ટ્રમ્પની હત્યા કરાવવી છે ઇરાનને : કિલરને આપી'તી સોપારી : અફઘાની નાગરિકને હત્યા માટે સોપારી આપવામાં આવી હતી : ઇરાને આ યોજના સપ્ટેમ્બરમાં બનાવી હતી : ૭ દિવસમાં ‘ઘડો લાડવો' કરવાનો હતો પ્લાન : મેનહટનની અદાલતમાં ફરીયાદ દાખલ થઇ : સનસનીખેજ ખુલાસાઓ : ઇરાનને હતું કે ટ્રમ્પ હારી જશે તેથી ચૂંટણી પછી પણ ટારગેટનો હતો પ્લાન9:47 AM IST
બુકીને જેલમાં મોકલવો ભારે પડ્યો: ભરબજારમાં યુવકની માર મારી હત્યા :બહેને લગાવ્યા પોલીસ પર ગંભીર આરોપ : બુકીના પરિવારજનોએ દિવાકરને લાકડીઓ અને લોખંડના સળિયા વડે માર માર્યો :મોડી રાત્રે દિવાકરનું સારવાર દરમિયાન મોત થયું:પરિવારજનોએ લાલપુલ ચોકડી પર ચક્કાજામ કર્યો:આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ 12:09 AM IST
રામ મંદિરના નિર્માણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે : સામે આવ્યું કારણ :સમિતિના અધ્યક્ષે આપી જાણકારી : નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પરકોટાના છ મંદિરોમાં સ્થાપિત થનારી મૂર્તિઓ સાથે રામ દરબારની મૂર્તિઓ અને સપ્ત ઋષિઓના મંદિરનું નિર્માણ ડિસેમ્બર સુધીમાં કરાશે :બાંધકામમાં વિલંબને કારણે હવે તે જૂન 2025ના બદલે ત્રણ મહિના પછી પૂર્ણ થશે. 11:47 PM IST
NEETની તૈયારી કરતી વિદ્યાર્થીની પર 7 મહિના સુધી બળાત્કાર :બે કોચિંગ શિક્ષકોની ધરપકડ:પીડિતાએ કહ્યું-મારો કેસ જાતે લડીશ : હોળી પછી તેણે ઘરે પાર્ટી કરવાની વાત કરીજ્યાં શિક્ષક વિકાસ પોરવાલ નશાની હાલતમાં આવ્યો : ઠંડા પીણામાં નશો આપ્યા બાદ અશ્લીલ ફોટા પાડ્યા :ઘણી વખત બળાત્કાર કર્યો: વિદ્યાર્થીએ એકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો 9:54 PM IST
પંજાબ પેટાચૂંટણી: ખેડૂતોની તુલના તાલિબાન સાથે કરતા હોબાળો :કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ કર્યું વિવાદી નિવેદન : પંજાબના મુક્તસરમાં ગિદ્દરબાહા વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂતોની સરખામણી તાલિબાન સાથે કરી: ખેડૂતોએ કેન્દ્રીય રાજ્યમંત્રીને નિવેદન પાછું ખેંચી માફી માંગવાની માંગ કરી 7:36 PM IST
બટેન્ગે તો કટેન્ગે 'યોગીએ કાનપુરમાં પુનરોચ્ચાર કર્યો: ભાષણમાં મેટ્રો, મથુરા અને કાશીનો પણ ઉલ્લેખ કરાયો : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કાનપુરમાં જાહેર સભાને સંબોધિત કરી ભાજપના ઉમેદવાર સુરેશ અવસ્થીના સમર્થનમાંમત માંગ્યા :મુખ્યમંત્રીએ સુરક્ષા, સમૃદ્ધિ, સુશાસન અને લોકકલ્યાણની ભાજપની ગેરંટી વિશે વાત કરી7:27 PM IST
પુરૂષો કરતાંસ્ત્રીઓની લગ્નની ઉંમર ઓછી રાખી ભેદભાવ કરાયો : અલ્લાહાબાદ હાઈકોર્ટનું સૂચક નિવેદન .....ભારતમાં યુવકની લગ્નની વય મર્યાદા ૨૧ વર્ષ અને યુવતીની વય મર્યાદા ૧૮ વર્ષ છે : આ ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાને દર્શાવે છે : પુરૂષોને શિક્ષણ, કારકિર્દી માટે ત્રણ વર્ષ વધુ મળ્યા પરંતુ મહિલાઓ સાથે તેનાથી ઉલટુ થયું, મહિલાઓને આ છૂટ ના આપી તેમને તકોથી વંચિત રખાઇ છે9:49 AM IST
