News of Thursday, 11th June 2026
યુવા એડવોકેટ પરેશ મૃગનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ પરેશ બી. મળગનો આજે જન્મ દિવસ છે. ૨૦૧૫ની સાલથી વકીલાત શરૂ કરનાર પરેશ મળગે ફોજદારી, દિવાની અને ફેમિલી અદાલતમાં વકીલાત ક્ષેત્રે પોતાની અલગ પ્રતિભાને ઉભી કરી છે. હાલ તે રાજકોટ ફેમીલી અદાલતમાં લીગલ એઇડ પેનલ એડવોકેટ તરીકે નબળી આર્થિક પરીસ્થિતિ ધરાવતા પક્ષકારોને અનેક કેસોમાં ન્યાય અપાવવામાં સફળ રહ્યા છે. પી.જી.વી.સી.એલ.માં પણ પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. તેઓ લોહાણા સમાજની વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. અભયભાઈ ભારદ્વાજની ઓફીસના એડવોકેટ અલ્પેશ વી. પોકીયાની ઓફીસ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિવસે મિત્રો, સગા તોહીઓ દ્વારા તેમના મો. નં. ૯૭૨૩૯ ૨૨૭૨૮ ઉપર સવારથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
