News of Wednesday, 10th June 2026
મેંદરડાના પત્રકાર નિરંજન પુરોહીતનો જન્મદિન

જુનાગઢ, તા., ૧૦: મેંદરડાનાં પત્રકાર નિરંજન પુરોહિતનો જન્મ દિવસ આજે છે. મેંદરડામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર ક્ષેત્રે લોક પ્રશ્નોને વાચા આપી તેમજ શિક્ષણક્ષેત્રે યોગેશ્વર કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા ૧૯૭૭ થી સરકારી ગ્રાન્ટેડ શાળા ચલાવી રહ્યા છે સાથે બક્ષીપંચ જાતિ (વિ.જા) નુ વસુંધરા કન્યા છાત્રાલયનું પણ સુકાન સંભાળી રહ્યા છે. તેમનાં પિતા વાસુદેવ ભાઈ પુરોહિતની જેમ ગૌશાળા ચલાવી રહયા છે.
જુનાગઢ જિલ્લા યુવા ભાજપમાં મિડીયા સેલમાં પણ ૧૦ વર્ષ સુધી કાર્યરત રહેલ છે. મોબાઈલ નંબર ૯૯૧૩૪૬૨૨૭૨
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
