News of Thursday, 14th May 2026
રૂડાના પૂર્વ સલાહકાર અને અર્બન પ્લાનર કે.બી. પાનખાનીઆનો જન્મદિવસ

રાજકોટ : શહેરી વિકાસ અને ગળહ નિર્માણ વિભાગનાં અર્બન પ્લાનર શ્રી કે. બી. પાનખાનીઆ આજે ૭૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમણે ૪૦ વર્ષથી વધુ સમય ગુજરાત સરકારના મહત્વના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળના શહેરોમાં મહત્વની વધારાની ફરજો બજાવી છે. જેમાં ઘોલેરા ઓથોરીટી, વાડા વાડીનાર ઓથોરીટી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી મોદીની સીધી દેખરેખ હેઠળ ગીફટ સીટી, ઉપરાંત કચ્છના ભુકંપ ગ્રસ્ત વિસ્તારોની સફળતા પૂર્વકની ઝડપી કામગીરી બજાવતા સરકારશ્રી ધ્વારા બિરદાવેલ છે. હાલ પ્રજાપતિ સમાજની એકમાત્ર અમળત કન્યા છાત્રાલય રાજકોટના પ્રથમથી (૩૫ વર્ષોથી) પ્રમુખ તરીકે તેમજ શ્રી ઉપેન્દ્રભાઈ માંડુભાઈ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પ્રથમથી (૨૭ વર્ષોથી સેવા આપી રહ્યા છે. મો. નં. ૯૮રપર૧૯૬૦૯.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
