<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

જાણીતા ઉદ્યોગપતિ, ખોડલધામના ટ્રસ્‍ટી વલ્લભભાઇ સતાણીનો જન્‍મદિવસ

રાજકોટ : ઉદ્યોગ જગતમાં આદરભર્યું સ્‍થાન ધરાવતા અને અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા ઉદ્યોગ ઋષિ વલ્લભભાઇ સતાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ ખોડલધામના ટ્રસ્‍ટી અને જયાં હજારો વિદ્યાર્થીઓને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે તે સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશનના પૂર્વ પ્રમુખ તેમજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. તેઓના જન્‍મદિવસે તેમના મો. ૯૮રપ૪ર૦૦૦૭ પર શુભેચ્‍છાઓ મળી રહી છે. 

(11:30 AM IST)