<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જુના જનસંઘી અને ભાજપના સિનીયર કાર્યકર નટુભાઇ ચાવડાનો જન્મદિવસ

રાજકોટઃ નટુભાઇ ગોવિંદભાઇ ચાવડાનો આજે ૮૭મો જન્મદિવસ છે. તેઓ જુના જનસંઘી અને ભાજપના સિનિયર મોસ્ટ કાર્યકરો પૈકીના ઍક છે. અપના બજારના પૂર્વ ચેરમેન ઍવા નટુભાઇ નાગરિક બેîક મવડી બ્રાન્ચના વર્તમાન કન્વીનર તરીકે સેવા આપી રહયા છે. તેમના જન્મદિવસે શુભેચ્છાઓ વરસી રહી છે. (મો.નં. ૯૮૨૪૨ ૧૦૮૬૧) 

(2:53 PM IST)