૨૫ વર્ષમાં ભારત કરશે ચમત્કાર : જીડીપી થશે રૂ. ૨,૯૫,૩૪,૧૦,૨૫,૦૦,૦૦,૦૦૦ : અમેઝિંગ ગોવા ગ્લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સત્રને સંબોધતા ગોયલ : ૨૧મી સદી ભારતની છે અને તે ત્રણ વર્ષમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે ભારતની વિકાસગાથા આગામી ૨૫ વર્ષમાં દેશની વર્તમાન $૩,૫૦૦ અબજની અર્થવ્યવસ્થાને ૩૫,૦૦૦ અબજ સુધી લઈ જશે : પીયૂષ ગોયલ3:36 PM IST
પેપ્સિકો, યુનિલિવર જેવી કંપનીઓ ભારતને છેતરે છે! નબળી ગુણવત્તાના ઉત્પાદનો વેચવાનો આરોપ : જો તમે તમારા બાળકોને નામી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ કરો છો અથવા પ્રદાન કરો છો તો સાવચેત રહો : આવી કંપનીઓ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સારી ગુણવત્તાના ઉત્પાદનોનું વેચાણ કરે છે! એક અમેરિકન એનજીઓના રિપોર્ટ અનુસાર, આ કંપનીઓ ભારત જેવા ઓછી આવક ધરાવતા દેશોમાં નબળી ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો વેચી રહી છે3:29 PM IST
રામમંદિરના નિર્માણમા શ્રમિકોના અભાવે નિર્માણ કાર્ય પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના મોઢું થશે : સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાનુ નિવેદન : વર્તમાનમાં 200 શ્રમિકોની કમીના કારણે તેમાં મોડુ થઈ રહ્યું છે. મંદિરની મુખ્ય ચાર દિવાલમાં ઉપયોગમાં લેવાતા 8.5 લાખ ઘન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થર પહેલાંથી જ અયોધ્યા પહોંચી ગયા છે પરંતુ શ્રમિકોની કમીના કારણે કામમાં અડચણ2:57 PM IST
ગોવા આવતા વિદેશી પર્યટકોની સંખ્યામાં અચાનક કેમ તોતિંગ ઘટાડો : વિદેશી પર્યટકોના આગમનમાં ૬૦ ટકા જેટલો ભારે ઘટાડો : સ્થાનિક વેપારીઓ પોતાના વ્યવસાયના ભવિષ્યને લઈને પણ ચિંતામાં પડી ગયા : ટેક્સી માફિયાના કારણે ગોવાનો પર્યટન ઉદ્યોગ બરબાદ ? ગોવા સ્થાનિક ટેક્સી માફિયા અને પ્રશાસનના ગઠબંધનના કારણે બરબાદ થઈ ગયું છે : ઓલા-ઉબર ઓનલાઇન રાઈડ-હેલિંગ સેવાઓની ગેરહાજરી9:50 AM IST
પૂજા કરી ધામધૂમથી જમીનમાં દાટી દીધી પોતાની લકી કાર : અદભૂત કારપ્રેમ : કાર દફનાવેલી જગ્યાએ એક વૃક્ષ વાવશે જેથી તેમની ભવિષ્યની પેઢીઓ યાદ રાખે કે પરિવારની લકી કાર આ ઝાડ નીચે હાજર છે : કારની દફનવિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલારા અને તેના પરિવારના સભ્યો તેમના ખેતરમાં કાર માટે ખોદવામાં આવેલા ખાડામાં મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે9:48 AM IST
તમામ જીમ, સલૂન અને દરજીની દુકાનોમાં મહિલાઓની નિમણૂક ફરજિયાત રહેશે: મહિલા આયોગે પ્રસ્તાવ મૂક્યો : ઉત્તર પ્રદેશ મહિલા આયોગની દરખાસ્ત મુજબ, દરજીઓની દુકાનો પર સિલાઇ માટે મહિલાઓના કપડાનું માપ લેવાનું કામ માત્ર મહિલા દરજી જ કરશે અને તમામ મહિલા જીમ અને યોગ કેન્દ્રોમાં મહિલા ટ્રેનર્સની તૈનાતી ફરજિયાત રહેશે.9:12 PM IST
