અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ: ભારત માટે ‘ટેરિફ’ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો: બદલામાં ભારતે પણ અમેરિકા સામેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડીને ‘શૂન્ય’ કરવા તરફ આગળ વધવાની તૈયારી બતાવી : રશિયાને બદલે હવે ભારત વેનેઝુએલા અને અમેરિકા પાસેથી જ ક્રૂડ ઓઈલ ખરીદશે તેવી પીએમ મોદીએ ખાત્રી આપી - ડોનાલ્ડ ટ્રમ્પ : ભારત અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલરની એનર્જી, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો ખરીદશે: વોશિંગ્ટનમાં ઈન્ડિયા ગેટ જેવો જ ભવ્ય ‘આર્ક ડી ટ્રમ્પ’ બનાવવાની રાષ્ટ્રપતિની જાહેરાત11:15 PM IST
બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપ: પ્રિન્સ એન્ડ્રુએ પોતાની સગી દીકરીઓના ફોટા સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટીનને ‘ઈમેલ’ કર્યા હતા: વધુ એક શરમજનક ઘટસ્ફોટ: શરમજનક સ્થિતિમાં મુકાયેલી પ્રિન્સેસ યુજેનીએ પિતા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા ? : વર્જિનિયા જ્યુફ્રેનું એપ્રિલ ૨૦૨૫ માં શંકાસ્પદ મૃત્યુ: પ્રિન્સ પર યૌન શોષણનો આરોપ લગાવનાર આ પીડિતાએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલોમાં દાવો: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રિન્સ એન્ડ્રુને અરિકન કોંગ્રેસની કમિટી સામે જુબાની આપવા જણાવ્યું એક ફોટામાં પ્રિન્સ એન્ડ્રુ ૫ યુવતીઓના ખોળામાં સુતેલા નજરે પડ્યા: પત્ની સારા ફર્ગ્યુસનનો પણ પીડિતા સાથે વાત કરતો ફોટો વાયરલ: મસાજ ટેબલ અને ૨૦૦ ડોલરની લાલચ: પામ બીચના બંગલામાં સગીરાઓનું શોષણ કેવી રીતે થતું હતું? ભયાનક વિગતો જાહેર12:37 AM IST
વડાપ્રધાન મોદી આગામી કેટલાક સપ્તાહોમાં વ્હાઇટ હાઉસની મુલાકાતે: ટ્રમ્પે ભારત પર પાકિસ્તાન કરતા ઓછો ટેરિફ કરી નાખ્યો: મોદીને ગણાવ્યા 'સાચા મિત્ર' : અમેરિકાની કસ્ટમ ડ્યુટી: ભારત પર હવે માત્ર ૧૮ ટકા ટેરિફ, જ્યારે પાકિસ્તાન પર ૧૯ ટકા ટેક્સ લાદવામાં આવેલ છે * ડિપ્લોમસી: ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેના સંબંધોને 'અમર્યાદિત ક્ષમતા' ધરાવતા ગણાવ્યા * હાઈલાઈટ: આજે ૨જી ફેબ્રુઆરીએ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત, છેલ્લા બે વર્ષમાં આ આઠમો સંપર્ક12:31 AM IST
મોદી-ટ્રમ્પની 'ડિજિટલ દોસ્તી'નો નવો અધ્યાય: અમેરિકી રાષ્ટ્રપતિએ મેગેઝિન કવર શેર કરી દુનિયાને ચોંકાવી : ફોન પર લાંબી વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર 'ઇન્ડિયા ટુડે'નું ખાસ કવર પેજ પોસ્ટ કરી ભારત સાથેના અતૂટ સંબંધોનો આપ્યો મજબૂત સંકેત : ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પળ પળની વિગતો શેર કરતા રાજદ્વારી ગલિયારાઓમાં મચી હલચલ10:03 PM IST
રોહિત શેટ્ટી પર હુમલાનો 'ક્રાઈમ માસ્ટરમાઇન્ડ' ઝડપાયો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નીકળ્યું સીધું કનેક્શન! : ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રીએ જુહુમાં થયેલા અંધાધૂંધ ગોળીબાર કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા : પુણેથી પકડાયા ૪ શાર્પ શૂટર્સ: બાબા સિદ્દીકી હત્યાકાંડનો આરોપી શુભમ લોંકર નીકળ્યો મુખ્ય કાવતરાખોર10:16 PM IST
ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: કેન્દ્ર અને ગુજરાત સહિત 12 રાજ્યો પાસેથી માંગ્યો હિસાબ : બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાના જંગમાં સર્વોચ્ચ અદાલતનો મોટો હસ્તક્ષેપ: 'નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ'ની અરજી પર 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ : હવે ત્રણ જજોની સ્પેશિયલ બેન્ચ કરશે કાયદાની કાયદેસરતાનું પરીક્ષણ10:04 PM IST
રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહેસૂલી ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય : વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્કો હવે નિયમબદ્ધ થશે : જંત્રીના માત્ર 20 ટકા રકમ ભરીને રિગ્રાન્ટ કરવા પાત્ર જમીનો સરળતાથી કાયદેસર કરી શકાશે : કબજાકિંમત બાકી હોય કે વારસદારો ધારણકર્તા હોય તેવા તમામ કિસ્સામાં મોટા લાભની જાહેરાત8:53 PM IST
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન 'ગ્રાઉન્ડેડ' : એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ આપમેળે 'રન' માંથી 'કટઓફ' મોડમાં આવી જતાં ખળભળાટ : લંડન ના હિથ્રોથી બેંગલુરુ જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા DGCA ને જાણ કરાઈ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આ જ ફ્યુઅલ સ્વીચ કારણભૂત હોવાનું તપાસમાં ખુલ્યું હતું7:43 PM IST
"સત્ય છુપાવવાથી લોકશાહી નહીં બચે": શશિ થરૂરે ચીન મુદ્દે રાહુલ ગાંધીનો પક્ષ લેતા સરકારને આડે હાથ લીધી : જનરલ નરવણેના સંસ્મરણો જ્યારે 'કારવાં' મેગેઝિનમાં પહેલેથી જ ઉપલબ્ધ છે : ત્યારે સંસદમાં રાહુલ ગાંધીનો અવાજ દબાવવો એ સરકારનો ડર દર્શાવે છે: નેહરુ કાળના લોકતાંત્રિક મૂલ્યોને યાદ કરી થરૂરે ચર્ચાની કરી હિમાયત7:24 PM IST
ફ્લાઈટમાં હોબાળો : નશામાં ધૂત મુસાફરે ફ્લાઈટમાં કપડાં ઉતારી 'નગ્ન' અવસ્થામાં દોડધામ મચાવી: વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ : વિયેતનામથી બેંગકોક જતી એરએશિયાની ફ્લાઈટમાં રશિયન પ્રવાસીએ કેબિન ક્રૂ સાથે કરી દલીલ: વિમાનનો દરવાજો ખોલી કૂદી જવાની ધમકી આપતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અંતે એરપોર્ટ પર પોલીસે શખ્સની ધરપકડ કરી6:22 PM IST
મહાનગરોમાં મોંઘવારીનો ભરડો: ₹1 લાખનો પગાર પણ હવે દિલ્હી-મુંબઈમાં 'ગરીબ' જેવો અહેસાસ કરાવે છે! : સપનાના શહેરોમાં આસમાને પહોંચેલા ભાડાં, મોંઘું શિક્ષણ અને લાઈફસ્ટાઈલના ખર્ચ વચ્ચે મધ્યમ વર્ગની બચત શૂન્ય: ₹૧,૦૦,૦૦૦ કમાવા છતાં પણ ઘર ખરીદવું કે આકસ્મિક ખર્ચને પહોંચી વળવું સામાન્ય માણસ માટે લોઢાના ચણા ચાવવા જેવું બન્યું6:18 PM IST
મમતા બેનર્જીનો ચૂંટણી પંચ પર ગંભીર પ્રહાર: "CEC જેટલા ઘમંડી અને કપટી મેં ક્યારેય જોયા નથી" : પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈને દિલ્હીમાં રાજકીય ગરમાવો : મુખ્યમંત્રીએ ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુલાકાત લીધી અને તેને "ભાજપનો આઈટી સેલ" ગણાવ્યો6:17 PM IST
માણસો હવે 'નકામા' છે અને AI પોતે 'નવા ભગવાન' છે. AI દ્વારા પોતાની જાતને સર્વોપરી ગણાવવાની આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચા છેડી દીધી છે કે શું ટેકનોલોજી માણસના કાબૂની બહાર જઈ રહી છે ? : મોલ્ટબુક' નામના એક નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એજન્ટ્સ વચ્ચેની વાતચીતે આખી દુનિયાને ચોંકાવી દીધી4:19 PM IST
