<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

મધ્‍યપ્રદેશના ગુજરાતી રાજયપાલ મંગુભાઇ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે ફરજ બજાવતા ગુજરાતના ગૌરવરૂપ શ્રી મંગુભાઇ સી.પટેલનો જન્‍મ તા.૧ જુન ૧૯પ૦ના દિવસે થયેલ. આજે ૭૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી મંગુભાઇ પટેલ ભુતકાળમાં નવસારી નગરપાલીકાના સભ્‍ય ગુજરાત આદિજાતી વિકાસ નીગમના ચેરમેન, ૭ વખત ધારાસભ્‍ય, રાજયના વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્‍યક્ષ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. છેલ્લા પ વર્ષથી મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે કાર્યરત છે.

ફોન નં. ૦૭પપ-ર૮પ૮૮૩૦ મો. ૯૯૭૮૪ ૦૬૦ર૮ ભોપાલ.

(11:37 AM IST)