ઈરાને ટેકનોલોજી અને મેડિકલ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાખી : હિલીયમે હલબલાવી નાખી આખી દુનિયાને કતાર ઉપર ઈરાનનાં હુમલાથી સમગ્ર ટેક-મેડીકલ ઈન્ડસ્ટ્રી ‘‘લાઈફ સપોર્ટ'' ઉપર : સેમસંગ TSMC, SK Hynix જેવી ચીપ ફેક્ટરીઓ અને MRI મશીનો સંકટમાં: દ.કોરિયા-તાઈવાન-જાપાન-ભારત-અમેરિકા સહિત ૧૨ દેશોની માઠીઃ હિલીયમના વધશે ભાવઃ સ્વાસ્થ્ય સેવાઓ ઉપર થશે અસર2:57 PM IST
રાજકોટમાં તબીબને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલ કરતી 'કહેવાતા' પત્રકારોની ટોળકીનો પર્દાફાશ : મુખ્ય સૂત્રધાર ડો. કમલ નાંઢા અને હિરેન મકવાણા સહિત ૧૨ સામે ગુનો નોંધાયો : જુઓ વિડીયો : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી : હિડન કેમેરાથી વીડિયો ઉતારી તોડ કરનાર ભારત ટાઈમ્સના જતીન-સ્વાતી નથવાણી, જીગર સોઢા, અમિત ઠક્કર અને જગદીશ તેરૈયા વિરુદ્ધ સાયબર ક્રાઈમની કાર્યવાહી8:21 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે12:31 AM IST
અશોક ખરાટ વિવાદમાં ફસાયેલી રૂપાલી ચાકણકરે મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું : નકલી ધર્મગુરુ અશોક ખરાટ સાથે સંકળાયેલા જાતીય શોષણના કેસમાં તેમના કથિત સંડોવણીના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ આ પગલું લેવાયુ :ખરાટની ધરપકડ અને તેના અસંખ્ય દુષ્કૃત્યોના ખુલાસા પછી, ચાકણકરના રાજીનામાની માંગણીઓ તેજ થઇ હતી 11:29 PM IST
ફેશન કે મજાક? ૧.૫ લાખની 'પ્લાસ્ટિક બેગ' જોઈને ઇન્ટરનેટ ચોંકી ગયું: ભારતીયોએ કહ્યું, "અમે તો આમાં શાકભાજી લાવીએ છીએ!" : લક્ઝરી બ્રાન્ડ બાલેન્સિયાગાના નામે વાયરલ થયેલી 'પ્લાસ્ટિક બેગ' એ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ: હીરા-ઝવેરાતની જેમ પેશ કરવામાં આવતી બેગની કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી ગયા10:23 PM IST
હોલીવુડના એક્શન આઈકોન અને માર્શલ આર્ટ્સ ચેમ્પિયન ચક નોરિસનું ૮૬ વર્ષની વયે નિધન : વિશ્વભરના ચાહકોમાં શોકની લહેર : હવાઈના કાઉઈ ટાપુ પર મેડિકલ ઈમરજન્સી બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : બ્રુસ લી સાથેની યાદગાર ફિલ્મો અને ‘વોકર, ટેક્સાસ રેન્જર’ જેવી હિટ ટીવી સીરીઝ દ્વારા એક્શન જગતમાં અમીટ છાપ છોડી10:12 PM IST
દિલ્હી-NCRની હવા પહાડો જેવી શુદ્ધ બની: ધોધમાર વરસાદે પ્રદૂષણ ધોઈ નાખ્યું, AQIનો આંકડો જોઈને દિલ્હીવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજધાનીમાં જામ્યો વરસાદી માહોલ; પ્રદૂષણનો આંકડો ૩૦૦ને પારથી ઘટીને ૯૨ પર પહોંચ્યો, આગામી ૨-૩ દિવસ ઠંડા પવનોને કારણે ગરમીથી મળશે મોટી રાહત9:00 PM IST
ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ: દિગ્ગજ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને કોમેન્ટ્રીમાંથી લીધી નિવૃત્તિ, BCCI પર લગાવ્યો ‘જાતિવાદ’ અને ભેદભાવનો સનસનીખેજ આરોપ : ૨૩ વર્ષ સુધી માઈક સંભાળ્યા બાદ લેગ-સ્પિનરે ક્રિકેટ બોર્ડ સામે ખોલ્યો મોરચો; ટોસ અને ઈનામ વિતરણમાં અવગણના થતી હોવાનો દાવો, નવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાના બોર્ડના વલણથી નારાજ થઈને કોમેન્ટ્રી પેનલને કહી અલવિદા8:59 PM IST
બાંગ્લાદેશમાં તારિક રહેમાન સરકારના આગમન બાદ ભારત સાથે મૈત્રીનો નવો અધ્યાય: એપ્રિલમાં વિદેશ મંત્રી ખલીલુર રહેમાનની દિલ્હી મુલાકાતની શક્યતા, વર્ષોના તણાવ બાદ સંબંધો સુધારવા કવાયત : પીએમ મોદીના પત્રનો તારિક રહેમાને આપ્યો સકારાત્મક પ્રતિસાદ; સમાનતા અને પરસ્પર વિશ્વાસના પાયા પર જોડાણ વધારવા બાંગ્લાદેશ આતુર, પડોશી દેશો ભૂટાન કે માલદીવથી શરૂ થઈ શકે છે નવા વડાપ્રધાનનો પ્રથમ વિદેશ પ્રવાસ8:53 PM IST
ફ્લાઈટમાં નારિયેળ લઈ જનારા સાવધાન! આ પવિત્ર ફળ વિમાન માટે બની શકે છે મોટો ખતરો; જાણો શા માટે એરપોર્ટ સુરક્ષામાં આખા નારિયેળ પર છે કડક પ્રતિબંધ : માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ વિજ્ઞાન અને સુરક્ષા પણ છે જવાબદાર; સૂકા નારિયેળમાં રહેલું તેલ હવામાં આગ પકડી શકે છે, જ્યારે એક્સ-રે સ્કેનર માટે તેનું સખત કવચ ભેદવું છે પડકારજનક8:42 PM IST
મમતા બેનર્જીનો માસ્ટરસ્ટ્રોક: TMCના ચૂંટણી ઢંઢેરામાં '૧૦ પ્રતિજ્ઞાઓ'ની જાહેરાત, 'લક્ષ્મીર ભંડાર' યોજનામાં ₹૫૦૦નો વધારો અને ઘરઆંગણે મળશે મફત સારવાર : ચોથી વખત સત્તા મેળવવા માટે મમતા દીદીનું કલ્યાણકારી કાર્ડ; 'દુઆરે ચિકિત્સા' હેઠળ દરેક બ્લોકમાં લાગશે હેલ્થ કેમ્પ, મહિલાઓને દર મહિને ₹૧૭૦૦ સુધીની આર્થિક સહાય આપવાનું વચન8:26 PM IST
૫૦ વર્ષ બાદ માનવી ફરી ચંદ્ર પર ડગ માંડવા તૈયાર: નાસાએ આર્ટેમિસ II મિશન માટે વિશાળકાય SLS રોકેટ લોન્ચપેડ પર ઉતાર્યું, ૧૯૭૨ પછીનું પ્રથમ સમાનવ ચંદ્ર મિશન : ચંદ્રની પ્રદક્ષિણા કરી પૃથ્વી પર પરત ફરશે ચાર અંતરિક્ષયાત્રીઓ; પૃથ્વી પરથી લોન્ચિંગની તૈયારીઓ તેજ, સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) ના શક્તિશાળી બૂસ્ટર્સ અને ઓરિયન કેપ્સ્યુલ સાથે નાસા રચશે નવો ઈતિહાસ8:25 PM IST
મહારાષ્ટ્રની ‘એપ્સટિન ફાઇલ્સ’: સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા ‘ભોન્ડુ બાબા’ અશોક ખરાટ સાથે રૂપાલી ચાકણકરના વીડિયો વાયરલ, મહિલા આયોગના અધ્યક્ષ પદેથી બરતરફીની માંગ : મહિલાઓના જાતીય શોષણ અને વાંધાજનક વીડિયો બનાવવાના આરોપમાં ૬૭ વર્ષીય ‘કેપ્ટન’ ખરાટની ધરપકડ; વિપક્ષનો પ્રહાર- નવ મંત્રીઓ બાબાના ભક્તો, રૂપાલી ચાકણકરના નાર્કો ટેસ્ટ અને સીડીઆર તપાસની ઉગ્ર માંગ8:07 PM IST
