News of Friday, 5th June 2026
રિલાયન્સ પરિવારના વરિષ્ઠ યોગેશ પાઠકનો જન્મદિવસ

મુંબઇ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસીડન્ટ યોગેશભાઇ એસ. પાઠકનો પ જુનના જન્મદિન છે. બ્રહ્મસમાજના પ્રકાશપૂંજ યોગેશભાઇ જરૂરીયાતમંદોને સહયોગ. ૧૯૯૦થી જીર્ણ થયેલ મંદિર જીર્ણોદ્ધાર, કોઇપણ પ્રસિદ્ધિ વિના કરી રહ્યા છે. તેઓના જન્મદિને મિત્રો વર્તુળ, રાજદ્વારીઓ, ધર્મસ્થાનો દ્વારા (મો. ૯૩રરર૧પ૪૭૦) ખોબલે ખોબલે શુભેચ્છા વરસાવી રહ્યા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
