News of Friday, 15th May 2026
બી.એસ. એન. એલ ના નિવૃત્ત કર્મચારી હર્ષદભાઈ મહેતા નો જન્મદિવસ

રાજકોટઃ બાલ્યકાળથી રાષ્ટ્રીય સંઘના રંગે રંગાયેલા, બી. એસ. એન. એલ ના નિવળત્ત કર્મચારી એડવોકેટ શ્રી હર્ષદભાઈ મહેતાનો આજે૭૧ મો જન્મદિવસ છે. કબૂતરોને ચણ, ખિસકોલીઓને મકાઈના ડોડા, કીડીઓને કીડીયારું, ગૌ માતાઓને રોટલી અર્પણ કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવનાર છે. બ્રહ્મ સમાજમાં સેવા પણ આપી રહ્યા છે. હર્ષદભાઈ મહેતા ના મોબાઈલ નંબર ૯૪૨૬૧૬૯૮૪૫ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
