખતા ચિતારા પરિવારે અપાવી વૈશ્વિક ઓળખ; હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચમકશે 'હરતા-ફરતા મંદિરો' : GI ટેગ મળતા કારીગરોની રોજીરોટીમાં થશે ઉદ્ધાર: પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાની મહેનત રંગ લાવી - કુદરતી રંગો અને આસ્થાના સુમેળથી બનેલી આ કળા હવે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક9:06 PM IST
ન્યાયની રાહ જોતા લાખો લોકો માટે મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરાશે; મોદી કેબિનેટે લીધો ઐતિહાસિક નિર્ણય : પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ લાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું: આગામી સત્રમાં રજૂ થશે સુપ્રીમ કોર્ટ સુધારા વિધેયક ૨૦૨૬ - સામાન્ય માણસને હવે જલ્દી ન્યાય મળવાની આશા9:06 PM IST
બંગાળમાં 'મમતા રાજ'નો અંત પણ કેરળમાં નવી 'મમતા'નો ઉદય: મુસ્લિમ લીગના ફાતિમા તહિલિયાએ રચ્યો ઇતિહાસ; ૭૦ વર્ષ બાદ પક્ષને મળ્યા પ્રથમ મહિલા ધારાસભ્ય : રાહુલ ગાંધીના સમર્થનથી ૩૪ વર્ષીય મહિલા નેતાએ સીપીએમના ગઢમાં ગાબડું પાડ્યું: પેરમ્બરા બેઠક પર દિગ્ગજ નેતાને હરાવી જીત મેળવી - સંઘર્ષની વાર્તા હવે મમતા બેનર્જી સાથે સરખાવવામાં આવી રહી છે9:05 PM IST
બંગાળમાં ચૂંટણી પંચ અને મમતા બેનર્જી સામસામે: CEO મનોજ અગ્રવાલનો વળતો પ્રહાર - "ચૂંટણી પંચને 'વિલન' કહેવું પાયાવિહોણું, કોઈ ગેરરીતિ થઈ નથી" : મમતાના હુમલા અને EVM માં ચેડાંના આક્ષેપોને બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફગાવ્યા: "ફરિયાદ કે પુરાવા વગરના આક્ષેપો લોકશાહી પ્રક્રિયાને બદનામ કરવાનું કૃત્ય"8:15 PM IST
તમિલનાડુમાં 'વિજય'નો ઐતિહાસિક વિજય : તામિલગા વેટ્ટરી કઝગમ (TVK) ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ : સરકાર રચવા કોંગ્રેસનું સમર્થન માંગ્યું : વિજયે ૬ મેના રોજ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો : કોંગ્રેસ અને નાના પક્ષો સાથે ગઠબંધનની કવાયત : ૭ મેના રોજ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા : બહુમતી માટે ૧૦ ધારાસભ્યોની ખેંચતાણ વચ્ચે ધારાસભ્યોને મામલ્લાપુરમના રિસોર્ટમાં ખસેડાયા8:53 PM IST
બંગાળમાં યોગી આદિત્યનાથનો 'બુલડોઝર' જાદુ ચાલ્યો: ૩૫ માંથી ૩૧ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય; ૮૮.૫% ના સ્ટ્રાઈક રેટ સાથે બન્યા સૌથી સફળ પ્રચારક : મમતાના ગઢમાં યુપીના મુખ્યમંત્રીની સભાઓએ પલટાવ્યું પરિણામ: ભ્રષ્ટાચાર અને માફિયાગીરી સામેના આકરા પ્રહારો પ્રજાને સ્પર્શી ગયા - નંદીગ્રામ અને કાન્થી સહિતના મહત્વના વિસ્તારોમાં ભાજપનો કેસરીયો8:17 PM IST
સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના પૌલોસને દિલ્હી હાઈકોર્ટનો મોટો આંચકો: ૨૦૦ કરોડની છેતરપિંડીના મુખ્ય કેસમાં જામીન નામંજૂર; જેલના સળિયા પાછળ જ રહેવું પડશે : મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી પણ MCOCA હેઠળની મુશ્કેલી યથાવત: રનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરોની પત્નીઓ સાથે કરોડોની ઠગાઈનો મામલો - ૪ વર્ષથી જેલમાં હોવાની દલીલ પણ ન ચાલી8:16 PM IST
બખ્તિયારપુર સ્ટેશન પર કાળજું કંપાવતી દુર્ઘટના: પ્લેટફોર્મ ચડવા જતાં બે મહિલાઓ સુપરફાસ્ટ ટ્રેન નીચે કચડાઈ; મોત પહેલાંનો રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો આવ્યો સામે : ફરક્કા એક્સપ્રેસ સામે જિંદગીનો જંગ હારી ગઈ બે મહિલાઓ: જીવ બચાવવા છેલ્લી સેકન્ડ સુધી કરી મથામણ - મદદ કરવા આવેલા મુસાફરો પણ લાચાર બન્યા8:15 PM IST
મમતા બેનર્જીનો રાજીનામાનો ઈનકાર: શું બંગાળમાં બંધારણીય કટોકટી સર્જાશે? જાણો 'દીદી' પદ ન છોડે તો રાજ્યપાલ પાસે કયા 'બ્રહ્માસ્ત્ર' છે : ચૂંટણીમાં પરાજય છતાં મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી મમતા બેનર્જી, રાજ્યપાલ આર્ટિકલ 164 નો ઉપયોગ કરીને સરકારને બરતરફ કરી શકે છે: લોકશાહીના ઈતિહાસમાં પ્રથમ વખત સર્જાઈ શકે છે આવી અજીબોગરીબ સ્થિતિ8:06 PM IST
આભમાં આફત ટળી પણ રનવે પર શ્વાસ અધ્ધર થયા! ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરની બેગમાંથી નીકળ્યો ધુમાડો, ચંદીગઢ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી : હૈદરાબાદથી ચંદીગઢ પહોંચેલી ફ્લાઇટમાં લેન્ડિંગ બાદ પાવર બેંકમાં લાગી આગ: કેબિન ક્રૂની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી: મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સલામત રીતે બહાર કઢાયા8:03 PM IST
વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ: મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, હવે માત્ર 12 અઠવાડિયામાં મળશે FDI મંજૂરી : પ્રક્રિયા થશે સાવ પેપરલેસ : વ્યવસાય કરવાની સરળતા ને વેગ આપવા DPIIT એ SOP માં કર્યો મોટો સુધારો: ચીન સહિતના પડોશી દેશો માટે પણ નિયમોમાં સ્પષ્ટતા, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણનો માર્ગ મોકળો8:03 PM IST
