<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વોર્ડ નં. ૮ ના યુવા ભાજપ અગ્રણી પાર્થ જાવિયાનો જન્‍મ દિવસ

રાજકોટઃતા.પ, શહેરના ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના યુવા આગેવાન વોર્ડ નં. ૮ માં છેલ્લા ૧૧ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા હિન્‍દુ સંગઠનમાં અલગ અલગ જવાબદારીઓ સંભાળતા પાર્થ જાવીયાનો આજે જન્‍મ દિવસ છે. સામાજિક અને ધાર્મિક કાર્ય સેવામાં તત્‍પર રહે છે. તેમના યશશ્વી જીવનના  ર૮ વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સમાજના શ્રેષ્‍ઠીગણ, ધાર્મિક સામાજીક આગેવાનો, સાધુ-સંતો મિત્ર વર્ળુત દ્વારા તેમના મો.નં. ૯૭૭૩૪ ૭૪૫૩૨ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. 

 

(3:37 PM IST)