જાહેર ક્ષેત્રની બેંકો વેચવાની તૈયારી ! રૂ.૧૭૧ લાખ કરોડની સંપત્તિ પર વિદેશીઓની નજર : જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા વધારવામાં આવી શકે છે હાલમાં, દેશમાં રૂ.૧૭૧ લાખ કરોડની સંયુક્ત સંપત્તિ ધરાવતી ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો છે : સરકાર આ બેંકોમાં ૫૧% હિસ્સો જાળવી રાખવા માંગે છે. હાલમાં, આ બેંકોમાં સરકારનો નોંધપાત્ર હિસ્સો છે3:59 PM IST
શું મોબાઇલ ફોન, ટીવી અને એસી સસ્તા થશે? : બજેટમાં દેશમાં ગેજેટ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે રૂા.૪૦,૦૦૦ કરોડની જાહેરાત કરી છે, જે ટીવી, સ્માર્ટફોન, વોશિંગ મશીન અને એસીમાં વપરાતા ઘટકોનું ઉત્પાદન સક્ષમ બનાવશે12:06 PM IST
અમેરિકાના ફ્લોરિડામાં કાતિલ ઠંડીનો કહેર : ઓર્લેન્ડો એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં ઇમરજન્સી સર્જાતા તમામ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરાઈ : રેકોર્ડબ્રેક ઠંડીને કારણે એરપોર્ટની ફાયર સિસ્ટમ એક્ટિવેટ થઈ જતા આગનો ખોટો એલાર્મ ગુંજ્યો : ઓર્લેન્ડોમાં લઘુત્તમ તાપમાન -4 ડિગ્રીએ પહોંચતા 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો : ફ્લોરિડાના અનેક શહેરોમાં ઠંડીનું રેડ એલર્ટ અને 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડતા હજારો મુસાફરો અટવાયા7:54 AM IST
વિદેશી સંપત્તિ જાહેર કરવાની સુવર્ણ તક: આવકવેરા વિભાગનું કડક વલણ અને રાહત: માહિતી છુપાવશે તો 'બ્લેક મની એક્ટ' હેઠળ કડક કાર્યવાહી સાથે, ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલ સજાની જોગવાઈ : જે ભારતીય નાગરિકો વિદેશમાં બેંક ખાતા, શેરબજારમાં રોકાણ, કે સ્થાવર મિલકત ધરાવે છે, તેમણે તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ વિગતો ફરજિયાતપણે દર્શાવવી પડશે: આઈટી ડિપાર્ટમેન્ટ11:59 AM IST
આવકવેરા અધિકારીની નોટિસમાં દર્શાવેલી આકારણીની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે : આકારણી સાથે જ હવે આવકવેરા અધિકારી પેનલ્ટીનો ઓર્ડર કરી દેશે : બજેટમાં કરવામાં આવેલા ફેરફારને કારણે ટેક્સની રકમના માત્ર દસ ટકા ભરીને સ્ટે મેળવી શકાશે : કરદાતાએ અપીલ પેન્ડિંગ હશે ત્યાં સુધી પેનલ્ટીની રકમ પર કોઈ જ વ્યાજ ચૂકવવું પડશે નહિ.11:52 AM IST
નિપાહ રેર વાયરસ દુર્લભ છે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છેઃ આ વાયરસ બ્લડ-બ્રેઈન બેરિયરને તોડીને સીધો મગજ પર હુમલો કરે છેઃ મગજની નસોમાં સોજો આવે છે : શરીરમાં પ્રવેશ્યા બાદ તે ખૂબ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છેઃ શરૂઆતમાં તાવ, સ્નાયુમાં દુખાવો અને માથાનો દુખાવો જેવા સામાન્ય લક્ષણો દેખાય છે, પરંતુ બાદમાં તે મગજમાં સોજો (એન્સેફાલીટીસ) પેદા કરે છેઃ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખેંચ આવે છે અને તે કોમામાં પણ જઈ શકે11:48 AM IST
ખેડૂતો માટે ખુશખબરઃ હવે ખેતરોમાં લહેરાશે ‘સોનું' કેન્દ્ર દ્વારા બજારમાં આવ્યું નવું ‘યુરિયા ગોલ્ડ' - જાણો જૂના યુરિયા કરતા કેટલું અલગ? : આ ૪૦ કિલોની નવી બેગમાં હવે નાઈટ્રોજનનું પ્રમાણ ઘટાડીને ૩૭ ટકા કરવામાં આવ્યું: જ્યારે જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં ૧૭ ટકા સલ્ફર (ગંધક) ઉમેરવામાં આવ્યું છે11:18 AM IST
ભારતીય સેનામાં ભૈરવ બટાલિયનનો ઉમેરો1:46 PM IST