ખાલી પેજ પાછળ ખેલ છે અબજોનો! ગૂગલના હોમપેજ પર કેમ નથી હોતી કોઈ જાહેરાત? જાણો કંપની કેમ દરરોજ ₹50 અબજનું નુકસાન વેઠીને પણ તમારી સ્ક્રીન રાખે છે કોરીધાકોર : ઈન્ટરનેટની દુનિયાના બેતાજ બાદશાહ ગૂગલ પાસે છે દુનિયાનું સૌથી કિંમતી ઓનલાઈન લોકેશન, છતાં યુઝર એક્સપિરિયન્સ અને સ્પીડની જાળવણી માટે સર્ચ એન્જિન હજુ પણ સાદગીમાં જ માને છે8:02 PM IST
ભવાનીપુરનો 'શાપ' કે ઈતિહાસનું પુનરાવર્તન? જાણો ઘર નંબર 77ની એ રહસ્યમય વાર્તા, જેણે મમતા બેનર્જીના અજેય કિલ્લાના કાંગરા વિખેરી નાખ્યા : ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના 105 વર્ષ જૂના નિવાસસ્થાને કેવી રીતે પલટી નાખ્યું બંગાળનું રાજકારણ? 2026ની ચૂંટણીમાં 'દીદી'ની હાર પાછળ રાષ્ટ્રવાદના એ કેન્દ્રની ગાથા જે દાયકાઓ સુધી ઉપેક્ષિત રહી પણ અંતે વિજયનું કારણ બની8:01 PM IST
UAE પર મિસાઈલ હુમલાનો ખતરો: સુરક્ષાના કારણોસર તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ; હવે ૪ દિવસ સુધી ઓનલાઈન ક્લાસ ચાલશે : ઈરાન તરફથી છોડાયેલી ક્રુઝ મિસાઈલોને હવામાં જ તોડી પડાઈ: મંત્રાલયે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય - માત્ર પ્રેક્ટિકલ ટ્રેનિંગવાળા અભ્યાસક્રમોને જ છૂટછાટ7:46 PM IST
અમેરિકાની ધરતી પર ભારતીય કંપનીઓનો દબદબો: $૧૬.૪ અબજનું તોતિંગ રોકાણ કરી હજારો અમેરિકનોને આપી નોકરીઓ; રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ ભારત આગળ : વોશિંગ્ટનમાં યોજાયેલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ખુલાસો: ટેક્સાસ અને ન્યૂ જર્સી સહિતના રાજ્યોમાં ભારતીય મૂડીનું વર્ચસ્વ - સન ફાર્માનો $૧૨ અબજનો મેગા સોદો ચર્ચામાં7:45 PM IST
હવાઈ મુસાફરી મોંઘીદાટ બનશે: ઈંધણની કટોકટીને કારણે એરલાઈન્સે ફ્લાઈટ્સમાં મોટો કાપ મૂક્યો; મે મહિનામાં ૨૦ લાખ બેઠકો રદ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં : ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ બમણા થયા: લુફ્થાન્ઝાએ ૨૦,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરી, એર ઈન્ડિયા અને અમીરાત સહિતની એરલાઈન્સે શિડ્યુલમાં કર્યો ફેરફાર - ભાડામાં તોતિંગ વધારાના સંકેત7:44 PM IST
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ ઉંધી પડી? કડક નિયમોને કારણે અમેરિકામાં નોકરીઓ ઘટવા લાગી; ખુદ અમેરિકન નાગરિકો માટે પણ રોજગાર સંકટ સર્જાયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ : નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચનો રિપોર્ટ: ઇમિગ્રન્ટ્સ પરની તરાપથી ઉદ્યોગોને ફટકો - 'લોકલ કામદારોને ફાયદો થશે' તેવો દાવો સંશોધનમાં પોકળ સાબિત થયો7:43 PM IST
"પિતા જીવતા હોવા છતાં તેમના મૃત્યુનું જૂઠું બોલી રજાઓ લીધી": જેપી મોર્ગન હેરસમેન્ટ કેસમાં ચિરાયુ રાણાના દાવાઓ પર શંકાના વાદળ; પિતાએ જ પુત્રના જૂઠાણાનો પર્દાફાશ કર્યો : સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપો વચ્ચે નવો વળાંક: ચિરાયુએ રજાઓ મેળવવા માટે પિતાના નિધનની ખોટી માહિતી આપી ૩ મહિનાનો પગાર લીધો; વર્જિનિયામાં રહેતા પિતા બોલ્યા- "હું જીવતો છું, મને કેસ વિશે કંઈ ખબર નથી"7:38 PM IST
બાયોકોન સામ્રાજ્યના વારસદારની જાહેરાત: કિરણ મઝુમદાર-શોએ પોતાની ભત્રીજી ક્લેર મઝુમદારને સોંપી કમાન; ભારતીય બાયોટેક જગતમાં મોટા પરિવર્તનના સંકેત : MIT અને સ્ટેનફોર્ડની તેજસ્વી કારકિર્દી ધરાવતી ક્લેર સંભાળશે બાયોકોનનું ભવિષ્ય: 'મેં કંપની ચલાવવાની ક્ષમતા સાબિત કરી છે' - કિરણ મઝુમદાર-શોએ ઉત્તરાધિકારીની પસંદગી પર મહોર મારી7:37 PM IST
૧૩ વર્ષનો લાંબો ઈંતજાર ખતમ: મણિપુરની ઇનુગંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપમાં ભારતને અપાવ્યો ઐતિહાસિક મેડલ; ઈજા અને મુશ્કેલીઓને મ્હાત આપી રચ્યો ઈતિહાસ : "જો તે જીતી શકે, તો હું કેમ નહીં?": ઇનુગંબીએ જીત બાદ ભારતીય જુડોમાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો - પતિ અને ઓલિમ્પિયન આશિષ કુમારના સપનાને મેડલ જીતીને પૂરું કર્યું7:37 PM IST
"લગ્ન કરવાથી જન્મજાત ધર્મનો અધિકાર છીનવી શકાય નહીં": અન્ય ધર્મમાં લગ્ન કરનારી પારસી મહિલાઓને જ્ઞાતિબહાર કરવાના રિવાજને સુપ્રીમ કોર્ટે ભેદભાવપૂર્ણ ગણાવ્યો : પુરુષો માટે અલગ અને મહિલાઓ માટે અલગ નિયમ કેમ? સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાનો ઐતિહાસિક સવાલ - ધાર્મિક સ્વતંત્રતા વ્યક્તિગત અધિકાર કરતા મોટી નથી7:36 PM IST
"PIL હવે માત્ર પબ્લિસિટી, પૈસા અને પોલિટિક્સ માટે રહી ગઈ છે": સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓના દુરુપયોગ પર લગાવી ફિટકાર; કોર્ટને ડસ્ટબિન ન સમજવા આપી ચેતવણી : માત્ર અખબારોના રિપોર્ટના આધારે PIL કરનારાઓ સામે જસ્ટિસ નાગ રત્ના લાલઘૂમ: સાચા અને જરૂરિયાતમંદો માટે જ કોર્ટના દરવાજા ખુલ્લા છે, અંગત સ્વાર્થ માટે નહીં - સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત7:36 PM IST
"હાર કે જીત, અમે આદર્શો માટે લડતા રહીશું": તમિલનાડુમાં સત્તા ગુમાવ્યા બાદ એમ.કે. સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા; એક્ટર વિજયની પાર્ટી સામે હાર છતાં હિંમત ન હાર્યા : ૬ વાર સત્તા ભોગવી છે, અનેક હાર જોઈ છે - હવે મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ ઉઠાવીશું: કોલાથુર બેઠક ગુમાવનારા સ્ટાલિને રાજ્યપાલને સોંપ્યું રાજીનામું7:34 PM IST
