News of Tuesday, 28th April 2026
રાજકોટના લોકગાયિકા ડો. વર્ષા મહેતાનો આજે જન્મદિવસ

(વિનુભાઇ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૮: રાજકોટના લોકગાયીકા ડો. વર્ષા મહેતાનો આજે જન્મદિવસ છે. જેમના કંઠે ગીતો સાંભળવા એ એક લ્હાવો છે. તેવા આ કલાકારને જન્મદિન નિમીતે મો.૯૯૧૩૫ ૫૧૪૧૬ ઉપર અભીનંદન વર્ષા થઇ રહી છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
