News of Thursday, 11th June 2026
જામનગરના ફોટો જર્નાલીસ્ટ વિશ્વાસ ઠક્કરનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : જામનગરના જાણીતા ફોટોજનૉલીસ્ટ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠકકરનો આજે જન્મદિવસ છે.
૧૯૮૮ થી પ્રેસ ફોટોગ્રાફર તરીકે ની કારકિર્દી શરુ કરી જામનગર, રાજકોટ અમદાવાદ,મુંબઇ સહિત દેશભરના અનેક વર્તમાનપત્રો અને મેગેઝીનો સાથે ફોટોગ્રાફી થી સંકળાયેલા રહ્યા છે. છેલ્લા ૧૫ વષૅથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ક્ષેત્રે પણ કાયૅરત છે .. તદ્ઉપરાંત જામનગરની સ્મશાન વ્યવસ્થા સમિતિ,આયૅસમાજ,યુથ હોસ્ટેલ,દયારામ લાયબ્રેરી,રેડ ક્રોસ સોસાયટી,લાખોટા ક્લબ સહિતની અનેક સંસ્થાઓ સાથે આજીવન સદસ્ય તરીકે જોડાય સેવાઓ આપી રહ્યા છે ૭૦૧૬૫૦૮૦૭૩.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