યુપી-બિહારમાં આ વર્ષે કુદરતનો પ્રકોપ: શા માટે ૨૦૨૬માં પડી રહ્યા છે રેકોર્ડબ્રેક કરા? હવામાન વિજ્ઞાનીઓએ ગ્લોબલ વોર્મિંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગણાવ્યા જવાબદાર : માર્ચથી મે સુધી અવિરત કરાના વરસાદે ખેડૂતોની કમર તોડી: કેરી અને લીચીના બગીચાઓને વ્યાપક નુકસાન, જાણો વાતાવરણમાં આવેલા આ ખતરનાક બદલાવ પાછળનું અસલી કારણ7:33 PM IST
બંગાળમાં મમતાનો ગઢ વિખેરાયો: મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળી ૧૧૫ બેઠકો પર ભાજપની મોટી સર્જિકલ સ્ટ્રાઈક; પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે ખીલ્યું 'કમળ' : ૩૦% થી વધુ લઘુમતી મતો ધરાવતી બેઠકો પર તૃણમૂલને જોરદાર ફટકો: ૨૦૨૬ના પરિણામોએ બંગાળના વર્ષો જૂના રાજકીય સમીકરણો પલટાવ્યા, જાણો કેવી રીતે બદલાયો જનાદેશ7:27 PM IST
FD કે પોસ્ટ ઓફિસ? તમારા પરસેવાની કમાણી ક્યાં સૌથી વધુ સુરક્ષિત અને ફાયદાકારક રહેશે, જાણો 1 થી 5 વર્ષનો નફો ગણાવતું પાકું સરવૈયું : આજના મોંઘવારીના જમાનામાં કમાણી વધારવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે તેને યોગ્ય જગ્યાએ રોકવી, જ્યાં બેંકોની આધુનિક સુવિધાઓ અને પોસ્ટ ઓફિસની દાયકાઓ જૂની વિશ્વસનીયતા વચ્ચે જામી છે રોકાણકારોને રીઝવવાની હોડ6:20 PM IST
'બકરકુડા' થી 'મુસરા' સુધી: છત્તીસગઢના આ રેલ્વે સ્ટેશનોના નામ વાંચીને તમે પણ પેટ પકડીને હસશો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ અતરંગી બોર્ડ : આ અતરંગી મુસાફરીમાં 'સરોણા' જેવું સ્ટેશન પણ છે જે રાયપુરની ભાગોળે આવેલું છે. ભલે આ સ્ટેશનો પર માત્ર પેસેન્જર ટ્રેનો જ ઉભી રહેતી હોય, પરંતુ તેની લોકપ્રિયતા એક્સપ્રેસ ટ્રેનો કરતા પણ વધી ગઈ છે6:19 PM IST
દિલ્હીમાં ટ્રાફિક ચલાણના નિયમોમાં મોટો ફેરફાર: હવે કોર્ટમાં જતા પહેલા ૫૦% દંડ ભરવો જ પડશે; નિયમો તોડનારાઓ માટે સમયમર્યાદા અને ડિજિટલ સકંજો કસાયો : ૪૫ દિવસમાં ચલાણનો નિકાલ નહીં કરો તો મુશ્કેલી વધશે: પાંચથી વધુ વખત નિયમ તોડનારા 'ગંભીર ગુનેગાર' ગણાશે, લાયસન્સ રદ થવા સુધીની થઈ શકે છે કાર્યવાહી - જાણો સંપૂર્ણ વિગતો6:17 PM IST
રાજકારણનો 'જેકપોટ': એક જ પરિવારના ત્રણ સભ્યો, ત્રણ અલગ પક્ષો અને ત્રણેયની શાનદાર જીત! 'લોટરી કિંગ' સેન્ટિયાગો માર્ટિનના પરિવારે રચ્યો ઈતિહાસ : થલપતિ વિજયની પાર્ટી TVK ની એન્ટ્રી વચ્ચે માર્ટિન ફેમિલીનો દબદબો: જમાઈ, પત્ની અને પુત્ર અલગ-અલગ વિચારધારા સાથે ધારાસભામાં પહોંચ્યા, વિરોધીઓ પણ ચોંકી ઉઠ્યા6:09 PM IST
"અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે" - મમતા બેનર્જીનો ચૂંટણી પંચ અને ભાજપ પર 'જીત ચોરી' કરવાનો સનસનાટીભર્યો આરોપ : રાજીનામું આપવાનો સાફ ઈનકાર કરતા તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કેન્દ્રીય દળો અને પીએમ મોદી પર પ્રહાર કર્યા : ૧૦ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી રસ્તા પર ઉતરવાની જાહેરાત 4:55 PM IST
વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી 'જાદુઈ' યોજના: ફ્રાન્સમાં માત્ર ₹90માં મળશે ફુલ થાળી! ભોજનના અભાવે અભ્યાસ ન બગડે તે માટે સરકારનો મોટો નિર્ણય : વિદ્યાર્થીઓની ભૂખ મટાડવા ફ્રાન્સ સરકારનું મિશન: આવકની મર્યાદા હટાવી હવે તમામ વિદ્યાર્થીઓને મળશે ૧ યુરોમાં ત્રણ કોર્સનું ભોજન, લાખો યુવાનોને થશે સીધો ફાયદો5:05 PM IST
સમુદ્રમાં ભારતની 'અદ્રશ્ય' તાકાત: દુશ્મનના રડાર પણ થાપ ખાઈ જાય તેવા 'સાયલન્ટ વોરશિપ' નૌસેનામાં સામેલ, ચીન-પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી : પ્રોજેક્ટ 17A હેઠળ ભારતે દરિયામાં ઉતાર્યા અત્યાધુનિક સ્ટીલ્થ વોરશિપ: INS મહેન્દ્રગિરી, દુનાગિરી અને તારાગિરીથી સજ્જ થઈ ભારતીય નેવી, જાણો કેમ આ જહાજો છે 'ગેમચેન્જર'5:03 PM IST
મેટ ગાલામાં કરણ જોહરનો 'રાજવી' અંદાજ: વિશ્વના સૌથી મોટા ફેશન સ્ટેજ પર છવાયો ભારતીય વારસો, રાજા રવિ વર્માના પેઈન્ટિંગ્સથી પ્રેરિત આઉટફિટે જગાવી ઉત્સુકતા : ફેશન નહીં પણ જીવતી-જાગતી કલા: મનીષ મલ્હોત્રાએ 5,600 કલાકની મહેનતથી તૈયાર કર્યો કરણનો 'માસ્ટરપીસ' લુક, જાણો કેમ આ ડ્રેસ મ્યુઝિયમની પેઈન્ટિંગ જેવો લાગે છે5:03 PM IST
સિક્કિમની ન્યાય વ્યવસ્થાએ રચ્યો ઇતિહાસઃ દેશનું સૌપ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર બન્યું : રાજ્યની તમામ કોર્ટમાં કાગળનો ઉપયોગ નહીંવત્ થશેઃ સમગ્ર કામ કમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમથી થશે : ગેન્ગટોકમાં શુક્રવારે મળેલા જુડિશ્યલ સંમેલનમાં જાસ્ટિસ સૂર્યકાંતે સિક્કિમને પેપરલેસ ન્યાયતંત્ર જાહેર કર્યું હતું10:06 AM IST
ભારતીય રાજકારણમાં ત્રણ મોટા ઐતિહાસિક ફેરફાર: પશ્ચિમ બંગાળમાં 79 વર્ષ બાદ પ્રથમવાર ભાજપની સરકાર, તમિલનાડુમાં 59 વર્ષથી ચાલતા દ્રવિડ યુગનો અંત, દેશમાં ડાબેરીઓ સંપૂર્ણપણે સત્તાથી બહાર : પશ્ચિમ બંગાળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, તમિલનાડુમાં છ દાયકાની દ્રવિડ વિચારધારાને બ્રેક, 49 વર્ષ બાદ ભારતના કોઈપણ રાજ્યમાં ડાબેરી સરકાર નહીં, રાજકીય નકશો બદલાયો3:56 PM IST