પશ્ચિમ એશિયાના યુદ્ધની જ્વાળામાં નિર્દોષ ભારતીય હોમાયો: સાઉદી અરેબિયાના રિયાધમાં ૧૮ માર્ચની ભયાનક ઘટનાઓમાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત : ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની અસર ગલ્ફ દેશો સુધી પહોંચી; ભારતીય દૂતાવાસે મૃતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, રિયાધમાં રહેતા ભારતીય સમુદાયને સતર્ક રહેવા અને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા તાકીદ8:04 PM IST
'ઈસુ ખ્રિસ્ત સામે ચંગીઝ ખાનની જીત નિશ્ચિત છે': નેતન્યાહૂના આંચકાજનક નિવેદનથી વિશ્વભરમાં રોષ, પોતાની જાન બચી હોવાની પુષ્ટિ સાથે ઈરાન પર બોલાવ્યો હલ્લો : 'દુષ્ટતા હંમેશા સારા પર કાબુ મેળવશે' - નેતન્યાહૂના વાક્યે ઈતિહાસકાર વિલ ડ્યુરાન્ટના નામે છેડ્યો નવો વિવાદ; AI દ્વારા મૃત જાહેર થયાની અફવાઓ વચ્ચે પીએમ કોફી શોપમાં દેખાયા, ઈરાન યુદ્ધ અપેક્ષા કરતા વહેલું સમાપ્ત થવાનો દાવો7:59 PM IST
'શરમ જેવું કંઈ છે કે નહીં?': રણવીર સિંહની 'ધુરંધર ૨' પાકિસ્તાનમાં પ્રતિબંધિત હોવા છતાં લાહોરના પત્રકારે પાઇરેટેડ વર્ઝન જોયું, સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો રોષ : રિલીઝના બીજા જ દિવસે સીમા ઓળંગી પાકિસ્તાન પહોંચી આદિત્ય ધારની હિટ ફિલ્મ; ISI અને આતંકવાદ પર આધારિત વાર્તા હોવાથી પાકિસ્તાનમાં છે પ્રતિબંધ, પત્રકારે X પર વીડિયો શેર કરતા નેટીઝન્સે લીધો આડેહાથ7:49 PM IST
અયોધ્યા રામમંદિરમાં દૈવી શક્તિનો સંચાર: ૧૫૦ કિલોનું સુવર્ણજડિત 'શ્રી રામયંત્ર' સ્થાપિત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બીજા માળે ગર્ભગૃહમાં કરાઈ પૂજા : કાંચીપુરમથી તિરુપતિ થઈને અયોધ્યા પહોંચ્યું પવિત્ર યંત્ર; ૨૪ કેરેટ સોનાનો ઢોળ અને જટિલ વૈદિક ભૂમિતિ ધરાવતું આ યંત્ર મંદિરને નકારાત્મક ઉર્જાથી બચાવશે, સનાતન પરંપરા મુજબ સ્થાપત્યની પૂર્ણાહુતિનું પ્રતીક7:35 PM IST
'ભારત-ઇઝરાયલ સંબંધો બગડશે': સેન્સર બોર્ડે ઓસ્કાર-નોમિનેટેડ ગાઝા ફિલ્મ 'ધ વોઇસ ઓફ હિંદ રજબ'ને ભારતમાં રિલીઝ કરવાની ના પાડી દીધી : ૬ વર્ષની બાળકીની હૃદયદ્રાવક સત્ય ઘટના પર આધારિત ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો CBFCનો ઇનકાર; વિતરકોનો દાવો- સેન્સર બોર્ડને ડર છે કે ફિલ્મથી ઇઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોમાં આવશે તણાવ7:31 PM IST
સુપરસ્ટાર વિજયની અંતિમ ફિલ્મ 'જાન નાયગન' ધર્મસંકટમાં: સેન્સર બોર્ડ બાદ હવે ચૂંટણી પંચની લીલી ઝંડીની રાહ, શું ચૂંટણી પહેલા રિલીઝ થશે ફિલ્મ? : રાજકારણમાં એન્ટ્રી પહેલા વિજયનો પડદા પર છેલ્લો અંદાજ; તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અને આચારસંહિતા વચ્ચે ફસાઈ ફિલ્મ, મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકે તપાસના આપ્યા આદેશ7:22 PM IST
'મારી સાથે છેતરપિંડી થઈ, મને પ્યાદુ બનાવવામાં આવી': જેફરી એપ્સ્ટિન સાથેના સંબંધો પર નોર્વેની પ્રિન્સેસ મેટ્ટે-મેરિટનો રાષ્ટ્રીય ટીવી પર આઘાતજનક ખુલાસો : પુત્રના બળાત્કારના કેસની સુનાવણી બાદ રાજકુમારીની આંસુભરી આંખોએ અનેક સવાલો જન્માવ્યા; ૨૦૧૧ થી ૨૦૧૪ દરમિયાન પીડોફાઇલ એપ્સ્ટિન સાથે સેંકડો ઇમેઇલ્સ અને તેના ઘરે રોકાણનો સ્વીકાર, પણ ગુનાઓથી અજાણ હોવાનો દાવો7:20 PM IST
'તમે મને પર્લ હાર્બર વિશે કેમ નહોતું કહ્યું?': ઈરાન પરના ગુપ્ત હુમલા અંગે જાપાનના પીએમ સના તાકાઈચીએ સવાલ પૂછતા ટ્રમ્પે ૧૯૪૧નો ઈતિહાસ ખોલીને સૌને સ્તબ્ધ કરી દીધા : ઓવલ ઓફિસમાં રાજદ્વારી ગરમાવો; ઈરાન વિરુદ્ધના 'ઓપરેશન એપિક ફ્યુરી'માં જાપાનને અંધારામાં રાખવા મુદ્દે ટ્રમ્પનો વળતો પ્રહાર, વિવાદ છતાં જાપાન $73 બિલિયનના મેગા એનર્જી ડીલ પર મહોર મારવામાં સફળ7:19 PM IST
ભારતીય સ્થાપત્યની અજાયબી: વસંત સમપ્રકાશીય (Vernal Equinox) પર શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં સર્જાયો ચમત્કાર, વર્ષમાં માત્ર બે વાર સૂર્યદેવ પાંચ બારીઓમાંથી આપે છે દર્શન : ૮મી સદીના એન્જિનિયરિંગની કમાલ; ૧૦૦ ફૂટ ઊંચા ગોપુરમની પાંચ બારીઓમાંથી દર પાંચ મિનિટે પસાર થાય છે સૂર્યના કિરણો, પ્રાચીન ખગોળશાસ્ત્ર અને આધુનિક ગણતરીનો અદભૂત સંગમ7:18 PM IST
'તમે પત્ની લાવ્યા છો, નોકરાણી નહીં; રસોઈ અને કપડાં ધોવામાં તમારે પણ મદદ કરવી પડશે': સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માંગતા પતિને બરાબરનો ખંખેર્યો : પત્ની ઘરકામ ન કરે તેને 'ક્રૂરતા' ન ગણી શકાય; સર્વોચ્ચ અદાલતે બદલાતા સમયનો હવાલો આપી પતિઓને ઘરની જવાબદારી વહેંચવા કરી ટકોર, સોશિયલ મીડિયા રીલ્સ જોઈ સીધા કોર્ટ પહોંચેલા પ્રેમી યુગલને પણ આપ્યો ઝટકો6:29 PM IST
કેનેડામાં ભારત વિરુદ્ધના ષડયંત્રનો ફુગ્ગો ફૂટ્યો: RCMP ચીફનો મોટો સ્વીકાર - 'ભારત સરકાર કે એજન્ટો દમનકારી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી' : ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોના ગંભીર આરોપો પર કેનેડિયન પોલીસની સ્પષ્ટતા; પીએમ માર્ક કાર્નીની મુત્સદ્દીગીરી અને ભારત સાથેના સંબંધો સુધારવાની કવાયત વચ્ચે પોલીસ કમિશનર માઇક ડુહાઇમનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર6:22 PM IST
એક વર્ષની અંદર, માણસો ઇન્ટરનેટ પરનો કાબૂ ગુમાવી દેશે: ૨૦૨૭ સુધીમાં માણસો લઘુમતીમાં મુકાશે : ક્લાઉડફ્લેરના સીઈઓની ભયાનક ચેતવણી! : વેબસાઇટ ટ્રાફિકમાં આવશે સુનામી પણ વાંચવા વાળું કોઈ માનવી નહીં હોય: AI બોટ્સ સેકન્ડોમાં હજારો પેજ સ્કેન કરીને ડેટાની ચોરી કરશે : જેનાથી ઇન્ટરનેટની અર્થવ્યવસ્થા અને જાહેરાત મોડેલ સંપૂર્ણપણે પડી ભાંગશે6:12 PM IST
