<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

સેવા અને ધર્મ જેમનો જીવનમંત્ર છે એવા જસદણના ઉદ્યોગપતિ ઈમરાનભાઈ ખીમાણીનો જન્‍મદિન

જસદણ, તા.૬: જસદણના ઉદ્યોગપતિ અને મેમણ સમાજના પ્રમુખ ઇમરાનભાઇ હાજી હુશેનભાઈ ખીમાણીનો આજે જન્‍મદિન હોવાથી શુભેચ્‍છા મળી રહી છે ટોચના રાજકીય આગેવાનો સાથે નિકટનો ઘરોબો ઇમરાનભાઈ ધરાવે છે પોતાનો ઉદ્યોગ અને જસદણ મેમણ સમાજના પ્રમુખ તરીકે દરેક સમાજમાં એક ખરા અર્થમાં એક અદના સ્‍વયંસેવક તરીકે કાર્ય કરતાં શહેર અને તાલુકામાં એમની સુવાસ પ્રસરી છે.(મો.૯૮૭૯૨૭૬૯૭૦)

(10:20 AM IST)