સ્પેનના બાર્સેલોનામાં ચાકુ વડે હુમલો કરી યુવતીની હત્યા કરનાર આરોપીને પોલીસે ભરચક રસ્તા પર ફિલ્મી ઢબે ઘેરી લઈને ઝડપી પાડ્યો : હત્યા બાદ હાથમાં ચાકુ અને બેગ લઈને રસ્તા પર ફરતા આરોપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, પોલીસે બંદૂક તાકી ગોળી મારવાની ચેતવણી આપી શરણાગતિ સ્વીકારાવી, વધુ દુર્ઘટના ટળી3:24 PM IST
હરિયાણાના પલવલ પાસે KMP એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત : ઓવરસ્પીડિંગના કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, કારના ફૂરચેફૂરચા ઊડ્યા, પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા, ટ્રાફિક જામ સર્જાયો3:31 PM IST
બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી કોણ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે : પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપ સરકાર રચવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક : મમતા બેનર્જીના ગઢ ભવાનીપુરમાં પરાજય અને સુવેન્દુ અધિકારીના વિજય વચ્ચે સત્તાના સૂત્રો સોંપવાની કવાયત તેજ 3:30 PM IST
આસામ વિધાનસભામાં કોંગ્રેસના 19 ધારાસભ્યોમાંથી માત્ર 1 હિંદુ ધારાસભ્ય, પક્ષની ઉમેદવાર પસંદગીની રણનીતિ અને ટિકિટ વહેંચણી પર ઉઠ્યા ગંભીર સવાલો : 19માંથી 18 બેઠકો પર લઘુમતી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે રાજકીય ગરમાવો, વિપક્ષે ધાર્મિક ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો, કોંગ્રેસે જીતવાની ક્ષમતાને આધાર ગણાવ્યો3:23 PM IST
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં 'લોન વુલ્ફ' આતંકી હુમલાની યોજના ઘડતા ઝુબૈર અંસારીની ધરપકડ : મહારાષ્ટ્ર ATSએ UAPA અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરી મોટી કાર્યવાહી : એકલા હાથે હુમલો કરવાની ફિરાકમાં હતો આરોપી, ગુપ્ત માહિતીના આધારે ATSએ ઝડપી પાડ્યો, આતંકી સંગઠન સાથેના સંબંધોની તપાસ તેજ, મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ3:22 PM IST
પીએમ મોદી ગુજરાત આવશે : સોમવારે સોમનાથ મંદિર ખાતે 85મા સ્થાપના દિવસમાં ભાગ લેશે:તૈયારીઓ તેજ : સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાશે:મંદિર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન:જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી 1:21 PM IST
ઓપરેશન સિંદૂરની વરસી પર ભારતનો સંરક્ષણ ક્ષ્રેત્રે મોટો ધમાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી: દુશમન દેશોમાં ફેલાયો ફફડાટ : ભારતે બંગાળની ખાડીમાં 3,550 કિમીના વિસ્તાર માટે 'નોટામ' (NOTAM) જારી કરીને હલચલ મચાવી: 3,500 થી 4,000 કિમીની રેન્જ ધરાવતી આ બેલેસ્ટિક મિસાઈલ 1,000 કિલો સુધીના વોરહેડ લઈ જવા સક્ષમ1:06 PM IST
તમિલનાડુમાં એક્ટર વિજયની ‘રાજકીય સુનામી’: એક જ ઝાટકે દ્રવિડિયન કિલ્લાઓ ધ્વસ્ત, પોલિટિકલ સ્ટાર્ટઅપ TVK કેવી રીતે બની ગઈ ‘યુનિકોર્ન’ પાર્ટી? : DMK અને AIADMK ના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત: ૧૦૮ બેઠકો પર વિજય સાથે વિજયે રચ્યો ઈતિહાસ, એન.ટી. રામ રાવ અને કેજરીવાલની યાદ અપાવતી આ શાનદાર જીત પાછળ બદલાવની લહેર11:54 AM IST
એટલાન્ટિકમાં મુસાફરી કરી રહેલા ક્રુઝ શિપમાં રહસ્યમય વાયરસનો આતંક: હંટાવાયરસ (Hantavirus) ના કારણે ૩ મુસાફરોનાં મોત, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જારી કરી ચેતવણી! : MV Hondius જહાજમાં ફેલાયો જીવલેણ ચેપ: આર્જેન્ટિનાથી કેપ વર્ડે જઈ રહેલા ક્રુઝમાં ખળભળાટ, દક્ષિણ આફ્રિકામાં એક મુસાફર ICU માં સારવાર હેઠળ—બ્રિટિશ અને ડચ પ્રવાસીઓ ભોગ બન્યા11:54 AM IST
ઉત્તર પ્રદેશમાં આકાશી આફત : વાવાઝોડા અને વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 23 લોકોના મોત : આજે અનેક જિલ્લાઓમાં ભારે તોફાનનું એલર્ટ : કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી પરંતુ તબાહી મચાવી : સંભલમાં સૌથી વધુ 130 મીમી વરસાદ નોંધાયો : હવામાન વિભાગ દ્વારા 21 જિલ્લાઓમાં કરા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર 11:14 AM IST
“ઐતિહાસિક જનાદેશ” : પશ્ચિમ બંગાળ, અસમ અને પુડુચેરીમાં ભાજપના શાનદાર દેખાવ પર રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જનતાનો આભાર માન્યો : જુઓ વિડીયો : દેશભરના મતદારોએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો : દિલ્હીમાં વિજયોત્સવ વચ્ચે ભાજપ અધ્યક્ષે આ જીતને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી ગણાવી 11:08 AM IST
હોર્મુઝમાં ઇરાને અટકાવેલા જહાજોને અમેરિકા બોડીગાર્ડ બની બહાર કાઢશે : હોર્મુઝમાં બીજા કોઈપણ જહાજના પ્રવેશ સામે ઇરાનની ચેતવણી : બે અમેરિકન વેપારી જહાજ સફળતાપૂર્વક હોર્મુઝની ખાડી વટાવી ગયા હોવાનો અમેરિકાનો દાવો : અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ ૧૦૦થી વધુ વિમાન અને ૧૫૦૦૦થી વધુ સર્વિસ મેમ્બર મોકલ્યા : ઈરાનનો યુએઈના ફુજેરાહ પેટ્રોલિયમ ઝોન પર ડ્રોન હુમલોઃ ત્રણ ભારતીય ઘાયલ10:52 AM IST