કેનેડામાંથી સોપારી, ગ્વાલિયરમાં હત્યા : પેરોલ પર બહાર આવેલા સાળાના હત્યારાને શૂટરોએ ગોળી મારી : ગ્વાલિયરમાં હત્યાના આરોપીની હત્યા : તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો અને શૂટરોએ તેને ગોળી મારી દીધી: 8 વર્ષ પહેલા તેણે તેની પત્નીના મામા અને પરિવારના સભ્યો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું.11:40 PM IST
કોંગ્રેસ નેતાના મૃતદેહને બહાર કઢાશે :મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરીથી પોસ્ટમોર્ટમ કરવા આદેશ આપ્યો : મધ્યપ્રદેશ હાઈકોર્ટે છત્તીસગઢના કવર્ધા લોહારીડીહ હત્યા કેસમાં તપાસમાં બેદરકારી બદલ સરકારની ભૂલ સ્વીકારી :કોર્ટે મૃત કોંગ્રેસી નેતા કચરૂ સાહુના મૃતદેહને બહાર કાઢવા, ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા અને નિષ્ણાત તબીબો દ્વારા તેની તપાસ કરાવવાનો આદેશ આપ્યો11:41 PM IST
'કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- આ ખાસ કારણસર કહી રહ્યો છું : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે તેણે રણબીર પીનલ કોડનો ઉલ્લેખ કર્યો: કાશ્મીર રણબીર પીનલ કોડ 370 દરમિયાન અમલમાં હતો આ અંતર્ગત ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.12:15 AM IST

સૂત્રોચ્ચાર…..

પ્રચાર….

સ્વચ્છતા અભિયાન….

વિરોધ પ્રદર્શન…..

પ્રતિજ્ઞા….
અકિલા સોશ્યિલ મીડિયાસગીર દીકરીઓનાં જીવલેણ હુમલાના આરોપી પકડી સંતોષ માનવાને બદલે એ દીકરીની સારવારની તમામ વ્યવસ્થા કરી : નિરાશ થતાં નહિ પોલીસ તંત્રમાં હજુ પણ આવા અધિકારી અને સ્ટાફ છે, અમદાવાદની અનુકરણીય ઘટના : સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જરનાં માનવીય અભિગમની સુવાસ થી એસીપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ કુલદીપ ગઢવી ટીમને દોડવું હતું અને ઢાળ મળવા જેવું ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં થયું 11:31 AM IST
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ટપાલ ટિકિટનું ભૂપેન્દ્રભાઇના હસ્તે અનાવરણ : પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. ડો. સંતવલ્લભ સ્વામી સહિત સંતો અને હરિભકતોની ઉપસ્થિતી : જો દરેક વ્યકિત શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્ર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઇ જાય : ભૂપેન્દ્રભાઇ પટેલ 3:35 PM IST
અમદાવાદમાં જાહેરમાં થૂંકવા બદલ આઠ મહિનામાં 18,000 લોકોને દંડ : જાહેર સ્થળોએ થૂંકવા બદલ દક્ષિણ ઝોનમાં સૌથી વધારે અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા લોકો સામે કાર્યવાહી : 247 લોકોને ઈ-મેમો : સમસ્યાનું નિરાકરણ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા2:48 PM IST
પાટણમાં જલારામ બાપાના જન્મોત્સવની ધામધૂમ- પૂર્વક ઉજવણી સંપન્નઃ ભવ્ય શોભાયાત્રા નિકળી : રકતદાન શિબિર, યજ્ઞ, સન્માન-સંતવાણી કાર્યક્રમો સહિત સંગીતમય ડાયરાની રમઝટ સાથે કાર્યક્રમ સંપન્ન : મોટી સંખ્યામાં ઠકકર સમાજ ઉમટી પડયોઃ પૂ. બાપાની મહાઆરતી અને પારણું ઝૂલાવવા ભકતોનું ઘોડાપુર ઉમટયું: પાટણના જલારામ મંદિરનો રજતજયંતિ મહોત્સવ પણ ધામધુમથી સંપન્ન3:45 PM IST
