તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 28th May 2026
ધંધુકાના ભાજપના ધારાસભ્ય કાળુભાઇ ડાભીનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ જિલ્લાના ધંધુકા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રૂપાભાઇ ડાભીનો જન્મ તા. ર૮ મે ૧૯પ૯ ના દિવસે થયેલ. આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ધંધુકા માર્કેટ યાર્ડમાં ડીરેકટર, ઠાકોર કોળી વિકાસ નિગમમાં વાઇસ ચેરમેન, જાખડા સહકારી મંડળીમાં ચેરમેન, અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વગેરે સ્થાને પર રહી ચૂકયા છે. (મો. ૯૮રપ૪ ૧૩૦પપ જાખડા (ધોળકા)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