બીજાના ઘરે વાસણ માંજનાર મહિલા હવે બન્યા ધારાસભ્ય : પશ્ચિમ બંગાળની ઓસગ્રામ બેઠક પરથી ભાજપના કલિતા માજીએ ૧૨,૫૩૫ મતોની સરસાઈથી ઐતિહાસિક જીત મેળવી : છેલ્લા બે દાયકાથી બીજાના ઘરોમાં વાસણ માંજીને મહિને માત્ર રૂા.૨,૫૦૦ કમાતા આ ઘરેલું કામદાર હવે ધારાસભ્ય બન્યાઃ એક સામાન્ય બૂથ કાર્યકરથી વિધાનસભા સુધીની તેમની આ પ્રેરણાદાયી સફરે ભારતીય લોકશાહીની સાચી તાકાતનો પરિચય કરાવ્યો 10:28 AM IST
ભાજપે બંગાળમાં આર્થિક મોરચે યુદ્ધ લડવું પડશેઃ ખાલી તિજોરી... રૂા. ૮ લાખ કરોડનું દેવું અને યોજનાઓનો બોજ : બંગાળમાં ભાજપની અગ્નિપરીક્ષા.. બંગાળની નાણાકીય સ્થિતિ એટલી બગડી ગઈ છે કે રાજ્ય તેની કુલ આવકનો મોટો હિસ્સો ફક્ત જૂના દેવા પર વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચી રહ્યું છે : તિજોરી ખાલી છે અને દર વર્ષે રૂા. ૧.૫ લાખ કરોડનું વિતરણ કરવું પડશે. બંગાળ દેવામાં ડૂબેલું છે10:06 AM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં મોડી રાત્રે જબરો ભૂકંપ: શિવસેના અને એનસીપીના ટોચના નેતાઓ વચ્ચે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગુપ્ત બેઠક : આગામી ચૂંટણીઓ પહેલા ગઠબંધનમાં મોટા ફેરફારોના એંધાણ: અઢી કલાક ચાલેલી બંધબારણાની મિટિંગથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો: આવતા અડતાલીસ કલાક મહારાષ્ટ્રના રાજકારણ માટે અત્યંત નિર્ણાયક ?9:31 AM IST
ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓને 'નો એન્ટ્રી', છતાં રિજેક્ટ થયેલા વિઝાની ફીમાંથી જ સરકારને અબજો રૂપિયાની કમાણી: વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરવાની ગતિમાં ઐતિહાસિક વધારો કર્યો : એક વર્ષમાં સ્ટુડન્ટ વિઝા ફીમાંથી ૭૩૪ મિલિયન ડોલરની આવક: ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ૪૦ થી ૬૫ ટકા વિદ્યાર્થીઓના વિઝા રદ કરી: જંગી રકમો ખંખેરી લીધા9:40 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ11:03 AM IST
બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજયને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પરંપરાગત ‘કોચાનો ધોતી’ અને કુર્તા પહેરીને વધાવ્યો : દિલ્હીમાં બંગાળી સંસ્કૃતિની ઝલક સાથે વિજયોત્સવ : ભાજપ પ્રથમવાર બંગાળમાં સરકાર બનાવવા તરફ અગ્રેસર : 163 બેઠકો પર લીડ સાથે મમતા બેનર્જીના દાયકાઓ જૂના શાસનનો અંત : વડાપ્રધાને બંગાળી પહેરવેશમાં સજ્જ થઈ કાર્યકરોને સંબોધ્યા9:28 PM IST
બપોરે 1 વાગ્યા સુધીમાં 'ટાટા, બાય-બાય': અમિત ભાઈ શાહે 22 એપ્રિલે બંગાળમાં કરેલી ભવિષ્યવાણી સાચી પડી : દમદમ ખાતે એક રેલીમાં અમિતભાઇ શાહે કહ્યું હતું હતું કે, "4 મેના રોજ સવારે મતગણતરી શરૂ થશે, 8 વાગ્યે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગ્યે પ્રથમ રાઉન્ડ અને 10 વાગ્યે બીજો રાઉન્ડ પૂરો થશે... અને બપોરે 1 વાગ્યા સુધીમાં તો દીદી સત્તાની બહાર થઈ જશે... ટાટા, બાય-બાય!"9:09 PM IST
બંગાળમાં પરિવર્તનનો સૂરજ ઊગ્યો: આપણો મંત્ર ‘બદલો નહીં પણ બદલાવ’ :ભયની નહીં પણ ભવિષ્ય: વિજય સંબોધનમાં પીએમ મોદીએ બંગાળને હિંસામુક્ત બનાવવા અપીલ કરી : પીએમ મોદીએ વિજય સંબોધનમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત યોજના ને મંજૂરી અપાશે,તેમણે યુવાનોને રોજગાર આપવા, પલાયન રોકવા અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો 9:12 PM IST
દુબઈ પર મિસાઈલ હુમલાનું એલર્ટ : ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામ બાદ ખાડી દેશોમાં પ્રથમ વખત મોટા હુમલાની ચેતવણીથી હડકંપ : ન્યૂઝફર્સ્ટ : યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી આવતી મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા : મધદરિયે બ્રિટિશ માલવાહક જહાજમાં આગ લાગતા અને દુબઈ-શારજાહની ફ્લાઈટ્સ અટકાવાતા તણાવ ચરમસીમાએ9:41 PM IST
અખાતી દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાથી યુએઈમાં ખળભળાટ : ફુજૈરાહમાં ત્રણ ભારતીયો ઈજાગ્રસ્ત : દુબઈ ઉત્તરે કાર્ગો જહાજ અને રાસ અલ ખૈમાહમાં મધદરિયે આગની ઘટનાઓથી તણાવ : અમેરિકાનો હોર્મુઝની સામુદ્રધુની પર ‘સંપૂર્ણ નિયંત્રણ’નો દાવો : ટ્રમ્પને ઈરાન સાથેની વાટાઘાટોમાં હજુ પણ પોઝિટિવ પરિણામની આશા9:49 PM IST
પરમાણુ પ્રલયની દહેશત: ઝાપોરિઝિયામાં ડ્રોન હુમલાથી વિશ્વ સ્તબ્ધ: શું પુતિન હવે 'બ્રહ્માસ્ત્ર' છોડશે? : યુરોપના સૌથી મોટા પરમાણુ મથક પર થયેલા હુમલાએ બીજા 'ચેર્નોબિલ'ની યાદ અપાવી: રશિયાના કડક વલણથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગ્યા અને રેડિયેશન લીકેજની આશંકાએ કરોડો લોકોના જીવ અધ્ધર કરી દીધા10:14 PM IST
પશ્ચિમ બંગાળ ભાજપ સરકારનો પહેલો નિર્ણય શું હશે : પ્રધાનમંત્રી મોદીએ વિઝન જાહેર કર્યું : બંગાળમાં ભાજપની પ્રચંડ જીત પછી વડા પ્રધાન મોદીએ રાજ્યના ભવિષ્ય માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કરીને પહેલો મોટો સંકેત આપ્યો: પીએમ મોદીએ કહ્યું કે બંગાળ હવે વિકાસ, વિશ્વાસ અને આશાની નવી સફર પર આગળ વધી રહ્યું છે10:43 PM IST