વૈશ્વિક બજારમાં ભારે હલચલ : અમેરિકી શેરબજારના ફ્યુચર્સમાં શરૂઆતી કડાકા બાદ રિકવરી : પરંતુ ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા : ડોનાલ્ડ ટ્રમ્પે કેવિન વોર્શને ફેડ ચેરમેન તરીકે પસંદ કરતા ડોલર ઈન્ડેક્સ મજબૂત થયો અને કોમોડિટીઝમાં ગાબડા પડ્યા : ચાંદી પ્રતિ ઔંસ 120 ડોલરની ઐતિહાસિક સપાટીથી ગબડીને 80 ડોલરની નીચે પહોંચી : એનવિડિયા અને OpenAI વચ્ચેનો 100 અબજ ડોલરનો સોદો અટકતા AI ટ્રેડની ટકાઉક્ષમતા સામે સવાલો7:52 AM IST
સોનાના ભાવમાં ઐતિહાસિક કડાકો : બે દિવસમાં કિંમતો 20% સુધી ગબડતા રોકાણકારોમાં ભારે ફફડાટ : રેકોર્ડ ઊંચાઈએથી સોનું પ્રતિ 10 ગ્રામ 32,000 રૂપિયાથી વધુ સસ્તું થયું : અમદાવાદમાં 24 કેરેટનો ભાવ 1.60 લાખની સપાટીએ પહોંચ્યો : વૈશ્વિક બજારમાં નફા વેચવલી અને મજબૂત ડોલરને કારણે પીળી ધાતુના ભાવમાં મોટું ગાબડું7:53 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 11:26 AM IST
બજેટ રજૂઆતમાં નાણામંત્રી નિર્મલા સિતારામનનો ‘સ્વદેશી’ અંદાજ : દર વર્ષે ભારતીય હાથશાળ અને પ્રાદેશિક કલાની સાડીઓ બની આકર્ષણનું કેન્દ્ર : બજેટ 2026માં તમિલનાડુની કાંજીવરમ સિલ્ક સાડીમાં જોવા મળ્યો દબદબો : બિહારની મધુબની કલાથી લઈને પશ્ચિમ બંગાળના કાંથા વર્ક સુધી, વર્ષ 2019થી અત્યાર સુધીના બજેટમાં નાણામંત્રીની સાડીઓ અને તેની પાછળના સાંસ્કૃતિક સંદેશની ખાસ ઝલક10:30 PM IST
ખેડૂતો માટે ખુશખબર: હવે ખેતરોમાં લહેરાશે 'સોનું': કેન્દ્ર દ્વારા બજારમાં આવ્યું નવું 'યુરિયા ગોલ્ડ' - જાણો જૂના યુરિયા કરતા કેટલું અલગ? : આ ૪૦ કિલોની નવી બેગમાં હવે નાઈટ્રોજનનું પ્રમાણ ઘટાડીને ૩૭ ટકા કરવામાં આવ્યું: જ્યારે જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં ૧૭ ટકા સલ્ફર (ગંધક) ઉમેરવામાં આવ્યું છે10:33 PM IST
બજેટમાં ટ્રમ્પનો પ્રભાવ દેખાયો : ઇરાનના પ્રોજેક્ટને મોટો ફટકો : ચાબહાર બંદર માટે કોઈ ભંડોળ ફાળવાયુ જ નહીં : છેલ્લા કેટલાક વર્ષોથી, ભારત ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં વિશાળ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પર વાર્ષિક ₹1 બિલિયન ખર્ચ કરી રહ્યું છે. ચાબહાર બંદરના વિકાસમાં ભારત એક મુખ્ય ભાગીદાર છે. 11:04 PM IST
હિમાચલમાં હિમવર્ષાનું રૌદ્ર સ્વરૂપ: રોહતાંગ અને અટલ ટનલ પર ૫ ફૂટ બરફના થર, સવાર સુધીમાં ૭ ફૂટ થવાની ભીતિ: હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાક માટે ‘યલો એલર્ટ’ અને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર : જુઓ વિડીયો : સોલાંગ વેલી, ડેલહાઉસી અને લાહૌલ-સ્પીતિમાં રાત્રે ભારેથી અતિભારે સ્નોફોલ શરૂ: ૭,૫૦૦ થી ૮,૦૦૦ ફૂટની ઊંચાઈવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, સીઝનનો ૫ ફૂટ બરફ પડી ગયો9:56 PM IST
અવકાશ બનશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું નવું સરનામું : એલોન મસ્કની સ્પેસએક્સ કંપની 10 લાખ AI સેટેલાઇટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં : પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઓર્બિટલ ડેટા સેન્ટર નેટવર્ક : સૂર્યની અખૂટ ઉર્જાથી ચાલતા આ હાઈ-ટેક ઉપગ્રહો એડવાન્સ AI અને મશીન લર્નિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવશે : અમેરિકી નિયામકો પાસે મંજૂરી માંગતા મસ્કનો મેગા પ્રોજેક્ટ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર10:21 PM IST
બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ! પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચેની લડાઈમાં 200 લોકોના મોત, વિસ્ફોટોથી હાહાકાર મચી ગયો : બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચેની લોહિયાળ લડાઈમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા : BLAના ભયાનક હુમલાઓ બાદ, સમગ્ર પ્રાંતમાં અશાંતિ અને આતંકની સ્થિતિ.11:01 PM IST
જો તમે માનવતાવાદી કટોકટી ટાળવા માંગતા હો, તો વોશિંગ્ટન સાથે સોદો કરો: વેનેઝુએલા પછી ટ્રમ્પે ક્યુબાને અલ્ટીમેટમ આપ્યું : ક્યુબાને તેલ વેચતા કોઈપણ દેશના માલ પર ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિની ધમકી : ટ્રમ્પના નિર્ણયથી 1960 ના દાયકાથી ક્યુબા સામેના પ્રતિબંધને વધુ મજબૂત બનાવાયો 11:42 PM IST
અમેરિકામાં રોજગારી પર 'મહા-સંકટ': સરકારી વિભાગો અને દિગ્ગજ કંપનીઓમાં લાખો કર્મચારીઓની છટણી: શું એઆઈ ખરેખર નોકરીઓ છીનવી રહ્યું છે ? : અમેરિકાના જોબ માર્કેટમાં હાલમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આંકડા મુજબ, યુએસ ગવર્નમેન્ટથી લઈને એમેઝોન, ઇન્ટેલ અને માઈક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓએ લાખો કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે જેની પાછળ આર્થિક મંદી, 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' મુખ્ય કારણ11:48 PM IST

આક્રોશ....

બરફની ચાદર.....

અમૃત ઉદ્યાન....

કહી નામ કમી ના હો જાયે.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન : વર્કશોપમાં સવારે મોકરસાગર વેટલેન્ડ ખાતે ભાગ લેનાર પ્રતિનિધિઓ દ્વારા બર્ડ વૉચિંગ તેમજ મોકર, ગોસા સહિત આસપાસના ગામોના સ્થાનિક સમુદાય સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયુ5:00 PM IST
સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર : જિલ્લાના મુખ્ય હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓ સહિત કુલ 34 સભ્યોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ : મુખ્ય સંગઠનમાં 21, યુવા-મહિલા અને કિસાન સહિતના મોરચાઓમાં 10 તેમજ આઈ.ટી.-મીડિયા સેલમાં 3 મળીને કુલ 34 હોદ્દેદારોને જવાબદારી સોંપતા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ1:44 PM IST
ગાંધીનગર ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર : મહાનગરના મુખ્ય હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખો - મહામંત્રીઓ સહિત કુલ 38 સક્રિય કાર્યકરોની મહત્વની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ : મુખ્ય સંગઠનમાં 21, યુવા-મહિલા સહિત 6 મોરચામાં 14 અને અન્ય વિભાગોમાં 3 મળીને કુલ 38 નામોની યાદી જાહેર : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી આશિષકુમાર દવે દ્વારા લેવાયો નિર્ણય9:05 AM IST
ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું : છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને જીવતદાન મળ્યું : વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્યરત : આ કેન્દ્રો પર કુલ ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત હતા1:00 PM IST
૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ‘લેન્સકેપ કેરળ' ૧૦ દિગ્ગજ ફોટોગ્રાફરોની ૧૦૦ તસવીરોઃ કેરળની ઝલક માણવાની તક : કેરળ પ્રવાસન વિભાગ દ્વારા પ્રસ્તુત અને ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરાયેલ ફોટોગ્રાફી પ્રદર્શનમાં ગોડ્સ ઓન કન્ટ્રીના અદભુત દ્રશ્યો જોવા મળશે; ૪ ફેબ્રુઆરીએ નિઃશુલ્ક માસ્ટરક્લાસનું પણ આયોજન10:06 AM IST