મે મારૂ ઘર ગિરવે મુકીને માનેલી દીકરીને ડભાઇમાં પેટ્રોલ પમ્પ ખરીદી આપ્યો,હું મારી માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માં સંગીતા સિકલીગરના અતિશય ત્રાસથી કંટાળીને આપઘાત કરૂ છુ :ગુજરાતના જાણીતા એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીનો આપઘાત : મા અને દીકરીએ મને ખુબ માર માર્યો મારા ચશ્મા, પેન અને મોબાઇલ તોડી નાખ્યો: વોટ્સએપ પર બહુ ગંદા શબ્દ લખીને ગાળાગાળી કરી : તારા પત્નીને છોડી દે નહી તો અમે તારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવીએ છીએ તેવી ધમકી આપતા હતા2:47 PM IST
તાના-રીરી મહોત્સવનો ૧૦ નવેમ્બરથી પ્રારંભઃ ઐતિહાસિક શહેર વડનગર ખાતે બે-દિવસીય સમારોહમાં સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન રજૂ કરશે : પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાષાીય ગાયન તથા લોકગાયક ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ ગાયન અને શશાંક સુબ્રમણ્યમ વાંસળી વાદનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે : આ વર્ષે વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી એવોર્ડ એનાયત કરવામાં આવશેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૦૩માં વડનગર ખાતે તાના-રીરી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતીઃ વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે4:09 PM IST
રાજસ્થાનથી બાળકો લાવી ભીખ મંગાવતા નેટવર્કનો થયો પર્દાફાશ:ક્રાઈમ બ્રાન્ચે 2 એજન્ટની કરી ધરપકડ : અમદાવાદમાં ઠેર - ઠેર સિગ્નલો પર ભીખ માગવા ઉભા રહેતા બાળકોને લઈને ચોંકાવનારી ઘટના :આરોપીઓ એક બાળક પાસેથી દૈનિક 150 રુપિયા વસૂલતા: પરિવાર સાથે અથવા અન્ય બાળકો સાથે ભીખ માંગતા હોય તો 500 રુપિયા વસૂલતા11:44 AM IST
સહકાર પેનલે કલ્પક મણીયાર, મિહિર મણીયાર, નૈમિષ કેસરીયા, હિમાંશુ ચિનોઈ સામે વાંધા લીધા : આ લોકો રાજ બેંકમાં પણ સભ્યો છે : રવિભાઈ ગોગીયા ધારદાર દલીલો કરી રહ્યા છે : સંસ્કાર પેનલ તરફથી પોતાના ઉમેદવારો અને ટેકો દરખાસ્ત આપનારને ફોર્મ અને ટેકો દરખાસ્ત પરત ખેંચવાની ધમકી મળી રહી હોવાની ફરિયાદ3:00 PM IST
સહકાર પેનલે સંસ્કાર પેનલના ૭ ઉમેદવારો સામે વાંધા લીધાઃ ઉમેદવારી રદ્ થશે? : નાગરીક બેંક ચુંટણી બની ટોક ઓફ ધ ટાઉન કલ્પક મણીયાર, જયંતભાઇ ધોળકીયા, મિહિર મણીયાર, હિમાંશુ ચિનોય, કાળુમામા, નિમેષ કેશરીયા સહિતના ઉપર ટેકેદારની સહી, ડીરેકટર પદનો કાર્યકાળ તથા અન્ય બેંકમાં સભાસદ રહેવા બદલ ગેરલાયક ઠેરવવા ફરીયાદઃ કલેકટર દ્વારા સુનાવણી : ૩.૩૦ આસપાસ ચિત્ર સ્પષ્ટ થશે 3:50 PM IST
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સામે ખોટા અને મનઘડત આક્ષેપો સામે સત્ય હકીકત રજુ કરતા સહકાર પેનલના ઉમેદવારો : સંસ્કાર પેનલને આખી પેનલ માટે જરૂરી ૨૧ ઉમેદવારો પણ ન મળ્યા અર્થાત બહુમતી ડેલીગેટ્સ તેના સમર્થનમાં નથીઃ ચૂંટણીમાં નિયમ પ્રમાણે બહારગામની પાંચ બેઠકો માટે તથા અનામતની એક બેઠક માટે ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથીઃ દિનેશ પાઠક - માધવ દવે - દેવાંગ માંકડ3:56 PM IST