ઈરાનને પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવાની પ્રમુખ ટ્રમ્પની આકરી ચેતવણી વચ્ચે જ અમેરિકન જહાજો પર ઈરાનનો હુમલો : ઈઝરાયેલી સેના પણ મહત્તમ એલર્ટ પર : મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગઈ : સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાને આ હુમલો કરીને તેના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે: ઈરાનની સેનાએ આ હુમલા દ્વારા અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ વાટાઘાટોમાં માનતા નથી અને અમેરિકાની શરતો સ્વીકારવા બિલકુલ તૈયાર નથી : મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાનના હુમલા બાદ બહેરીનમાં રાષ્ટ્રીય કટોકટી : ઓમાનમાં ઈમારત પર હુમલો થતાં બે કામદારો ઘાયલ : તો યુએઈ પણ વળતો જડબાતોડ જવાબ આપવા તૈયાર10:49 PM IST
'હિન્દુત્વની જીત' :મમતા બેનર્જીને હરાવવા રાજ્યના ભવિષ્ય માટે અનિવાર્ય :જીતનું સર્ટિફિકેટ બતાવી શુભેન્દુ અધિકારીનો હુંકાર : શુભેન્દુ અધિકારીએ મતદારોનું ગણિત સમજાવતા કહ્યું કે મુસ્લિમ મતો મમતા બેનર્જીને મળ્યા હોવા છતાં, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને સીપીએમના કટ્ટર સમર્થકોએ તેમને ખુલીને સમર્થન આપ્યું10:58 PM IST
જુઓ ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે...11:06 PM IST
બંગાળમાં લોકશાહીની તાકાત :બીજાના ઘરોમાં વાસણ માંજીને મહિને માત્ર ₹2,500 કમાતા કલિતા માજી હવે ધારાસભ્ય બન્યા : પશ્ચિમ બંગાળની ઓસગ્રામ બેઠક પરથી ભાજપના કલિતા માજીએ 12,535 મતોની સરસાઈથી ઐતિહાસિક જીત મેળવી: સામાન્ય બૂથ કાર્યકરથી વિધાનસભા સુધીની તેમની આ પ્રેરણાદાયી સફરે ભારતીય લોકશાહીની સાચી તાકાતનો પરિચય કરાવ્યો .12:34 AM IST
બંગાળની ચૂંટણી દરમિયાન "ઝાલમુરી" ની ખૂબ ચર્ચા થઈ :જાણો આ સ્ટ્રીટ ફૂડ ખરેખર શું છે જેની પીએમ મોદી પણ પ્રશંસા કરે છે? : બંગાળીમાં, 'ઝાલ' નો અર્થ 'મસાલેદાર' અને 'મુરી' નો અર્થ 'ફૂંકાયેલો ભાત' થાય છે :ઝાલમુરી દેખાવમાં ભેલપુરી જેવી જ લાગે છે. જોકે, તેમના સ્વાદમાં નોંધપાત્ર અને સ્પષ્ટ તફાવત છે.12:50 AM IST

ICC દ્વારા પુરુષોની તાજેતરની T20 રેન્કિંગ એલાન : ભારતે નંબર 1 સ્થાન મેળવ્યું

હોકી એશિયા કપ પહેલા ભારતની અંડર-૧૮ પુરુષ અને મહિલા ટીમો ઓસ્ટ્રેલિયા સામે રમશે

સેવિલાએ રિયલ સોસિએદાદને 1-0થી હરાવ્યું : એલેક્સિસ સાંચેઝે એકમાત્ર ફટકાર્યો ગોલ

હું ફક્ત ટીમ માટે મારું 100% આપવા માંગુ છું: નીતિશ રેડ્ડી
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં મિની વાવાઝોડા સાથે વરસાદી માહોલ : રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું : કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : જુઓ વિડીયો : સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતાતુર : અમરેલીના ગીર પંથકમાં કેરીના પાકને નુકસાનની ભીતિ વચ્ચે હવામાન વિભાગનું ૧૩ જિલ્લાઓમાં એલર્ટ10:42 PM IST
ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો :પૂ.દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા:વહીવટી પ્રક્રિયાને નાગરિકોની સેવા ગણીને લોકપ્રશ્નો ઉકેલવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા 8:14 PM IST
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી અને ગરમીનો બેવડો મિજાજ : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : રાજકોટમાં ૪૨.૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું : આગામી ૭ મે થી ૧૨ મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારાની શક્યતા 2:53 PM IST
ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો : એક મહિના સુધી તમામ તારીખોમાં લાંબુ વેઈટિંગ : 20 ડબ્બા પણ ટૂંકા પડ્યા : સમય બચાવવા મુસાફરોની પહેલી પસંદ બનેલી ટ્રેનમાં ટિકિટ મેળવવી મુશ્કેલ : રેલવેની સ્પષ્ટતા - છેલ્લી મર્યાદા સુધી કોચ વધારવા છતાં ભીડ યથાવત : 2 મહિના અગાઉ બુકિંગ કરાવવા સલાહ 11:28 AM IST
હવે સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક આઇકોનિક પ્રોજેક્ટનો ઉમેર:15 ફૂટ ઊંચાઈ પર સ્ટીલનો એલિવેટેડ પાથવે બનશે : બાયોડાઈવર્સિટી પાર્કમાં રૂ. 5 કરોડના ખર્ચે હવામાં લટકતા ‘સ્કાય વોક’ પ્રોજેક્ટને મંજૂરી: મુલાકાતીઓ જમીન પર ચાલવાને બદલે 15 ફૂટની ઊંચાઈએથી ઘટાદાર વૃક્ષોની ટોચ અને નદીનો અદભુત નજારો માણી શકશે1:33 PM IST
ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બિરદાવી : મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ લોકભવન ખાતે લીધી શુભેચ્છા મુલાકાત : નિયુક્તિ સમયે 14 મહિને થતી અપીલોની સુનાવણી હવે 30 દિવસમાં નિકાલ થાય છે, આયોગની ઝડપી કામગીરી અને અગત્યના પગલાંની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરી પ્રશંસા3:55 PM IST
દુષ્કર્મ કેસમાં સજા ભોગવતા નારાયણ સાઈની સજા મોકૂફીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી : કોર્ટે વિલંબ કરવાની રણનીતિ બદલ લગાવી ફટકાર : નારાયણ સાઈ સુનાવણીમાં સહકાર આપવાને બદલે જામીન મેળવવામાં જ વ્યસ્ત હોવાનું અદાલતનું અવલોકન : જેલવાસની મુસીબત વચ્ચે પત્નીએ પણ ભરણપોષણ માટે ૫ કરોડની માંગ સાથે મોરચો માંડ્યો11:43 PM IST
