તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 27th May 2026
યુવા આઇએએસ અધિકારી ધારીણી એમ.નો જન્મદિન

રાજકોટ : કચ્છના ભુજમાં સટલમેન્ટ મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ. કેડરના અધિકારી ધારીણી એમ.નો જન્મ તા. ર૭ મે ૧૯૯૬ના દિવસે થયેલ. આજે ૩૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેણી ત્રિપુરાના વતની અને ર૦ર૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. (મો.૯૪૮૯૮ ર૩૦૦૦) ભુજ.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
