તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોનો જન્મદિન

રાજકોટ :.. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોનો જન્મ તા. ર૮ મે ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે પ૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ઝારખંડના વતની અને ૧૯૯૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
વિશ્વ બેંકના વહીવટી નિયામકના સિનિયર સલાહકાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અંગત સચિવ, કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા અને ભરૂચમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-૯)
ફોન નં. ૦૭૯ ર૩રપ૧૪૦૧
મો. ૯૦૧૩૯ ૯૦૦રર ગાંધીનગર
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
