<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ટુંકા ગાળામાં સારૂ નામ હાંસલ કરનાર એડવોકેટ હિતેષ ડાંગરનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૨ : યુવા એડવોકેટ હિતેષ વી. ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. રાજકોટને કર્મભૂમિ બનાવી રેવન્‍યુ ક્ષેત્ર સારી શાખ જમાવનાર હિતેષભાઇ રાજકોટ નાગરિક સહકારી બેંક અને રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. જામનગર રોડ પર શેઠનગર ઓફીસ નં. ૧૦૪/૧૦૫ ખાતે ઓફીસ ધરાવે છે અને મળતાવળા સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૯૭૯૦ ૬૭૦૫૭ ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(3:51 PM IST)