શોભાયાત્રામાં વિજેતા ફલોટસ 3:40 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
હસનવાડીના નિવૃત્ત બેંક અધિકારીને ડિજીટલ એસ્ટેટ કરી પ૬ લાખ પડાવનારા આઠ શખ્સો ઝડપાયા : ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ એસીપી બી.બી. બસીયાની રાહબરી હેઠળ જુનાગઢના મહેક ઉર્ફે મયંક, હિરેન, અમદાવાદના મહંમદ રિઝવાન, વિપુલ, પાટણના પરેશ, કલ્પેશ અને વિપુલને ઝડપી લેવામાં ટીમને સફળતા : ફ્રોડના રૂપિયા આ શખ્સોના ખાતામાં જમા થયા'તા : સુત્રધારની શોધખોળ 3:34 PM IST
ચેતજો...ઇન્સ્ટ્રાગ્રામમાં બહારગામનું સ્ટેટસ જોઇ મિત્રના ઘરમાં જ ઇરફાન કાદરીએ ચોરી કરી! : બહારગામ જાવ ત્યારે સોશ્યલ મીડીયામાં સ્ટેટસ ન મુકો પોલીસની વારંવારની જાહેર અપીલ છતા લોકો ઘેલછા છોડતા નથી દેવનગર અને ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલતી એલસીબી ઝોન-રની ટીમઃ ૩.૭૪ લાખનો મુદામાલ કબ્જે3:44 PM IST
અદાણી મુંદ્રા પોર્ટેનો રેકોર્ડ: ઓક્ટોબરમાં ૬૫ શીપ, ૧લાખ ૧૮ હજાર ક્ન્ટેનર અને ૧૮૫૭ ગુડ્સ, ક્ન્ટેનર ટ્રેનનું સંચાલન કર્યું : મુન્દ્રા પોર્ટે ઑક્ટોબર-2024માં કુલ 1,857 ટ્રેનોમાંથી 246 ગુડ્સ ટ્રેન, 1,611 કન્ટેનર ટ્રેનો (832 નિકાસ અને 1025 આયાત) થવા પામી હતી, જે અગાઉના ગુડ્સ અને કન્ટેનર ટ્રેન સહિત કુલ 1,852 ટ્રેનોના સંચાલનનો રેકોર્ડ તોડીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી9:51 AM IST
જોરાવરનગરમાં ગોળીબાર કરી હત્યા કરનાર ઝબ્બે11:27 AM IST
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પર્યાવરણ- પ્રકળતિના જાળવણી કરવા સંતોનો અનુરોધ : ગિરનાર પરમાત્માની ભૂમિ છે તે કયારેય ન ભૂલીએ : પરિક્રમા દરમિયાન કચરો- ગંદકી ન કરવા શ્રી શેરનાથ બાપુની અપીલ પ્રકળતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, વન્યજીવો અને પ્રકળતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ : મહંત શ્રી મહેશગીરી બાપુ11:31 AM IST
મંગળવારથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભઃ ભાવિકો ઉમટશે : તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાઃ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી નિર્દેશઃ પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈનું તંત્ર દ્વારા આયોજનઃ પરિક્રમા રૂટ પર ૧૦૦૦ કચરા પેટી લગાવાશે1:27 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
46 ચોગ્ગા, 12 છગ્ગા અને 400 રન ઝૂડ્યા : બોલરોને ધોઈ નાખ્યા :હજુ પણ નોટઆઉટ : કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાતી મેચના પહેલા અને બીજા દિવસે માત્ર આ બેટ્સમેન જ ક્રિઝ પર રહ્યો:બેટ્સમેનની ઈનિંગના આધારે હરિયાણાની ટીમે પ્રથમ દાવમાં 700થી વધુ રન બનાવ્યા:ત્રીજા દિવસે પણ બેટિંગ કરવા ઉતરશે12:54 AM IST
ભાવનગરના ડો.હેતલ લીંબાણીનો જન્મદિવસ3:35 PM IST






















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































