News of Tuesday, 19th May 2026
અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના જમાલપુર- ખાડિયા, મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઈરાન યુસુફભાઈ ખેડાવાલાનો જન્મ તા.૧૯ મે ૧૯૬૯ ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે ભૂતકાળમાં એકથી વધુ વખત કોર્પોરેટર તરીકે રહી ચુકયા છે. વસંતરજબ કોમી એકતા સમિતિ, છીપા જમાત કમીટી વગેરે સંસ્થાઓમા તેમનું યોગદાન છે. મો. ૯૩૨૭૪ ૨૬૦૧૭ અમદાવાદ (૫.રર)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
