<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

નિવૃત આઇ.એ.એસ.અધિકારી સી.એમ. ત્રિવેદીનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકાના નિવૃત્ત નાયબ કમિશનર આઇ.એ.એસ. કેડરના પૂર્વ અધિકારી સી.એમ. ત્રિવેદીનો જન્‍મ તા. ર૭ મે ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્‍નાતક છે. ભૂતકાળમાં જી.એસ.ટી.ના અધિક કમિશનર, વિધાનસભાના અધ્‍યક્ષના અંગત સચિવ તથા ગાંધીનગર મનપાના ડે. કમિશનર વગેરે પદે રહી ચુકયા છે. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૭૯ર અમદાવાદ.

(11:23 AM IST)