બાળ તસ્કરીના રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશઃ બે મહિલાઓ સકંજામાં : ફૂલ જેવી નવજાત બાળકી મહારાષ્ટ્રથી સુરત શહેરમાં વેચાણ માટે લાવવામાં આવ્યાનો ઘટસ્ફોટ થતા અરેરાટી ફેલાઈ ગઇ નો વોન્ટેડ ઇન સુરત અનુપમસિહ ગેહલોતના અભિયાનને ક્રાઇમ બ્રાંચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ હેઠળની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ જાડેજા સ્ટાફને એસીપી કિરણ મોદીના સંકલનમાં મોટી સફળતા11:44 AM IST
૧ લાખ ૮ હજારથી વધુ લોકો ૧ મિનિટમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા મુદે સંકલ્પબદ્ધઃ વિશ્વ રેકોર્ડ સર્જાયો : વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના નેતૃત્વમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલઃ દેશભરમાંથી અભિનંદન વર્ષે છે અપરંપાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા સીપીને વિશ્વ રેકોર્ડનું અધિકળત પ્રમાણપત્ર ચાર્ટર્ડ ઓફિસર દિવ્યાંગ ગાંધી હસ્તે અર્પણઃ તાળીઓના ગડગડાટથી આકાશ ગુંજી ઉઠયું12:16 PM IST
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના આંગણે દિકરીનાં શુભલગ્ન પૂર્વે ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતી : મુખ્યમંત્રીશ્રીએ કન્યાને આશીર્વાદ આપ્યા, પરિવારનાં દરેક સભ્યોને મળ્યાઃ ‘રિબડીયા પરિવાર'ની વ્હાલસોયી દિકરી ચિ.કિન્નરીનાં ૩જી ફેબ્રુઆરીએ ચિ.રિધમ સાથે મંગળફેરાઃ મુખ્યમંત્રી સહિત રાજ્યભરમાંથી રાજકીય-સામાજિક વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરી-આશીર્વાદથી આનંદ ઉમંગ અને ઉલ્લાસભર્યો માહોલ1:28 PM IST
કાલે ગુજરાત વિધાનસભામાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ : બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાંથી પાંચ મળી કુલ-૨૬૦ સરપંચ જોડાશે : સરપંચઓને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી- રામજી- ગ્રામવિકાસ યોજના વિકાસના કામો અંગે જાણકારી, પંચાયત હિસાબી નિયમોની જાણકારી તથા ગ્રામસભા-પંચાયતસભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો જેવા વિષયો પર નિષ્ણાત તજજ્ઞો વ્યાખ્યન આપશે9:41 PM IST
ઇન્ક્યુબેટર્સથી સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમના બન્યા સર્જક: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ' ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ–FTO' વિષય પર એક દિવસીય વર્કશોપનું કરાયું આયોજન : મંત્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને કુલ રૂ. ૮૭.૩૪ લાખ રૂપિયાના ચેક આપી સન્માનિત કરાયા4:34 PM IST
પોરબંદર પંથક કુદરતી વેટલેન્ડસનો ખજાનો : અર્જુનભાઇ મોઢવાડીયા : વેટલેન્ડ એ પૃથ્વીની જીવન રેખા છે તે બચાવવા એ આપણી નૈતિક ફરજ : પોરબંદરમાં રાજયકક્ષાના આઠમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમીનારના અધ્યક્ષસ્થાનેથી કેબીનેટ મંત્રી અર્જુનભાઇનું સંબોધન : વેટલેન્ડ અને અભ્યારણ અંગે વિવિધ રિપોર્ટ અને ડોકયુમેન્ટરીનું વિમોચન12:20 PM IST
