<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

માનવકલ્‍યાણ માટે સમર્પિત હિરેન જોશીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાતના લોકપ્રિય સમાજસેવક, શિક્ષણપ્રેમી અને જનહિતના કાર્યો માટે સતત કાર્યરત હિરેન જોશીનો આજે જન્‍મદિવસ છે.  તેઓ ભાજપના ગુજરાત પ્રદેશના અગ્રણી નેતા તરીકે કાર્યરત છે અને વર્ષોથી શિક્ષણ, આરોગ્‍ય, મહિલા સશક્‍તિકરણ, યુવા વિકાસ, સંસ્‍કાર આધારિત સાંસ્‍કળતિક જાગળતિ તથા માનવસેવાના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેઓ સમાજના દરેક વર્ગના કલ્‍યાણ માટે સતત કાર્યશીલ રહ્યા છે. તેઓ રીયલ હ્યુમન એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ, રુદ્ર સેતુ ફાઉન્‍ડેશન તથા કલાવળંદ ચેરિટેબલ ટ્રસ્‍ટ, ગુજરાતના સંસ્‍થાપક છે. જેના દ્વારા મહિલા સશક્‍તિકરણના વિવિધ પ્રકલ્‍પો અંતર્ગત બહેનોને બ્‍યુટી પાર્લર અને અન્‍ય વ્‍યવસાયલક્ષી તાલીમ આપી આત્‍મનિર્ભરતા અને આત્‍મસન્‍માન તરફ આગળ વધારવામાં આવી છે. રુદ્ર સેતુ ફાઉન્‍ડેશન દ્વારા સનાતન સંસ્‍કાર, ભારતીય સંસ્‍કળતિ જાગળતિ, યુવા સશક્‍તિકરણ, સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જયારે કલાવળંદ ચેરિટેબલ ટ્રસ્‍ટ કલા, સાહિત્‍ય, સંસ્‍કળતિ અને વારસાના સંવર્ધન સાથે કલાકારોના સશક્‍તિકરણ માટે કાર્યરત છે. શુભેચ્‍છકો દ્વારા તેમના દીર્ઘાયુષ્‍ય, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય માટે શુભકામનાઓ મો.નં. ૯૮૭૯૩ ૩૦૪૧૭ અને ૮૭૩૫૮૧૧૧૦૧ ઉપર પાઠવવામાં આવી રહી છે.

(10:25 AM IST)