તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 4th June 2026
ભાજપની શાન, કમળ નિશાન : પ્રદીપસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટ : પ્રદેશ ભાજપના અગ્રણી શ્રી પ્રદીપસિંહ વાઘેલા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા. ૪-૬-૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, પ્રમુખઃ યુવા મોરચો-ગુજરાત ભાજપ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ- નેહરૂ યુવા કેન્દ્ર વગેરે સ્થાનો પર રહી ચૂક્યા છે. આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૮૦ર અમદાવાદ.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
