News of Tuesday, 2nd June 2026
જામનગરઃ એસ્સાર પાવરના એકાઉન્ટ મેનેજર વિમલભાઇ બદીયાણીનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨: એસ્સાર પાવરમાં એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે સર્વિસ કરતા અને જામનગર અકિલા દૈનિકના બ્યુરોચીફ મુકુન્દરાય બદીયાણીના ભત્રીજા વિમલભાઇ જયસુખલાલ બદીયાણીનો આજે ૩૭ વર્ષ પૂરા કરી ૩૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
વિમલભાઇ એમ.બી.એ. ફાઈનાન્સનો અભ્યાસ કરેલો છે. મળતાવડા અને લાગણીશીલ મિત્રવર્તુળ ધરાવતા વિમલભાઇને જન્મદિવસે મિત્રો શુભેચ્છકો તરફથી મો. ૯૯૨૪૪ ૭૬૦૧૪ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