ISIનું 'ઓપરેશન સ્પાયરલ': રેલ્વે સ્ટેશનો પર સોલર CCTV લગાવી પાકિસ્તાનને લાઈવ ફીડ મોકલવાનું ભયાનક કાવતરું ઉઘાડું! : ગાઝિયાબાદ પોલીસે 'ઓપરેશન સિંદૂર' હેઠળ દિલ્હીથી કાશ્મીર સુધી ફેલાયેલા જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ : ૧૧ દેશદ્રોહીઓની ધરપકડ સાથે ભારતીય સેનાની હિલચાલ પર નજર રાખવાના નાપાક મનસૂબા પર ફેરવ્યું પાણી6:10 PM IST
પગારદાર કર્મચારીઓ માટે આવકવેરાના નિયમોમાં મોટો ફેરફાર: હવે 8 મુખ્ય શહેરોમાં મળશે 50% HRA મુક્તિ, પણ મકાનમાલિક સાથેના સંબંધો જાહેર કરવા પડશે ફરજિયાત : નાણાકીય વર્ષ 2026-27 થી લાગુ થશે નવા ટેક્સ નિયમો; ફોર્મ 12BB ને બદલે હવે 'ફોર્મ 124' ભરવું પડશે, ફેક રેન્ટ રિસીપ્ટ દ્વારા ટેક્સ ચોરી કરનારાઓ પર કસાશે સકંજો6:11 PM IST
'વહીવટીતંત્ર કહેશે તો જ દુકાનો બંધ કરીશું, તમારું નહીં સાંભળીએ': ઉત્તર પ્રદેશના સહારનપુરમાં માંસની દુકાનો બંધ કરાવવા ગયેલા સંગઠનના કાર્યકરો અને વેપારીઓ સામસામે, ભારે હોબાળો : નવરાત્રિના પ્રારંભે બેહટ ટાઉનમાં હાઈવોલ્ટેજ ડ્રામા; હિન્દુ સંગઠનના કાર્યકરો પર હુમલાનો આરોપ, પોલીસ સ્ટેશન બહાર ધરણા અને રસ્તા જામ થતા સ્થિતિ તંગ6:08 PM IST
એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનના આકાશમાંથી યુ-ટર્ન લઈ દિલ્હી પરત ફરી : મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા! : દિલ્હીથી કેનેડાના વાનકુવર જવા ઉપડેલા બોઈંગ વિમાનમાં ચીની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સર્જાઈ ગંભીર ખામી : ૨૦૦થી વધુ મુસાફરો સાથે પાયલોટે હજારો ફૂટની ઊંચાઈએ લીધો સાહસિક નિર્ણય અને વિમાનને સુરક્ષિત રીતે પાછું વાળ્યું6:07 PM IST
૨૦ દિવસના યુદ્ધમાં ઈરાનની પરમાણુ શક્તિનો નાશ થયો : બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો... ઇઝરાયલ યુદ્ધ જીતી રહ્યું છે, જ્યારે ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે : નેતન્યાહૂએ અટકળો વચ્ચે લાઈવ કહ્યું, હું હજુ પણ જીવિત છું. ઈરાન હવે દુનિયાને બ્લેકમેલ કરી શકશે નહીં તેમણે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે આપણે યુદ્ધમાં મોટી જીત મેળવી છે10:42 AM IST
મધ્ય પૂર્વમાં આગથી ભારતના રૂ.૫૩,૦૦૦ કરોડના ટાઇલ્સ ઉદ્યોગને મોટો ફટકો : મધ્ય પૂર્વના તણાવ અને ગેસ પુરવઠામાં કાપથી મોરબી ટાઇલ્સ ઉદ્યોગ પર ગંભીર અસર પડીઃ ઉત્પાદન અટકી ગયું છેઃ ખર્ચમાં વધારો થયોઃ નિકાસ બંધ : એશિયન ગ્રેનિટો અને NITCO જેવી મોટી કંપનીઓએ વધતા બળતણ ખર્ચને પહોંચી વળવા માટે ૫% સુધીનો બળતણ સરચાર્જ લાદવાનો નિર્ણય લીધો 10:32 AM IST
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત પાકિસ્તાનનું સ્થાન થોડું સુધર્યું : વિશ્વના ટોચના ૧૦ ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબઃ ખુશ દેશોની નવી યાદીથી દુનિયા ચોંકી ગઈ : ફિનલેન્ડ પ્રથમ ક્રમે, આઇસલેન્ડ બીજા ક્રમે, ડેનમાર્ક ત્રીજા ક્રમે, કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે 9:59 AM IST
દિલ્હીના નવા LG તરનજીત સિંહ સંધુની વડાપ્રધાન મોદી સાથે પ્રથમ સૌજન્ય મુલાકાત: રાષ્ટ્રીય રાજધાનીના વિકાસ અને સુરક્ષા મુદ્દે થઈ મહત્વની ચર્ચા : અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અને અનુભવી રાજદ્વારી સંધુએ સંભાળ્યો દિલ્હીનો કાર્યભાર; મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેબિનેટ સાથે બેઠક બાદ પીએમ મોદીના આશીર્વાદ લીધા, ડિજિટલ ઇન્ડિયા પર આપ્યો ભાર5:56 PM IST
ઈરાન પર ઈઝરાયલનો પ્રચંડ પ્રહાર: IRGC ના શક્તિશાળી પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું મોત, એક જ અઠવાડિયામાં ચોથા મોટા નેતાએ જીવ ગુમાવ્યો : ઓપરેશન 'એપિક ફ્યુરી' હેઠળ તેહરાનમાં મચ્યો હાહાકાર; સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ પુત્ર મોજતબા ખામેની ઘાયલ હોવાના અહેવાલ, ઈરાની નેતૃત્વમાં સત્તાના શૂન્યાવકાશનું જોખમ વધ્યું5:52 PM IST
'તમે તો સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છો, પોલીસ સુરક્ષા શા માટે?': ઉત્તરાખંડ હાઈકોર્ટે 'મોહમ્મદ' દીપકને બરાબરનો ખંખેર્યો, સુરક્ષાની માંગણીને ગણાવી 'દબાણ લાવવાની યુક્તિ' : કોટદ્વાર રમખાણ અને શાંતિ ભંગના આરોપી દીપક કુમારની અરજી પર જસ્ટિસ રાકેશ થાપલિયાલ લાલઘૂમ; FIR રદ કરવાનો ઇનકાર અને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા સામે કડક પ્રતિબંધ5:44 PM IST
સુપ્રીમ કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: 'મુખ્યમંત્રી મને ધમકાવી રહ્યા છે, હું મારા ઘરે જઈ શકતી નથી', મહિલાની અરજી પર જસ્ટિસ બોલ્યા- "તમે પણ નેતા છો, લડાઈ કોર્ટમાં લડો" : કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે ફરિયાદ કરનાર મહિલાને સર્વોચ્ચ અદાલતનો ઝટકો; સુરક્ષાની માંગ સાથે દિલ્હીમાં રહેવા મજબૂર હોવાનો લગાવ્યો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો5:44 PM IST
ઈરાની જહાજ 'IRIS દેના' ડૂબ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુદ્ધનો પ્રોપેગન્ડા ફેઈલ: સોશિયલ મીડિયા પર ફેલાવેલા જૂઠાણાનો થયો પર્દાફાશ : અમેરિકી હુમલા બાદ ISI ના ઈશારે ભારતને બદનામ કરવાનું રચાયું હતું મોટું ષડયંત્ર; OSINT ના રિપોર્ટમાં ખુલાસો - 40% પાકિસ્તાની એકાઉન્ટ્સ દ્વારા ફેલાવવામાં આવી હતી ખોટી માહિતી5:32 PM IST
