<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

જૂનાગઢ બ્રહ્મસમાજના પુર્વપ્રમુખ પ્રફુલભાઇ જોષીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: જૂનાગઢ ઓૈદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પુર્વપ્રમુખ પ્રફુલભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં અગ્રેસર અને મનોરંજન સર્કિટ હાઉસમાં અગાઉ મેનેજર તરીકે ફરજ બજાવી ચુકેલ પ્રફુલભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૪૨૭૫ ૦૧૪૧૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:14 PM IST)