અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
News of Monday, 1st June 2026
તાપીના નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડનો જન્મદિન
ગોંડલના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટઃ તાપી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર. બોરડનો જન્મ તા.૧ જુન ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ.ની પદવી ધરાવે છે. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની છે. ભૂતકાળમાં ગોંડલમાં મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં.- ૦૨૬૨૬-૨૨૪૪૬૦
મો.૯૭૧૨૧ ૫૦૬૧૫ તાપી (વ્યારા)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
