News of Wednesday, 20th May 2026
નિતેશ કથીરિયાના જન્મદિન કાજે શુભેચ્છાની શરણાઈઓ વાગે આજે
વિ.હિ.પ.ના અગ્રણી જાણીતા ઍડવોકેટ માટે યાદગાર દિવસ

રાજકોટ, તા.૨૦ : વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટના અગ્રણી અને જાણીતા ઍડવોકેટશ્રી નિતેશ કથીરિયા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૮૧ ના વર્ષની તા.૨૦ મેઍ થયેલ આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૪૬માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.
તેઅો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ, વિજયાદશમી મહોત્સવ વગેરેમાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહે છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો.૯૪૨૭૨ ૨૧૧૨૪ રાજકોટ.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
