<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

જુનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫: જુનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માનો કાલે જન્‍મદિવસ હતો. ભાજપના અસંખ્‍ય કાર્યકરોના માર્ગદર્શક અને કુશળ સંગઠક પુનિતભાઈ શર્માને જન્‍મદિવસ નિમિત્તે મોબાઈલ નંબર(૯૪૨૭૫ ૦૨૧૪૦) ઉપર શુભેચ્‍છા વર્ષા  થઈ હતી.

(11:05 AM IST)