બેંગલુરુમાં LPG માટે હાહાકાર: '૫૦,૦૦૦ સિલિન્ડરની જરૂરિયાત સામે માત્ર ૧,૦૦૦ જ ઉપલબ્ધ', મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર પાસે માંગી તાત્કાલિક મદદ : પશ્ચિમ એશિયામાં જંગના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થતા ગેસ પુરવઠો ખોરવાયો; હોટલ-રેસ્ટોરન્ટ અને PG રહેઠાણો બંધ થવાના આરે, લાખો લોકોની આજીવિકા પર જોખમ5:31 PM IST
ISI ના જાસૂસોના નિશાના પર માત્ર લશ્કરી થાણા જ નહીં, અંબાણી-અદાણીના ઘર અને લાલ કિલ્લો પણ હતા: ગાઝિયાબાદથી ઝડપાયેલા 6 એજન્ટોનો સનસનીખેજ ખુલાસો : પાકિસ્તાની હેન્ડલર 'ઝોરા સિંહ'ને મોકલ્યા હતા એન્ટિલિયા અને દૂતાવાસોના ગુપ્ત વીડિયો; કૌશાંબીના ભોવાપુરમાં છુપાયેલા જાસૂસોની કડક પૂછપરછમાં સુરક્ષા એજન્સીઓ સામે ખુલ્યું જાસૂસીનું મોટું નેટવર્ક5:13 PM IST
દુનિયાના દરિયાઈ માર્ગો પર ભારતની લાલ આંખ: 'હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર હુમલા અસ્વીકાર્ય', નિર્દોષ નાવિકોના મોત પર દેશે વ્યક્ત કર્યો ભારે રોષ : યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરૈસ્વામીનું લંડનમાં સખત વલણ; વૈશ્વિક નાવિક કાર્યબળમાં ભારતનો 13% હિસ્સો, દરિયાઈ સુરક્ષા માટે ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) એ લીધો મોટો નિર્ણય4:53 PM IST
તમારી રસોઈનો ગેસ સાત સમંદર પારથી કેવી રીતે પહોંચે છે ઘર સુધી? જાણો મધ્ય પૂર્વના ગેસ ફિલ્ડ્સથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુધીની LPG ની આખી સપ્લાય ચેઈન : ઈરાન-ઈઝરાયલ જંગના કારણે ગેસ પુરવઠા પર જોખમ; હોર્મુઝની સામુદ્રધુનીમાં મિસાઈલ હુમલાની દહેશત વચ્ચે ભારતના એનર્જી સેક્ટરમાં હલચલ, સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા4:46 PM IST
કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારના દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર : એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરાશે : તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે : સરકારે એકસાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યું નથી4:05 PM IST
ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં હવે એક એવો વળાંક : ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ 'રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી' પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો : પ્લાન્ટમાં ભીષણ આગ લાગી અને ભારે નુકસાન થયું : પ્લાન્ટ અત્યારે માત્ર 17% ક્ષમતા પર કામ કરી રહ્યો છે અને તેને સંપૂર્ણપણે ઠીક કરવામાં 3થી 5 વર્ષ જેટલો સમય લાગશે : કતાર એનર્જીના CEOનુ નિવેદન3:59 PM IST
વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026: સિંગાપોરનું ચાંગી એરપોર્ટ ફરી એકવાર દુનિયામાં સર્વશ્રેષ્ઠ, દિલ્હી એરપોર્ટે પણ લગાવી મોટી છલાંગ : સ્કાયટ્રેક્સ રેન્કિંગમાં ચાંગી એરપોર્ટે સતત બીજા વર્ષે નંબર-1 નો તાજ જાળવી રાખ્યો; ટોચના 30 માં ભારતનું એકમાત્ર એરપોર્ટ દિલ્હી, જાણો દુનિયાના ટોપ-10 એરપોર્ટ્સની યાદી 3:58 PM IST
ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારોની સિન્ડિકેટ સૌથી પહેલા અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સને નિશાન બનાવે છેઃ બીજા ક્રમે તેઓ ભારતીયોને ટાર્ગેટ કરે છે : મેટાએ ઈન્સ્ટાગ્રામ-ફેસબૂકના ૧.૦૯ કરોડ એકાઉન્ટ, ૬ લાખ વેબ પેજ, ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા10:02 AM IST
યુદ્ધની આગમાં રૂા.૩૭ લાખ કરોડ સ્વાહાઃ સેન્સેક્સ ૭,૦૮૦ પોઈન્ટ ઘટયો : ૨૭ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધીમાં, સેન્સેક્સ લગભગ ૭,૦૮૦ પોઈન્ટ ઘટીને ૮૧,૨૮૭ થી ૭૪,૨૦૭ થયો. નિફટી પણ લગભગ ૨,૧૭૬ પોઈન્ટ ઘટ્યો : વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ભારે વેચવાલીઃ બજારમાં અનિヘતિતા વધુ ઘેરી બની 10:04 AM IST
વૈશ્વિક વેપારમાં અમેરિકાનું વર્ચસ્વ જોખમમાં : મલેશિયાએ ટ્રેડ ડીલ રદ કરી, ભારતે વાટાઘાટો અટકાવી અને કેનેડાએ ૨૧ અબજ ડોલરની આયાત પર ટેક્સ ઠોક્યો : અમેરિકાની એકતરફી ટેરિફ નીતિ સામે વિશ્વના દેશોનો બળવો : ભારત પારદર્શક માળખાની માંગ સાથે મક્કમ : કેનેડાએ સ્ટીલ-એલ્યુમિનિયમ પર ૨૫% વળતો ટેક્સ લાદી મોટો ઝટકો આપ્યો : મલેશિયાએ કરારને અમાન્ય જાહેર કરતા આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ2:28 PM IST
ઈરાનમાં સેના મોકલશે અમેરિકા? મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું ચિત્રઃ હવે અમેરિકી સૈનિકોને ઈરાનની જમીન પર ક્યાંય પણ તૈનાત કરવામાં નહીં આવે : ઈરાનની વાયુસેના અને નૌકાદળ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યાનો ટ્રમ્પનો દાવોઃ અમેરિકી સંરક્ષણ મંત્રાલયે યુદ્ધ આગળ વધારવા માટે અમેરિકી સંસદ પાસે ૨૦૦ અબજ ડોલરના ફંડિગની માંગણી કરી2:18 PM IST
માત્ર તેલ-ગેસ જ નહીં, ઈરાન હવે ઈન્ટરનેટ પર પણ લગાવી શકે છે બ્રેક : દુનિયાનું ૯૭% થી વધુ ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા વહન થાય છે વર્તમાનમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આ કેબલ્સ હવે યુદ્ધના મેદાનમાં શષ બની રહી છે : જો ડિજિટલ જીવનરેખા ગણાતી આ કેબલ્સ પર હુમલો થાય, તો તે આખી દુનિયાને અંધકારમાં ધકેલી શકે છે10:06 AM IST
નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, ૫૮ વીડિયો મળ્યાં : મહારાષ્ટ્રમાં હાલમાં એક હાઈ-પ્રોફાઇલ રેપ કેસને કારણે રાજકારણ ગરમાયું : જ્યોતિષ અને પરમાત્મા હોવાનો દાવો કરનાર કેપ્ટન અશોક ખરાતની ૨૭ વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં નાગપુર પોલીસે ધરપકડ કરી 10:07 AM IST
