તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 16th May 2026
નાણા વિભાગના ડે. સેક્રેટરી ડો. નિસર્ગ જોષીનો જન્મદિન

રાજકોટઃ રાજય સરકારની સચિવાલય કેડરમાં નાણા વિભાગના નાયબ સચિવ (કરકસર) તરીકે ફરજ બજાવતા ડો. નિસર્ગ જોષીનો જન્મ તા. ૧૬ મે ૧૯૮૧ ના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મેનેજમેન્ટ ક્ષેત્રે પીએચ.ડી.ની પદવી ધરાવે છે. તેઓ ભૂતકાળમાં તત્કાલીન મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ સહિત વિવિધ સ્થાનો પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૯૨
મો. ૯૧૦૪૫ ૧૨૬૧૮ ગાંધીનગર
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
