તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
શ્રી રોકડીયા હનુમાન મંદિરના પ્રમુખ મિત રાઠોડનો જન્મદિવસ

રાજકોટ : મિતભાઈ આર. રાઠોડ આજે જીવનના ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. નાની ઉંમરથી જ ભક્તિના માર્ગે તથા સમાજસેવા સાથે એક અદભુત નાતો રહ્યો છે. હાલ ભીલવાડા ચોકમાં આવેલ શ્રી રોકડીયા હનુમાન મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ભીલ સમાજમાં અનેકવિધ સામાજિક પ્રવળત્તિ સાથે હંમેશા જોડાયેલા રહ્યાછે અને સામાજિક કાર્યોમાં તેમના તથા તેમના ગ્રુપ હંમેશા સેવા આપવા તત્પર હોય છે . તેઓને વિશાળ ગૃપ સર્કલ તથા મિત્ર મંડળ તરફથી (૮૮૬૬૧૧૬૨૭૮) જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે .
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
