News of Saturday, 6th June 2026
જૈન શ્રેષ્ઠી, જીવદયા પ્રેમી નયનભાઇ શાહનો જન્મદિવસ

રાજકોટ, તા. ૬ : સેવા, શિસ્ત, સત્કાર્યને વરેલા, કર્મઠ, જીવદયા પ્રેમી, જૈન શ્રેષ્ઠી નયનભાઇ સી. શાહનો આજે જન્મદિવસ છે. તેઓ જીવન કોમ. કો. ઓપ. બેન્ક લિ.ના લોકપ્રિય અને કાર્યદક્ષ બ્રાંચ મેનેજર હતા. તેઓ રાજકોટની પ્રતિષ્ઠિત, સામાજીક જૈન સંસ્થા શ્રીમહાવીર જૈન મેરેજ બ્યુરોના ઉપપ્રમુખ છે. તે ઉપરાંત અનેક સંસ્થા સાથે સેવાકીય પ્રવૃતિથી જોડાયેલ છે. તેમના જન્મદિવસે તેમના મો. ૮૪૬૦૧૩૬૦૦૦ ઉપર શુભકામના વરસી રહેલ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
