<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

જુનીયર બાર એસોસીએશનના ચેરમેન શિવરાજસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મુળ મોટા રામપર (મોરબી જીલ્લો) ના વતની  અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવાએડવોકેટ શિવરાજસિંહ બી. ઝાલાનો આજે જન્‍મદિવસ છે. તેઓ સ્‍વ. બહાદુરસિંહ ઝાલા (કર્મચારી યુનીયન પ્રમુખ  બહુમાળીભવન રાજકોટ)ના પુત્ર છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા શિવરાજસિહ જુનિયર બાર એશો.ના ચેરમેન પદ ે તથા જુનીયર બાર એશો.ના QRT 108ના કો-ઓડીનેટર તરીકે સેવા આપી રહયા છે. વકીલોને પડતી મૂશ્‍કેલીઓમાં શિવરાજસિંહ ઝાલા ૧૦૮ જેવી કામગીરી કરી રહયા હોય આજે તેમના જન્‍મદિવસે તેઓના મોબાઇલ નંબર ૯૪૦૮૬ ૦૦૦૦૯ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(3:19 PM IST)