તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 22nd May 2026
સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા વિધાનસભા ક્ષેત્ર સુરતના ચોર્યાસી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈનો જન્મ તા. રર મે ૧૯૭૨ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અને પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. હાલ જિલ્લા ડેરી અને સુમુલ ડેરીમાં ડીરેકટર તેમજ સુરત માર્કેટ યાર્ડમાં ચેરમેન છે. આજે સેવાકીય પ્રવળત્તિના સંગાથે જન્મદિનની શાનદાર ઉજવણી કરી છે (મો. ૯૮૨૫૦ ૧૧૧૨૦ સુરત).
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
