હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

રાજકોટઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ભૂતપૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) રાણાનો જન્મ તા. ૨૨ મે ૧૯૫૬ ના દિવસે થયેલ. આજે ૭૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. સતત પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતા. નેશનલ શીપીંગ બોર્ડ અને નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશનમાં ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. અભ્યાસુ નેતા તરીકે જાણીતા છે. મો. ૯૪૨૬૨ ૧૧૯૯૯, ભાવનગર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM