<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

જય સીયારામ મીત્ર મંડળના હરીશભાઈ હરીયાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ જય સીયારામ મીત્ર મંડળનાં હરીશભાઈ હરીયાણી નો કાલે જન્‍મદિવસ છે. દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, સ્‍વામી વિવેકાનંદ યુથ કલબ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઈન, કલરવ ગ્રુપ તથા જીવદયા ગ્રુપ સેવા આપી રહયા છે.  તેમનાં દવારા છેલ્‍લા ર૦ વર્ષથી રેસકોર્સ મેયર બંગલા ની સામેથી સવારે ડાયાબીટીસ માટે તથા કડવુ કડીયાતુ, કરંજનાં દાતણ, રામ નામની બૂક  વિતરણ કરવામાં આવી રહયા છે.  મંગળ-ગુરૂ-શનિવારનાં રોજ ન્‍યારી ડેમ ખાતે ૭પ લીટર દુધ, પ૦ કોથળી બીસ્‍કીટ,ર૦ કીલો ચણ, પ૦ કીલો લાડવા અબોલ જીવોને ખવડાવવામાં આવી રહયુ  છે. (૯૮રપર૭ર૬૬૯).

(12:03 PM IST)