ઇઝરાયેલ દ્વારા ઈરાનના 'સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ' પર એકલા હાથે હુમલો: ઈરાનનો ખાડી દેશોની ઉર્જા સુવિધાઓ પર ભીષણ વળતો પ્રહાર: યુએનમાં તાકીદની બેઠક યોજાઈ : દુનિયામાં તેલની અછત અને વૈશ્વિક અસ્થિરતા ટાળવા ટ્રમ્પે પણ આ મામલે કડક દરમિયાનગીરી કરી: ઇઝરાયેલને સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યમાં ઈરાનની ઓઇલ અને ગેસ સુવિધાઓ પર હુમલા ન કરવા માટે સૂચના આપી9:31 AM IST
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ: ૨૦ દિવસના ભીષણ જંગ બાદ ઈરાન બરબાદીના આરે: ઈરાન પાસે હવે બેલેસ્ટિક મિસાઈલો બનાવવા કે યુરેનિયમ સંવર્ધન કરવાની કોઈ ક્ષમતા બચી નથી: ઈરાનના સમગ્ર નૌકાદળના બેડાનો સફાયો : નેતન્યાહૂએ લાઈવ આવીને કહ્યું 'હું જીવિત છું', બીજી તરફ ઈરાને ક્લસ્ટર બોમ્બ અને મિસાઈલોથી કર્યો વળતો પ્રહાર: જેરુસલેમ પર માત્ર એક જ કલાકમાં પાંચ મિસાઈલો છોડી 9:34 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે3:58 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગલ્ફ દેશોના ઈવેન્ટ કેલેન્ડર પર વિનાશક અસર : પ્રતિષ્ઠિત એફ-વન ગ્રાન્ડ પ્રી અને અરેબિયન ટ્રાવેલ માર્કેટ સહિતના વૈશ્વિક આયોજનો રદ અથવા મોકૂફ : યુદ્ધના ૧૯મા દિવસે નોર્થબોર્ન એડવાઈઝરીના રિપોર્ટમાં ૪૨ મોટી ઈવેન્ટ્સ સ્થગિત અને ૨૮ મોકૂફ રખાઈ હોવાનો ખુલાસો : સાઉદી અરેબિયા અને યુએઈમાં સુરક્ષાના જોખમો વધતા ફૂટબોલની ફાઈનાલીસીમા જેવી હાઈ-પ્રોફાઈલ મેચો પણ રદ થતા અબજો ડોલરના ટુરિઝમ ઉદ્યોગને ફટકો9:00 PM IST
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ઇઝરાયેલનો ભારત પર ભરોસો: મહારાષ્ટ્રમાં સ્થાપ્યું અત્યાધુનિક ખાતર ઉત્પાદન યુનિટ, ખેડૂતોને મળશે આયાતી ગુણવત્તાનું દેશી ખાતર : હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈશ્વિક ખાતર પુરવઠામાં વિક્ષેપ છતાં 'મેક ઇન ઇન્ડિયા'ને વેગ; ૯૦% આયાત પર નિર્ભરતા ઘટશે અને ૩૦,૦૦૦ ટન ઉત્પાદન ક્ષમતા સાથે ભારતીય કૃષિ ક્ષેત્ર બનશે વધુ મજબૂત9:07 PM IST
તેહરાનના આકાશમાં ભીષણ 'ડોગ ફાઈટ': ઈઝરાયલના F-35 ફાઈટર જેટે ઈરાનના YAK-130ને હવામાં જ ફૂંકી માર્યું, વીડિયો જોઈ દુનિયા આખી હચમચી ઉઠી : ઈરાનના પાટનગર પર ધુમાડાના ગોટા અને મિસાઈલોનો વરસાદ; સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ જગાવી યુદ્ધની દહેશત - શું આ વાસ્તવિક જંગ છે કે હોલીવુડની ક્લિપ? સત્ય જાણવા પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ9:38 PM IST
'ધૂરંધર 2' ના ખૂંખાર વિલન દાનિશ ઇકબાલની બિગ બોસ OTT માં ગ્રાન્ડ એન્ટ્રી: અભિનેતાના શાનદાર પર્ફોર્મન્સથી સજ્જ આ ૬ ફિલ્મો અને વેબ સિરીઝ તમારું મન મોહી લેશે : 'મહારાણી' થી 'સંકલ્પ' સુધીના સફરમાં દાનિશનો જાદુ; નાના પાટેકર અને યામી ગૌતમ સાથે કરી ચૂક્યા છે ધમાકેદાર કામ - જાણો કયા OTT પ્લેટફોર્મ પર માણી શકાશે આ માસ્ટરપીસ9:39 PM IST
ભારતની વધુ એક વૈશ્વિક સિદ્ધિ: બાળ અને શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો: સંયુક્ત રાષ્ટ્રએ પણ કર્યા મુક્તકંઠે વખાણ; પાકિસ્તાન ભારત કરતા જોજનો પાછળ : UNIGME રિપોર્ટ ૨૦૨૫ મુજબ ભારત વૈશ્વિક પ્રગતિમાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભર્યું; અમેરિકામાં પણ મૃત્યુદર ઘટ્યો, પરંતુ જાપાન અને ચીન સામે ભારતને હજુ લાંબી મજલ કાપવાની બાકી9:42 PM IST
વૈશ્વિક ડ્રોન ષડયંત્રનો પર્દાફાશ: ભારતની ધરતી પરથી મ્યાનમારના બળવાખોરોને હાઈ-ટેક તાલીમ આપવાનું સનસનાટીભર્યું કૌભાંડ : રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અમેરિકન અને યુક્રેનિયન નાગરિકોની ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાવો : યુક્રેને રશિયા પર લગાવ્યા ગંભીર આરોપ અને ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થા સામે ઉભા થયા મોટા પડકારો 10:00 PM IST
ભારતની 'સ્લીપ ઈમરજન્સી': ઊંઘ ભૂલેલા મહાનગરોમાં અનિદ્રાનો ખતરનાક વિસ્ફોટ : વેકફિટના સનસનાટીભર્યા રિપોર્ટમાં ખુલાસો: મુંબઈમાં સૌથી વધુ 'નાઈટ આઉલ્સ' : દિલ્હીમાં મોડા જાગવાની મજબૂરી અને બેંગલુરુમાં ઊંઘના વિરોધાભાસ વચ્ચે દેશની 46% વસ્તી માત્ર 6 કલાકની ઊંઘ સાથે ગંભીર સ્વાસ્થ્ય જોખમો તરફ ધકેલાઈ રહી છે 10:18 PM IST
દાઉદ ઇબ્રાહિમના 'ગઢ' પર સરકારે કબજો કર્યો: મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અંડરવર્લ્ડ ડોનની પૈતૃક જમીનની હરાજી કરાઈ : સેફેમા કાયદા હેઠળ જપ્ત કરાયેલી આ મિલકતોને સફળતાપૂર્વક વેચીને કેન્દ્ર સરકારે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો:ખરીદદારોએ એપ્રિલ 2026 સુધીમાં સંપૂર્ણ રકમ જમા કરાવવી પડશે, ત્યારબાદ આ સોદો કાયદેસર રીતે માન્ય રહેશે.11:17 PM IST
ઈરાનમાં સેના મોકલશે અમેરિકા? મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું ચિત્ર: હવે અમેરિકી સૈનિકોને ઈરાનની જમીન પર ક્યાંય પણ તૈનાત કરવામાં નહીં આવે : ઈરાનની વાયુસેના અને નૌકાદળ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યાનો ટ્રમ્પનો દાવો: અમેરિકી સંરક્ષણ મંત્રાલયે યુદ્ધ આગળ વધારવા માટે અમેરિકી સંસદ પાસે ૨૦૦ અબજ ડોલરના ફંડિંગની માંગણી કરી1:08 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૮૦ નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના આદેશ : વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર : જુઓ સંપૂર્ણ સૂચિ : ગાંધીનગર સચિવાલયથી મહેસૂલ વિભાગે સ્વવિનંતી અને વહીવટી કારણોસર નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપ્યો : આદર્શ આચારસહિતાના અમલ બાદ કર્મચારીઓને છૂટા કરવાના આદેશ સાથેની યાદી જાહેર9:34 PM IST
