News of Monday, 11th May 2026
જસદણ ઘાંચી સમાજના મહમદભાઇ મીઠાણી ફ્રુટવાળાનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૧ : જસદણના ઘાંચી સમાજના મહમદભાઈ સુલેમાનભાઈ મીઠાણી ફ્રુટવાળાનો આજે જન્મદિવસ છે. તારીખ ૧૧-૦૫-૧૯૭૫ ના રોજ જન્મેલા મહમદભાઈ આજે તેની જીવન યાત્રાના ૫૧ વર્ષ પૂર્ણ કરીને ૫૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશાળ ચાહક વર્ગ અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા માનવતાવાદી મહમદભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૨૨૮૬૩૩૬૧૬ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
