<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

પૂર્વ પત્રકાર મહેતાનો જન્‍મદિવસ

 

સુરતઃ કામરેજઃ તા. ૧પ, સુરત જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ  ઘેડના પૂર્વ પત્રકાર પોરબંદર યુવા ભાજના પૂર્વ પ્રમુખ કમલેશ એમ. મહેતાનો આજે જન્‍મઘ્‍વિસ છે લોકકલ્‍યાણના સેવાર્થી સતત સમાજના ઉત્‍થાન માટે કાર્યરત કમલેશ મહેતા પર સતત આર્શીવાદ વરસતા રહે છે. (ફોન નં. ૯૯૭૮૫ ૭૬૮૧૯)

(11:44 AM IST)