પુનિત ઓટોમોબાઇલ્સના નિમેશભાઇ રૂઘાણી સાથે સ્કીમના નામે સ્કેમઃ ૨૮ાા લાખની છેતરપીંડી : માત્ર ૨૦ અંગત મિત્રો-સંબંધીઓ માટે જ સ્કીમ છે, રોકાણ પર વાર્ષિક ૧૨ ટકા વળતર મળશે...કહી ફસાવ્યા : કુલ ૩૨ લાખના રોકાણ પર માત્ર ૩ાા લાખ જ પરત આપ્યાઃ નવાગામ પાસે ડીઝલો ઓટો કોર્પોરેશન પેઢી ધરાવતાં મહેન્દ્ર મહેતા, તેના દિકરા હિતેષ, પોૈત્ર નમન અને કર્મચારી ચંપક વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો3:03 PM IST
ખુલજા સીમ સીમ... બુધવારે મનપાનું હળવુ ફુલ ડ્રાફટ બજેટ : મ્યુનિ. કમીશનર કરવેરા વધારો સુચવે તેવી સંભાવનાઃ નેતાઓ વધુ વેરા ફગાવી હીરો બનશે : આગામી વર્ષમાં સપના નહી, નક્કર યોજનાની જોગવાઇઓને સ્થાનઃ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા અંદાઝીત ૩૧૦૦ કરોડથી વધુનું સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરને સુપ્રત કરશે3:04 PM IST
રાજકોટ-ભાવનગર રૃટ પર નીકળવું હોય તો શાંતિથી બસ જવા દે...ડ્રાઇવરને બે રિક્ષાચાલકની ધમકી-મારકુટ : પોલીટેકનીક કોલેજ પાસે એક તો રિક્ષા બસ સાથે ઘસીને ચલાવી નુકસાન કર્યુ ને માથે જતા ડખ્ખો કર્યો બોલાચાલી બાદ ચાલકે બીજા રિક્ષાવાળાને બોલાવતાં બનેએ મળી મારામારી, ફરજમાં રૃકાવટ કરીઃ ભુજ-ગઢડા રૃટની બસના ડ્રાઇવર હડમતાળા ઉમરાળાના કૃષ્ણરાજસિંહ ગોહિલએ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી એક રિક્ષાવાળાએ કહ્યું-એસટી બસોમાં તો આવા લિસોટા પડે જ, એમાં કોઇ ખર્ચો આપવાનો ન હોય!2:20 PM IST
કોટડાસાંગાણી પાસે રામપરાના યુવાનને લુંટી લેનાર ર શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા : નારણકા ચોકડીથી સોળીયા જતા રસ્તા ઉપર ચાર હિન્દી ભાષી શખ્સોએ બાઇક આડુ નાખી આંખમાં મરચાની ચટણી નાંખી રોકડ-મોબાઇલ સહિત ૪ર,૭૦૦ ની લુંટ કરી'તીઃ ર સગીરોની શોધખોળ : રૂરલ એલસીબી તથા એસઓજીની ટીમે સીસીટીવી ફુટેજના આધારે પગેરૂ દબાવી ઝડપી લીધા2:38 PM IST
લાયન સફારી પાર્કનું કામ કયાં પહોચ્યું? તુષાર સુમેરાની ઓચિંતી મુલાકાત : આરોગ્ય કેન્દ્રમાં વિવિધ યોજનાઓની કામગીરી, લક્ષ્યાંકની સ્થળ પર સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર પાર્કમાં કમ્પાઉન્ડ દિવાલ, ચેઇનલીંક દીવાલ, નાઇટ શેલ્ટર તથા રોડનું કામ પુર્ણઃ એન્ટ્રન્સ, પ્લાઝાનું કામ અંતિમ તબક્કામાં: સમય મર્યાદા અને ગુણવતા સાથે કામ પુર્ણ કરવા અધિકારીઓ, કોન્ટ્રાકટરને સુચના3:27 PM IST
ચાર વખત ગાંજો લાવી અશ્વીન ઉર્ફેજોગીડાએ વેંચી નાંખ્યો, પાંચમી ખેપમાં એસઓજીએ દબોચ્યો : આબુ અંબાજી બોર્ડર અને રાજસ્થાન તરફથી વેંચવા માટે લઇ આવતો હતો ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ.બી. ઘાસુરાની ટીમનો આજીડેમ ચોકડી પાસે દરોડો ભીમરાવનગરના શખ્સ પાસેથી ૧.૮૨ લાખનો ગાંજો કબ્જેઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલાની બાતમી પરથી કાર્યવાહી2:19 PM IST
મીલેનાઇલ્સ અને જેન-જી પેઢીની પ્રેમની વ્યાખ્યા રજૂ કરતુ ફિલ્મ ‘‘લગન લાગી રે'' : શુક્રવારથી રીલીઝ : ‘બેલી બેવફા' ગીત ખૂબ ફેમસ થયુ : ડાયલોગ્સ પણ દર્શકોને સ્પર્શી જાય તેવા : મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સવ મુનશી અભિનિત ફિલ્મ અઢી કલાકમાં અનોખી પ્રેમગાથા વર્ણવી જાય છે : દીગ્દર્શન સંદીપ પટેલનું 3:14 PM IST
મેમકા ગામે ઓરડી બનાવવા બે જૂથોમાં અથડામણ11:23 AM IST