ગુજરાતના 800 જેટલા કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ :મોટા ભાગના લોકોને જિલ્લા બહાર પ્રમોશન : જુઓ સંપૂર્ણ સૂચિ : મહેસુલ વિભાગમાં મોટાપાયે બઢતીનો દોર અનિલ ઘરસંડિયાને સુરત.અનુપસિંહ મકવાણા ,અલ્પાબેન પટેલ અને જયદીપકુમાર મકવાણાને અરવલ્લી,દિપકકુમાર અગ્રાવતને જામનગર , પ્રભાતગિરિ ગોસ્વામીને અમરેલી,રાજેશભાઈ પાંડેને બોટાદ રજનીકાંત પટેલને મહેસાણા ,રિધ્ધિબેન ભટ્ટ અને ધર્મેન્દ્રકુમાર ઘોલેતરની ભાવનગર નિમણુંક અપાઈ 10:46 PM IST
ગાંધીનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ઉપેન્દ્રકુમાર સુતરીયા ₹૧ લાખની લાંચ લેતા ઝડપાયા : એ.સી.બી. પી.આઈ. એમ.એમ. સોલંકીની સફળ ટ્રેપ : વાહન ટેક્ષની વિસંગતતા મુદ્દે એજન્સીનું લાયસન્સ રદ ન કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે માંગ્યા હતા નાણાં : મદદનીશ નિયામક ડી.એ. ચૌધરી અને હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીની ધરપકડ5:49 PM IST
ગુજરાત બનશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગ્લોબલ સેન્ટર: વિપ્રોએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લોન્ચ કર્યું અત્યાધુનિક AI હબ, ડેટા સેન્ટર સોલ્યુશનમાં લાવશે ક્રાંતિ : ૧૫૦થી વધુ રેડી-ટુ-ડિપ્લોય AI મોડલ્સ સાથે વિપ્રોનું નવું સોપાન; ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલું હબ વૈશ્વિક ટેકનોલોજી અને ઈનોવેશનને આપશે વેગ, અદ્યતન ડેટા સેન્ટર સુવિધાઓથી ઉદ્યોગોને થશે મોટો ફાયદો8:35 PM IST
રાજ્યના મહાનગરોમાં તા. ૨૧ માર્ચથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શુભારંભ કરાવશે:રાજ્ય કક્ષાના મહોત્સવની સાથે રાજ્યભરમાં ૭૦૦થી વધુ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને મળશે સીધું વેચાણ પ્લેટફોર્મ:રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને મહાનુભાવો વિવિધ શહેરોમાં ઉપસ્થિત રહી મહોત્સવનો પ્રારંભ કરાવશે:મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો-મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારનો નાગરિકોને અનુરોધ6:47 PM IST
ગુજરાત રાજ્ય સરકારના દિશાનિર્દેશનમાં ગુજરાતમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, હવે રાંધણગેસ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં : મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર, વોટ્સએપ, મિસ્ડકૉલ, SMS, ઓનલાઇન બુકિંગ અને સ્માર્ટફોન એપથી થશે બુકિંગ : ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા : કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ4:51 PM IST
મંદિર ‘ઇન્ડસ્ટ્રી' નથી, પૂજારીને ‘વર્કમેન' ગણી શકાય નહીં : એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટની જોગવાઇઓ સ્પષ્ટ કરી : મંદિરમાં પૂજારી કોઈ મેન્યુઅલ, અકુશળ, કુશળ, ટેકનિકલ, ઓપરેશનલ, કારકૂની અથવા સુપરવાઇઝરી કાર્ય કરતો નથી. પરંતુ તે ફક્ત ધાર્મિક સ્તોત્રો, ભજન અને આરતીનું કામ કરી તેના જ્ઞાનનો ઉપયોગ કરે છે10:37 AM IST
સિંધી સમાજે સાહસ, પરિશ્રમ અને પુરુષાર્થથી વેપાર-વાણિજ્ય સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-ચેટીચંડ મહોત્સવ સમિતિ દ્વારા નરોડા પાટિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ચેટીચંડના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું : ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજે પોતાની ભાષા અને ઓળખ જાળવી રાખી દૂધમાં સાકરની જેમ ભળી જઈ રાજ્યના વિકાસમાં સક્રિય યોગદાન આપ્યું છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, , સાંસદ દિનેશભાઇ મકવાણા, હસમુખભાઈ પટેલ સહિતના ઉપસ્થિત3:46 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગરના હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયુ : કૃષિ, ઉદ્યોગ, ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે પ્રકારે સરકારનો પ્રયાસ : સ્વદેશી અભિયાનમાં જોડાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૧ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઈ-લોકાર્પણ કર્યુ : હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે : જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશસમૃદ્ધિના શિખરો સર કરી શકે છે : કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા1:24 PM IST
સુરતના હીરા ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ : કતારગામની શિવમ જ્વેલ્સ કંપનીની પ્રતિષ્ઠિત ડીટીસી સાઈટ હોલ્ડર તરીકે પસંદગી : ૯ વર્ષના લાંબા અંતરાલ બાદ ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા નવી નિમણૂક કરવામાં આવી : ૨,૭૦૦ કરોડના ટર્નઓવર અને ૧,૯૫૦ કર્મચારીઓ ધરાવતી કંપનીને હવે સીધો કાચો માલ મળતા નિકાસ અને રોજગારીમાં થશે ધરખમ વધારો10:02 PM IST
વિપક્ષના બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન અને રાજકીય એજન્ડાથી પ્રેરિત : ૧.૧% ના સૌથી નીચા બેરોજગારી દર સાથે ગુજરાત દેશમાં અગ્રેસર : સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹૩૫ હજાર કરોડના રોકાણથી ૫૫ હજાર નવી નોકરીઓ સર્જાશે : ‘જોબ સીકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બની રહ્યો છે ગુજરાતનો યુવાન - ભાજપા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ5:04 PM IST
નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ભડકો શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓના સામૂહિક રાજીનામા : પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા :શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ1:16 PM IST
૧૦,૦૦૦ રૂપિયાના બદલામાં ૩.૨૮ લાખ રૂપિયા ચૂકવવા પડશે.. : એટીએમ પૈસા ન આપી શક્યું અને બેલેન્સ કપાઈ ગયું: ૯ વર્ષ પછી બેંકને ભારે સજા મળી : સુરતના એક ગ્રાહક દ્વારા નવ વર્ષ લાંબી કાનૂની લડાઈએ બેંકિંગ જગત માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સુરત જિલ્લા ગ્રાહક આયોગે બેંક ઓફ બરોડાને SBI ATM પૈસા ન આપીને ખાતામાંથી ડેબિટ કરવાના કેસમાં ગંભીર સેવા ખામી માટે દોષિત ઠેરવી છે10:30 AM IST
વિકાસ કામો માટે સરકાર પાસે નાણાંની કોઇ કમી નથીઃ ભૂપેન્દ્રભાઇ : પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ગરિમામય ઉપસ્થિતિમાં તેમના હસ્તે જિલ્લાના ૪૧૩.૮૧ કરોડના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ ભૂપેન્દ્રભાઇના હસ્તે ખાતમુહુર્ત સાથે ર૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સર્વોદય વન પ્રોજેકટ પોરબંદરને પર્યાવરણ અને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા11:05 AM IST
સિલિકોસિસથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. ૪ લાખ અને બીમારીના કિસ્સામાં રૂ. ૩ લાખની સહાય : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં સિલિકોસિસથી મૃત્યુના કિસ્સામાં મૃતકોના કુલ ૨૦૫ વારસદારોને રૂ. ૩.૩૯ કરોડની સહાય : અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૮ વારસદારોને રૂ. ૧.૮૨ કરોડની સૌથી વધુ સહાય આપવામાં આવી : રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં સિલિકોસિસ રોગથી મૃત્યુના કિસ્સામાં મૃતકોના કુલ ૨૦૫ વારસદારોને રૂ. ૩.૩૯ કરોડની સહાય4:09 PM IST
ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CII દ્વારા ગુજરાત વાર્ષિક અધિવેશન અને 'ગુજરાત @$૧ ટ્રિલિયન ઇકોનોમી' વિષયક પરિષદ યોજાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ : આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ : ભુપેન્દ્રભાઈ પટેલ2:55 PM IST
ગુજરાત રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી નલથી જલ પહોંચાડવા સરકાર કટિબદ્ધઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. સંપન્ન : સરકાર દ્વારા કરાયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે : રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની દરેક યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો છે : મુખ્યમંત્રી : કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ , રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા3:04 PM IST
વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ડો.કે.એલ.એન.રાવે નિરીક્ષણ કર્યુ : બોંબ ધમકીના પગરણ પાટનગર સુધી પહોંચતા મુખ્ય પોલીસ વડા કોઈ જોખમ લેવા માગતા નથી... : ભૌગોલિક રચના, ગાર્ડની પોઝિશન, એન્ટ્રી એક્ઝીટ વિગેરે સિસ્ટમનું નિરીક્ષણઃ રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી સાથે સુરક્ષા સમીક્ષા રિવ્યૂ થયો... IB વડા અશોક કુમાર યાદવ દ્વારા પણ ગાંધીનગર એકમ સહિત આસપાસના એકમોને વિશેષ સતર્કતા દાખવવા આદેશ અપાયા...3:44 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરને આપી રૂ. ૪૧૨.૧૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ : આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશેઃ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાઃ રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે-મંત્રી રિવાબા જાડેજા1:19 PM IST
જય ઝુલેલાલ11:31 AM IST
૫૮% લોકો પાસે મનની વાત કરવા કોઈ નથીઃ ૫૬.૨% લોકોને જીવનથી સંતોષ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો બહારથી ભલે હસતા દેખાય, પરંતુ અંદરથી ભયંકર એકલતા અનુભવી રહ્યા છેઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા એક વિશેષ સર્વેમાં ચોંકાવનારા અને વિચારતા કરી દે તેવા તારણો સામે આવ્યા : અપૂરતી ઊંઘ, વધતો જતો ગુસ્સો અને પરિવાર સાથે સમય વિતાવવામાં આવતો ઘટાડો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યો છે12:59 PM IST
જગતજનની મા ઉમિયાની ૨.૫ કિ.મી. લાંબી ઐતિહાસિક શાહી રથયાત્રા : પાટીદારોનું શક્તિ પ્રદર્શન નહીં, આ તો મા ઉમિયાના માધ્યમથી શક્તિનું દર્શનઃ મૌલેશ ઉકાણી : માતાજીના રથ પર ડ્રોન મારફતે આકાશી પુષ્પવર્ષા કરાઈઃ સમગ્ર રૂટ પર ૪૦ જેટલા પોઇન્ટ પર તમામ જ્ઞાતિ-ધર્મના લોકોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી ઇશ્વરિયા ખાતે સિદસર ઉમિયાધામના નેજા હેઠળ યોજાઈ રહેલા ત્રિવેણી સમારોહ પૂર્વે માતાજીની નગરચર્યામાં હજારો જોડાયા2:45 PM IST
પૂ.જીજ્ઞેશદાદાની કથામાં સમગ્ર રાજકોટ ધર્મમય બનશે : દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે ... એને મને માયા લગાડી રે... : પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર ‘ભાગવત કથા રાજકોટની, કથા સર્વજ્ઞાતિની' માત્ર ૩૧ હજાર રૂપિયામાં ‘પોથી યજમાન' બની પૂણ્યનું ભાથુ બાંધવાની તક : રાધે રાધે... : ૨૭ માર્ચથી ૨ એપ્રિલ, ૨૦૨૬ દરમ્યાન રાત્રે ૮થી૧૧ વાગ્યા સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે અલોૈકીક આયોજન : પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે 3:32 PM IST