અમદાવાદની યુવતીને પ્રેમ સમસ્યા ઉકેલવાના નામે જાળમાં ફસાવી રૂ.42 લાખ રૂપિયા પડાવ્યા:પોલીસે બિકાનેરથી આરોપીને ઝડપ્યો. : પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર ‘જ્યોતિષી પૂજા કિન્નર મા’ નામના આઈડી પર સંપર્ક કર્યો:અનુષ્ઠાનના નામે યુવતી પાસે તસવીરો મંગાવી:તસવીરોને એડિટ કરીને આપત્તિજનક બનાવી વાયરલ કરવાની ધમકી આપી :વીડિયો કોલ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરી અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું.9:37 PM IST
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની ગાડી પર ડમ્પરમાંથી પથ્થર પડતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં : સુરતમાં અવેધ ડમ્પરો વિરુદ્ધ મેગા ઓપરેશન : ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અનુપમાના માર્ગદર્શન હેઠળ એસીપી એચ. કે. ભરવાડે 12થી વધુ ડમ્પરો ડિટેઈન કર્યા : કામરેજ જતા મંત્રીના કાફલા સાથે સર્જાયેલી દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસની લાલ આંખ 1:38 PM IST
રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો :પવનના સુસવાટા સાથે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ : મહીસાગરના કડાણા પંથક સહિત રાજસ્થાન સરહદના ગામોમાં મેઘરાજાની એન્ટ્રી:દાહોદના ફતેપુરા, ઝાલોદ અને લીમડી પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ: અરવલ્લીના મેઘરજ, મોડાસા અને યાત્રાધામ શામળાજીમાં ગાજવીજ સાથે માવઠું: સુરેન્દ્રનગરના સાયલા અને કચ્છના ભચાઉ પંથકમાં પણ અચાનક વાતાવરણ પલટાતા છૂટોછવાયો વરસાદ11:46 AM IST
ડાંગ જિલ્લામાં સાપુતારા આર્મ્સ એક્ટના ગુનામાં 4 વર્ષથી ફરાર ગેંગસ્ટાર રામદાસભાઈ રહાણે મહારાષ્ટ્રથી એલ સી બી પોલીસે ઝડપાયો : પૂજા યાદવ : આરોપી વિરુદ્ધ વર્ષ 1997થી 2018 સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર પ્રકારના આશરે 12 ગુનાઓ નોંધાયેલા1:34 PM IST
રાજકોટમાં એસીબીનો સપાટો : હપ્તાખોરીના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ બિપીન મકવાણા અને તેના સાગરીત દિપક પરમારને ૧૦ વર્ષની સખત કેદ અને ૫ લાખનો માતબર દંડ ફટકારતી સેશન્સ કોર્ટ : વર્ષ ૨૦૧૮માં ગોંડલ રોડ હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર રીક્ષા ચાલકો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવવાનું નેટવર્ક ઝડપાયું હતું : કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી લાંચિયા તત્વોમાં ફફડાટ9:32 PM IST
પીજીવીસીએલના એમડી કેતન જોષીના નામે મેસેજ કરી ૪૫.૬૦ લાખની ઠગાઈઃ નાણા બંગાળના એકાઉન્ટમાં ગયા : ‘મલ્કાણ ઇટ્સ મી, કે. પી. જોષી, ઇટ્સ માય વેરી પર્સનલ નંબર, પ્લીઝ ડોન્ટ શેર વીથ એની વન સેવ્ડ ઇટ'...એવો મેસેજ મોકલ્યા બાદ તત્કાળ મનિષા મંડલ નામના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવાની સુચના આપતાં ફાયનાન્સ મેનેજર કિન્તુકુમાર મલકાણે સુચના અનુસરી : સાયબર ગઠીયાએ એક પેમેન્ટ મળી જતાં બીજા ૩૦.૬૦ લાખનું પેમેન્ટ કરવાનો પણ મેસેજ કર્યોઃ પણ મેનેજર કિન્તુકુમાર મલકાણ રૂબરૂ ખરાઇ કરવા જતાં આ રકમ બચી ગઇઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી2:34 PM IST
બંગાળ હવે બનશે ‘‘સોનાર બાંગ્લા'' : રાજુભાઈ ધ્રુવ : પ. બંગાળના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઇ શાહ અને તેમનો પ્રચંડ પુરુષાર્થ, અભેદ્ય રણનીતિ તથા ભાજપ કાર્યકર્તાઓના કારણે બંગાળનો ભવ્યાતિભવ્ય વિજય વડાપ્રધાને ભાજપ(જનસંઘ)ના આદ્યસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને સમર્પિત કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે1:59 PM IST
વ્યાજખોરીમાં ફસાયેલા રેલનગરના યુવાન કશ્યભાઇ લખતરીયાએ રેસકોર્ષ રીંગ રોડ પર ઝેર પીધું: ગંભીર : ભાઇ મને માફ કરજે, હવે હું થાકી ગયો છું, હવે મારી પાસે કોઇ રસ્તો નથી.... : બે પાનાની ચિઠ્ઠીમાં ૮ શખ્સોના નામઃ માતાની બિમારી માટે વ્યાજે નાણા લીધા હતાં: વાહનો, મોબાઇલ પડાવી લીધાઃ દૂકાનનો માલ ભરી જવાની ધમકીઃ ડાયરીના પૈસા માટે સતત પ્રેશર3:14 PM IST
જો આઘાત અને ડર ડીએનએમાં ઉતરે છે, તો શું હકારાત્મક વિચારો અને ધ્યાનથી જનીનો (ડીએનએ)ને ફરીથી બદલી શકીએ છીએ ? : આધુનિક એપિજિનેટિક્સ વિજ્ઞાનનો સૌથી મોટો ખુલાસો એ છે કે આપણું ડીએનએ કોઈ પથ્થર પર લખાયેલો લેખ નથી. આપણા રોજિદા વિચારો, આહાર, આસપાસનું વાતાવરણ અને મંત્રોચ્ચારના તરંગો આપણા જનીનો (ડીએનએ) ના કામ કરવાની રીતને દરરોજ બદલી રહ્યા છે. મનની શક્તિથી શારીરિક બીમારીઓ અને પેઢીઓ જૂના માનસિક આઘાતોને કાયમ માટે મટાડી શકાય છે3:47 PM IST
સફળતાના શિખરે પ્રિમીયર સ્કૂલના તેજસ્વી તારલાઓ : મેડીકલ પ્રવેશનું દ્વાર અને શ્રેષ્ઠ શિક્ષણ થકી : પ્રશમ શાહ અને કાવ્યા ચુડાસમાં બોર્ડ ફસ્ટ- ૩૨૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓને ૯૯ PR નેહાબેન દેસાઇ, મનનભાઇ જોષી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્વમાં ટીમ પ્રિમીયરનું ધોરણ ૧૨ સાયન્સનું શ્રેષ્ઠ પરીણામ2:30 PM IST
રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમુહલગ્નઃ સમુહ જનોઇ : હરિ ૐ ફૌજ દ્વારા આયોજનઃ ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં ૧૨૫થી વધુ વસ્તુઓ અપાશેઃ ૬૧ બ્રહ્મ બટૂકો જનોઇ ધારણ કરશેઃ સંતો - મહંતો આર્શીવચન આપશેઃ કોઇ પણ જાતની ફ્રી લેવાતી નથીઃ પૂ. મૂકતાનંદ બાપૂના અવતરણ દિન નિમિતે સપ્તાહભર કાર્યક્રમો2:42 PM IST