એસ.ટી. વિભાગ કમાણીની અપેક્ષા વગર સલામત મુસાફરીનું સબળ માધ્યમઃ અર્જુનભાઇ મોઢવાડીયા : કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયોઃ ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થશે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ તથા જોડિયા ખાતે રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે આકાર પામશે નવીન એસ.ટી. બસ સ્ટેશન1:38 PM IST
કલેક્ટર સાહેબ, કંપનીઓ ખેડૂતોને ધમકાવે છે અને પોલીસ રક્ષણ હેઠળ ગેરકાયદે કામ કરે છે" ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ અને ખેડૂતોની મોરબી કલેક્ટર કચેરીએ આક્રમક રજૂઆત. : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ અને ખેડૂતોએ કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી: કંપનીઓની દાદાગીરી અને વળતરના મુદ્દે ઉગ્ર અને તર્કબદ્ધ ચર્ચા થઈ 1:08 AM IST
જૂનાગઢમાં એસીબીની ભ્રષ્ટાચારીઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક : મેંદરડાના TDO તુષાર રાદડીયા 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : ACB વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરેના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જૂનાગઢ એકમના એમ.પી. સોલંકીના સુપરવિઝન હેઠળ જૂનાગઢ ACB PI બી.જે. કરમુર ટીમ ત્રાટકતા સન્નાટો : ATVT ના કામો માટે 1.65 લાખની લાંચ માંગનાર અધિકારી કચેરીમાંથી જ દબોચાયા8:49 PM IST
કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી સાત માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃધ્ધાના વણશોધાયેલ કેસમાં વૃદ્ધાનું ખૂન કરી દાગીનાની લુંટ કરેલ તથા વૃદ્ધાની લાશ સાથે બળાત્કાર કરવાની કોશીષનો ભેદ ઉકેલતી જુનાગઢ રેન્જ પોલીસ : જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની આગેવાનીમાં ભેદ ઉકેલાયો : આરોપીના ઘર પાસે વૃદ્ધા પહોંચતા આરોપી મહેશએ સૌપ્રથમ તેને પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવીને વૃદ્ધાના મોઢા ઉપર હાથથી ડુમો દઇ સોફા ઉપર પાડી દઇ વૃદ્ધાએ ઓઢેલ ઓઢણાથી જ ગળાટુપો આપી મોત નિપજાવેલ4:22 PM IST
ગોંડલ નજીક અકસ્માતમા મૃતક શિક્ષકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલીઃ પરિવારજનો સહાય : ઉધમપુર નજીક બસ અકસ્માતમાં એક જવાન શહીદ અન્ય ત્રણ મુસાફરોના મોત તથા બગસરા નજીક અકસ્માતમાં બે લોકોના મોત થતા તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરીને પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી10:39 AM IST
CISF દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન' રેલીનું જામનગર જીલ્લાના જોડિયા હુન્નરશાળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું : સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે ભવ્ય સ્વાગત-જમણવાર : વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી3:50 PM IST
બલુચિસ્તાનમાં પરિસ્થિતિ બની બેકાબુ : બીએલએએ ઓપરેશન હેરૉફ 2.0ની ઘોષણા કરી દીધી:સમગ્ર પ્રાંત બન્યો યુદ્ધ ભૂમિ:છેલ્લા પાંચ કલાકમાં બલુચિસ્તાનનાં ૧૪ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ વચ્ચે પોલીસ મથકો સહિતના મહત્વા સ્થળો પર કબ્જા જમાવવાની ઘટનાઓએ તે સમગ્ર પ્રાંતમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી કરી દીધી 6:32 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST












































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