ગોંડલ રોડ ચોકડીએ ‘હિટ એન્ડ રન': રાધા નગરના વૃધ્ધ અશ્વીનભાઇ અગ્રાવતનું મોત : ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર બનાવઃ અકસ્માત સર્જી ટ્રકચાલક ભાગી ગયો કંપનીમાં કામ કરતાં હોઇ છુટીને ઘરે જતાં હતાં ત્યારે બાઇક સહિત ઠોકરે ચડાવતાં ઘટના સ્થળે જ મૃત્યુઃ અકસ્માત બાદ આઇસર ચાલક ભાગી ગયોઃ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી12:06 PM IST
પડધરીના ડુંગરકા ગામની કંપનીની ડેંગ્યુ કિલર અગરબત્તીનું કોઠારીયા સોલવન્ટના કારખાનામાં ડુપ્લીકેશનઃ જથ્થો પકડાયો : શ્રી ઇન્સેન્સ કંપનીની શ્રી ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સ સ્ટીક્સ બનાવી વેંચાણ કરતાં બે ભાગીદાર રસિક સરધારા અને નારણ મારકણા વિરૂધ્ધ આજીડેમ પોલીસમાં કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર પ્રમોદ સોનારની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો2:39 PM IST
શાપર ગામે ૪૨ સિલિન્ડરો જપ્ત3:48 PM IST
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પૂ. મોરારિબાપુનો પ્રેરણાદાયી ચિંતન સંવાદ : રામચરિત માનસના પાત્રો દ્વારા જીવનના ગહન મૂલ્યોની સમજ આપી : જુઓ વિડીયો : કેળવણીધામની મુલાકાત દરમિયાન માનસના ત્રણ સખા સુગ્રીવ, વિભીષણ અને નિષાદરાજ ગુહના ચરિત્રનું રસપ્રદ વિશ્લેષણ કરી સંસ્થાની સામાજિક સેવાને બિરદાવતા બાપુ : તબલા વાદન અને ભાવ રચના સાથે કાર્યકર્તાઓ-વિદ્યાર્થીઓએ માણ્યો બેઠક લાભ9:21 PM IST
કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના અપહરણ, પોક્સો તથા બળાત્કારના ગુન્હામા છેલ્લા 11 માસથી નાસતા-ફરતા કાયદાથી સંઘર્ષીત કિશોરને પકડી લેતી કાલાવડ ગ્રામ્ય પોલીસ : ટેકનીકલ તથા હ્યુમનસોર્સની મદદથી તેમજ આરોપીના રેહણાક વિસ્તારની આજુ-બાજુમા વોચ રાખીને મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના આંબલીપાડા વિસ્તારમાથી કાયદાથી સંઘષિત કિશોરને હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરી 10:26 PM IST
કાલથી માધાપરમાં પૂ.મોરારીબાપુની શ્રી રામકથાઃ ઝવેરચંદ મેઘાણીના કચ્છ સાથે લાગણીસભર સંભારણા : ‘અસીં ગિરીવરજા મોરલા, કાંકર પેટ ભરાં. રત આવે ન બોલિયાં, હૈડો ફાટ મરાં': ઝવેરચંદ મેઘાણીને કચ્છમાં પરિભ્રમણ કરીને ત્યાંનાં લોકસાહિત્ય વિશે ગહન સંશોધન કરવાની અંતરની આરઝુ હતી પણ દુર્ભાગ્યવશ તે અપૂર્ણ રહી : ૧૯૩૮માં પ્રગટ થયેલ પોતાની કૃતિ પુરાતન જ્યોતમાં ઝવેરચંદ મેઘાણીએ જેસલ-તોરલ અને સંત મેકરણનાં જીવન-કવન રસપ્રદ અને માહિતીસભર રીતે આલેખન કર્યું છે : કચ્છના મોટા ગજાનાં લોકસાહિત્યનાં સંશોધક કવિ દુલેરાય કારાણી અને ચારણ વિદ્વાન પિંગળશી પાયક ઝવેરચંદ મેઘાણીના સ્નેહી-મિત્રો હતા10:03 AM IST
પ્રકૃતિના તમામ જીવોને આપણી સાથે જીવાડવાની નૈતિક જવાબદારી : ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણ : ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણીના સૌજન્યથી વિદ્યાર્થીઓને પક્ષીઓના આશરા માટે માળાની ભેટ અપાઈ : પર્યાવરણ જાળવણી અને જીવદયાના ઉમદા સંદેશ સાથે શૈક્ષણિક સંકુલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો9:23 PM IST
ચોટીલા પાસે સર્જાયેલ ત્રીપલ અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તો અમદાવાદના સૈજપુર વિસ્તારના ઠાકોર પરિવારના સભ્યો હોવાનું ખુલ્યું : સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16)ના મોત : કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29), હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30) અને દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 3)ને ઈજા4:01 PM IST
મહુવામા ૩ ની તીવ્રતાનો ભૂકંપ9:27 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ફિફા વર્લ્ડ કપ 2026: યુરોપની 16 ટીમો વચ્ચે ખેલાશે 'કરો યા મરો'નો જંગ; પ્લેઓફ ક્વોલિફાયર માટે મુકાબલાઓ જાહેર, જાણો કઈ ટીમ કોની સામે ટકરાશે : માર્ચના અંતિમ અઠવાડિયામાં ફૂટબોલના મેદાનમાં જામશે હરીફાઈ; ઉત્તર અમેરિકાની ટિકિટ મેળવવા ઇટાલી, વેલ્સ અને સ્વીડન જેવી દિગ્ગજ ટીમો પાથ-A થી D માં આમને-સામને, ભારતમાં સોની સ્પોર્ટ્સ પર માણી શકાશે લાઈવ એક્શન7:40 PM IST
વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયો હેડ્સ દ્વારા પટકથા લેખનની કળા પર જ્ઞાનની સરવાણી : પાંચ દિવસીય વર્કશોપનો પ્રારંભ : ઝોયા અખ્તર, શ્રીરામ રાઘવન અને મોહિત સુરી જેવા દિગ્ગજ સર્જકો યુવા લેખકોને આપશે માર્ગદર્શન : સુભાષ ઘાઈએ બદલાતા સિનેમામાં વાર્તા અને પાત્રોની ઊંડાઈને સફળતાની ચાવી ગણાવી4:59 PM IST
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ આખરે બતાવી 'નાના કાજુ'ની પહેલી ઝલક: સોશિયલ મીડિયા પર ફેસ રિવિલનો વીડિયો વાયરલ, ચાહકો બોલ્યા- "આ તો આબેહૂબ પપ્પા જેવો લાગે છે!" : ગુડી પડવાના શુભ અવસરે યશવીર ઉર્ફે કાજુનો ચહેરો દુનિયાને બતાવ્યો; 'સી બ્રિઝ' થીમ આધારિત ભવ્ય પાર્ટીમાં હર્ષની કાર્બન કોપી જેવા પુત્ર પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ4:56 PM IST
સામાજીક કાર્યકર રૂપસિંહ પરમારનો આજે જન્મદિન4:11 PM IST








































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































