News of Friday, 8th May 2026
યુવા ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય જય ગજજરનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય અને દેવભૂમિ દ્વારકા યુવા ભાજપના પ્રભારી જય ગજજરનો આજે તા.૮મેના જન્મદિવસ છે. જીવનનાં ૨૬માં મંગલ કરી રહયા છે.
તેઓએ યશસ્વી સાથો સાથ સામાજીક સેવાકીય પ્રવળતિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. જય ગજજર શહેર યુવા ભાજપમાં પૂર્વ પ્રભારી વોર્ડ નં.૧૪, પૂર્વ ઇન્ચાર્જ આઈ.ટી.સોશ્યલ મીડિયા સેલ યુવા ભાજપ રાજકોટ શહેર તેમજ વિધાનસભા તમેજ લોકસભાની ચૂંટણીમાં અનેક જવાબદારીઓ નિભાવી ચુકયા છે. આજ રોજ તેમના જન્મદિવસ પર બહોળા મિત્ર વર્ગ, રાજકીય, કાર્યકારો અભિનંદન વર્ષા થઈ રહી છે.(મો.નં.૮૦૦૦૦ ૨૮૮૮૭).
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
