<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

શુભમ વરિયાનો આજે જન્મદિવસ


વાંકાનેરના આદર્શ શિક્ષકો  સ્વ. ­મજીભાઈ અને સ્વ. નયનાબેન વરિયાના પૌત્ર તેમજ હિમાંશુભાઈ અને માલતીબેનના જયેષ્ઠ પુત્ર  શુભમભાઈનો આજે તા. ૧૬   ના જન્મ દિવસ છે.તેઅો   વિજ્ઞાન શાખામાં સ્નાતક બની છેલ્લા ઍક દશકાથી   રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્યના ­થમ વર્ગ શિક્ષિત અને રેલનગર રાજકોટ વિસ્તારમાં સંગઠનમાં સેવા કરી રહ્ના છે. ભાજપાના રાજકોટ શહેરના પૂર્વ ­મુખ મુકેશભાઈ દોશી, હાલના ­મુખ માધવભાઈ દવે સાથે અંગત મદદનીશ તરીકે આશરે ૩ વર્ષ કામ કર્યા બાદ હાલમાં  શહેર સંગઠનમાં વોર્ડ નં. ૩ માં મીડિયા કન્વીનરની સાથોસાથ ­દેશ ભાજપા અગ્રણી અને હોદ્દેદાર ભરતભાઈ બોદ્યરાના અંગત મદદનીશ તરીકે સેવા આપી રહ્નાં છે. શુભમના જન્મ દિવસે તેમના મો. નં . ૭૯૮૪૦ ૩૮૪૧૦ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. 

(3:56 PM IST)