રૂ.572 કરોડના જી.એસ.ટી. કૌભાંડમાં રાજકોટના સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા સીએ કપિલ દાસાણીની કરવામાં આવેલ ધરપકડ ગેરકાયદેસર : રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો : મોડી સાંજ સુધી ચાલેલી કાનૂની જંગમાં અંતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ફોલો ન કરવાના કારણે આરોપીની તરફેણમાં ચુકાદો : વકીલ અપૂર્વ એન. મહેતાની સફળ રજૂઆત8:50 PM IST
જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પસંદ કરવા ગુરૂવારે પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી : કાલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકઃ ત્રણ મુખ્ય પદ માટે પેનલ બનશે : પ્રમુખ પદ માટે અર્જુન ખાટરિયા, દેવેન્દ્ર જાપડા, અમરશી ચૌહાણ અને સામંતભાઇ બાંભવાનું નામ વધુ ચર્ચામાં: દિલીપ સરવૈયા કે સંજય પીપળિયાનું નસીબ પણ જોર કરી શકેઃ પાટીદારને ઉપાધ્યક્ષ કે કારોબારી અધ્યક્ષ પદ3:57 PM IST
સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સનો રાજ્યકક્ષાએ ઐતિહાસિક વિજયઃ બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ : પ્લાસ્ટિક પ્રદૂષણના નિવારણનો ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ રજૂ કરી રાજ્ય કક્ષાએ ઝળહળતી સિધ્ધી મેળવીઃ હવે નેશનલ લેવલે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ : જાનવી ડાંગર અને નાઝમી કાટેલિયાએ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટીકના વિકલ્પો વિષે પ્રોજેકટ રજૂ કર્યો હતો2:01 PM IST
કેશોદ પાલિકામાં ૨૦૨૬ની બેન્ચના નવા ‘મહિલા પ્રમુખ' કોણ?: ભાજપના પાંચ ઉમેદવારો કતારમાં ! : તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીનો મુદ્દો ભૂતકાળ બની જતા હાલ પાલિકા પ્રમુખની ચૂંટણીનો મુદ્દો ચર્ચાઓ માં મોખરે ! : શહેરના‘‘પ્રથમ નાગરિક પ્ર તરીકેનું સન્માન મેળવવા માટે ની દોડ : પ્રમુખ પદ બક્ષીપંચ મહિલા વર્ગ માટે આરક્ષિત હોય, વોર્ડ નંબર ૧ ના ભારતીબેન કામરીયા, વોર્ડ નંબર ૩ ના હેતલબેન માવદીયા, વોર્ડ નંબર ૫ ના પ્રતિક્ષાબેન દેવડીયા, વોર્ડ નંબર ૮ ના ચંદ્રિકાબેન ભોપાળા અને વોર્ડ નંબર ૯ ના દક્ષાબેન ભરડા દાવેદાર1:24 PM IST
મેંદરડા પાસે વિદેશી દારૂ સાથે ઝડપાયા11:23 AM IST
વિશ્વયુદ્ધના ભણકારા?: હોર્મુઝની ખાડીમાં ઈરાને અમેરિકાને આપી લલકાર:‘હજુ તો આ માત્ર ટ્રેલર છે, અસલી ખેલ હવે શરૂ થશે : સમુદ્રમાં મહાસંગ્રામની તૈયારી: અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સામે ઈરાનનો વિકરાળ રણકાર:તેલના ટેન્કરો પર જોખમ તોળાતા દુનિયાભરમાં તેલના ભાવમાં ભડકો થવાની દહેશત:ખાડી દેશોમાં સન્નાટો, અમેરિકાએ નૌકાદળને એલર્ટ કર્યું:શું જો બાયડન અને ઈરાની નેતા સામસામે ટકરાશે? અખાતી દેશોમાં ભારે તણાવ6:27 PM IST
ઉનાળામાં લીંબુ સુકાઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ: રસોડાની આ ૫ ‘જાદુઈ’ ટિપ્સ અપનાવો: મહિના સુધી લીંબુ રહેશે બગીચા જેવા તાજા : લીંબુ હવે નહીં બને પથ્થર: મોંઘા ભાવના લીંબુને બચાવવાના દેશી જુગાડ:ફ્રીઝમાં રાખવાની સાચી રીત જાણી લો: તેલનો હાથ લગાવો કે પાણીમાં ડુબાડી રાખો: લીંબુનો રસ અકબંધ રહેશે:ગૃહિણીઓ માટે ખાસ સમાચાર: ઉનાળાની લૂમાં શરબતની મજા માણવા આ ટિપ્સ છે આશીર્વાદરૂપ6:27 PM IST
હિન્દુકુશમાં કુદરતનો પ્રકોપ: સફેદ સોના જેવો બરફ અદ્રશ્ય થતા હાહાકાર:૨૦૦ કરોડ લોકોના માથે જોખમ : પૃથ્વીનો 'ત્રીજો ધ્રુવ' ઓગળ્યો: ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસર:ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદીઓના અસ્તિત્વ પર સવાલ: પાણી માટે યુદ્ધ થશે? વૈજ્ઞાનિકોની ચોંકાવનારી ચેતવણી:હિન્દુકુશમાં બરફનું પ્રમાણ ઘટતા એશિયાના ૧૦ દેશોમાં જળસંકટના વાદળો ઘેરાયા:શું માનવી હજુ પણ નહીં જાગે?6:29 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
AI હવે ‘અંતર્યામી’ બનશે: મશીન પણ તમારો મૂડ પારખશે:માણસ જેવી સંવેદનાનો સંચાર : ગૂગલ અને OpenAI નો જોરદાર માસ્ટરસ્ટ્રોક: હવે AI માત્ર જવાબ નહીં આપે, તમારા દુઃખમાં સહભાગી પણ થશે:અવાજના ઉતાર-ચઢાવ પરથી માનવીની લાગણીઓ સમજવાની અદભૂત શક્તિ:જો તમે ગુસ્સામાં હશો તો AI નમ્ર બનશે, ઉદાસ હશો તો હિંમત આપશે:ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો અદભૂત સંગમ!:શું હવે રોબોટ પણ રડશે અને હસશે?6:26 PM IST
સરહદ પર ભારતની ત્રીજી આંખ: 'દ્રષ્ટિ' સેટેલાઈટ પાકિસ્તાન-ચીનના છક્કા છોડાવશે : વરસાદ હોય કે અંધારું, દુશ્મન હવે બચી નહીં શકે: ભારતનો સૌથી મોટો ખાનગી સેટેલાઈટ લોન્ચ:દુનિયામાં પ્રથમવાર ‘OptoSAR’ ટેકનોલોજીનો કરિશ્મા: વાદળોની આરપાર જોઈ શકાશે, દુશ્મનની હરકત પર 24x7 નજર:પીએમ મોદીએ યુવા વૈજ્ઞાનિકોને વધાવ્યા: રક્ષા ક્ષેત્રે ભારતનો માસ્ટરસ્ટ્રોક6:28 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST






















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































