<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

જુનાગઢ વોર્ડ નં.૧૦ના પૂર્વ કોર્પોરેટર હિતેન્‍દ્રભાઇ ઉદાણી (ગાંધી)નો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૯:  મહાનગર પાલિકામાં સતત ૩ ટર્મથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર હિતેન્‍દ્રભાઈ ઉદાણી (ગાંધી) પ્રમાણિક અને નિષ્ઠાવાન તેમજ સરળ સ્‍વભાવ ધરાવતા હોવાના કારણે તેઓને લોકોએ પ્રેમથી ગાંધી તેમજ ઈમરજન્‍સી ૧૦૮ ના હુલામણા નામથી પ્રખ્‍યાત કર્યા છે સતત પ્રજા વચ્‍ચે રહી પ્રજાલક્ષી કાર્યો કરવા તત્‍પર એવા જૈન સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ મશરૂના ચુસ્‍ત ટેકેદાર એવા હિતેન્‍દ્રભાઈ ઉદાણીને આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૨૧૬૬૬ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(9:52 AM IST)